Prøve GULL - Gratis

Akram Express - Gujarati - સંતોષ નું સુખ | August 2014 | અક્રમ એક્સપ્રેસ

filled-star
Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

I dette nummeret

"‘મને આજે કેડબરી ખાવાની ઈચ્છા થાય છે.’ ‘આની ઘડિયાળ કેટલી સરસ છે ! મને પણ આવી જોઈએ છે.’ ‘મને ‘આ’ મળતું નથી માટે મને જરાય ચેન પડતું નથી.’ ઓહોહો ! આપણી પાસે કેટલું બધું હોવા છતાં કોઈ એક વસ્તુ ન હોવાથી આપણને ચેન પડતું નથી હોતું. જે છે એનો સંતોષ ન હોવાથી આપણે આનંદમાં નથી રહી શકતા. તો આવો, આ અંકમાં આપણે ‘ઈચ્છા’નું વિજ્ઞાન સમજીએ. એનું સ્વરૂપ અને એના પરિણામ તેમ જ એની સામે ‘સંતોષ’ તરફ કઈ રીતે વળાય ? વગેરેના સુંદર ફોડો પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપ્યા છે. તે વાંચીએ અને સમજીને સંતોષ તરફ વળીએ. "

Nylige utgaver

Relaterte titler

Populære kategorier