Prøve GULL - Gratis

Akram Express - Gujarati - ખરો બળવાન | October 2014 | અક્રમ એક્સપ્રેસ

filled-star
Akram Express - Gujarati

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

I dette nummeret

"‘ટીટ ફોર ટેટ - જેવા સાથે તેવા’ આને આપણે અત્યાર સુધી આપણી બહાદુરી સમજતા હતા. ‘હું કંઈ કોઈનું ચલાવી ના લઉં..., કોઈ મને કંઈ કહી ન શકે, નહીં તો હું એવું સંભળાવી દઉં કે એ આખી જિંદગી મારી સામે બોલવાનું ભૂલી જાય....’ શું ખરેખર આને બળવાનપણું કહેવાય? ક્યારે આપણે વિચાર્યું છે કે સંતો, ગુરુઓ, જ્ઞાનીઓ બળવાનપણું ખરેખર કોને કહેતા હશે ? તો આવો, આ સુંદર અંક વાંચીએ અને જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી ‘ખરો બળવાન’ કોને કહે છે એની વિગતવાર સમજ મેળવીએ અને જ્ઞાનીને ગમે એવા આપણે બળવાન બનીએ. "

Nylige utgaver

Relaterte titler

Populære kategorier