Prøve GULL - Gratis
Akram Express - Gujarati - દાન | September 2015 | અક્રમ એક્સપ્રેસ

Akram Express - Gujarati Description:
An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.
I dette nummeret
"બાળમિત્રો, ‘દાન’ શબ્દથી તો તમે બધા પરિચિત જ છો. આપણી સંસ્કૃતિમાં નાનપણથી જ આ સંસ્કાર દરેક બાળકને મળતા જ રહે છે. બાળક દાદા-દાદી કે મમ્મી-પપ્પા સાથેમંદિરમાં દર્શન કરવા જાય ત્યારે તેઓ બાળક પાસે ભંડારામાં અચૂક પરચૂરણ નખાવડાવે. નીચે ઉતરીને ગરીબોને અચૂક ખાવાનું અપાવડાવે, કૂતરાનેે રોટલી ખવડાવે, કબૂતરને ચણ ખવડાવે. આમ બાળકમાં નાનપણથી જ દાન આપવાના સંસ્કાર કેળવાતા જાય છે. પણ જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ શું દાન આપવાના ભાવ એટલા જ પવિત્ર રહે છે, જેવા નાનપણમાં હતા ? ક્યારેક હા, ક્યારેક ના, ખરુ ને ? દ્બતો આવો, આ અંક વાંચીને આપણે દાનનું યથાર્થ સ્વરૂપ સમજીએ. આ ઉપરાંતદાનના પ્રકારો પણ જાણીએ. પરમ પૂજ્ય દાદાશ્રીએ દાન આપતી વખતે અંદર રહેલા ભાવ પર ખૂબ વજન આપ્યું છે. તો આવો, એનું મહત્વ સમજીએ અને જ્યારે પણ દાનઆપીએ ત્યારે એવા ઉત્તમ ભાવ સાથે આપીએ.ષ્ઠષ્ઠષ્ઠ -ડિમ્પલ મહેતા "
Nylige utgaver
September 2025, ટીચર્સ ડે
Aug 2025, જૂઠું ના બોલાય
July 2025, નક્કલમાં ના હોય અક્કલ
June 2025, પ્રાર્થના
May 2025 - Rajja Majja
April 2025 - આળસ
March 2025 - બુદ્ધિ Vs હાર્ટ
February 2025 - દાન
January 2025- દાન
રજા .... એ .... મજા
તફાવત નહી મેળવો
નોર્માલિટી
સત્ય બોલો
ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી
સુપીરીયારીટી અને ઇન્ફીરીયારીટી
કમ્પેરિઝનના દુઃખો
આવું મારી સાથે બને તો ?
સાચો આનંદ
શ્રી કૃષ્ણ
એડજસ્ટમેન્ટ થી ખીલે "કોમનસેન્સ"
ક્રોધી કોઈને વહાલો ન લાગે
રજા...એ...મજા
શું આપણે કઈ ભિખારી છીએ ?
સંગ તેવો રંગ
ધીરજ
ટીમવર્ક
ઉદારતા
સંપ ત્યાં જંપ | November 2016 | અક્રમ એક્સપ્રેસ
સાચો ધર્મ | October 2016 | અક્રમ એક્સપ્રેસ
ઇરીટેશન એક નબળાઈ | Septmber 2016 | અક્રમ એક્સપ્રેસ