લગ્ન પછી આ રીતે બનાવો કરિયર
Grihshobha - Gujarati|May 2023
જો તમે વિચારો છો કે લગ્ન પછી તમે તમારા અધૂરા સપનાને પૂરું નથી કરી શકતા, તો આ માહિતી તમારા માટે છે..
લગ્ન પછી આ રીતે બનાવો કરિયર

ભારતની વાત કરીએ તો અહીં આજે પણ પોતાનો અભ્યાસ, પોતાની કરિયરને વચ્ચે જ ડ્રોપ કરવી પડે છે કારણ કે ક્યારેક પેરન્ટ્સ તેમને લગ્નમાં એટલો ખર્ચ આવશે એટલું કહીને તેમના સપનાને ઊડતા પહેલાં જ તેમની પાંખો કાપી દે છે તો ક્યારેક એમ કહીને તેમની કરિયરને વચ્ચે જ છોડાવી દે છે કે આ બધું લગ્ન પછી કરજે અને જ્યારે લગ્ન પછી તે પોતાના અધૂરા સપના કે કરિયરને પૂરી કરવાની વાત કહે છે તો પરિવાર તેમને એમ કહીને ચુપ કરાવી દે છે કે હવે ઘરપરિવાર જ તારી જવાબદારી છે.

જ આ સ્થિતિમાં બિચારી છોકરી કરી જ શું શકે છે. બસ લાચાર થઈને રહી જાય છે પણ આ ગાળામાં પરિવાર એ મહેણાં માર્યા વિના રહી ન શકતો કે તું કરે જ છે શું, અમારો દીકરો કમાય તો છે જ. આ સ્થિતિમાં પોતાના પગ પર ઊભા રહેવા માટે પોતાની લડાઈ તમારે જાતે લડવાની જરૂર છે જેથી તમે સ્વયંને આત્મનિર્ભર બનાવી શકે.

સીરિઅલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલી જે અનુપમાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમને ડાન્સનો ખૂબ શોખ હતો. તે સ્ટેજ પર્ફોર્મન્સ કરવાની સાથે પોતાની એકેડેમી પણ ખોલવા ઈચ્છતા હતા. તેને લગ્ન પછી પોતાના હુન્નરને બતાવવા માટે વિદેશ જવાની પણ તક મળી, પરંતુ પતિ, સાસુનો સપોર્ટ ન મળવાના કારણે તેણે પોતાના આ હુન્નરને મસાલાના ડબ્બામાં જ બંધ કરીને રાખવો પડ્યો અને પછી આ પણ સાંભળવા મળ્યું કે તું કરે જ છે શું.

પરંતુ જ્યારે અનુપમાને સમજાયું કે ઘરપરિવારની સાથે કરિર, પૈસા, નામ કેટલું જરૂરી છે તો તેણે બાળકોના સેટલ થતા જ પોતાની હિંમતના જોરે નાનકડા સેટઅપ સાથે પોતાની ડાન્સ એકેડેમી ખોલી અને આજે તેને વિદેશોમાં પણ સ્ટેજ પર્ફોર્મન્સ કરવાના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે.

ભલે ને આ વર્ચ્યુઅલ કહાણી છે, પરંતુ હકીકતમાં પણ એવી અનેક કહાણીઓ તમને મળી જશે, જે તમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે.

તો આવો જાણીએ તમે તમારી અધૂરી કરિયરને કેવી રીતે પૂરી કરવી. દરેક વ્યક્તિના પોતાના સપના, પોતાના કરિયર ફિલ્ડ હોય છે. તેને તે પોતાના ઈન્ટરેસ્ટના હિસાબથી પસંદ કરતી અને પૂરો કરે છે. આ સ્થિતિમાં જો તમારી પણ લગ્નનાં લીધે કરિયર કે ડિગ્રી અધૂરી રહી ગઈ છે તો તેને જરૂર પૂરી કરો કારણ કે આજે પુરુષ અને મહિલા બંનેને સમાન અધિકાર અને પોતાની ઈચ્છા મુજબ જીવવાનો અધિકાર છે.

તમારી અધૂરી ડિગ્રીને પૂરી કરો

この記事は Grihshobha - Gujarati の May 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の May 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 分  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 分  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 分  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 分  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 分  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 分  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 分  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 分  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 分  |
February 2024