આજકાલ યુવાનોમાં સેક્સી દેખાવાનો ટ્રેન્ડ હિટ છે. તે વિચારતા હોય છે કે જે શોર્ટ કપડાં પહેરે છે, સ્લિમ ટ્રિમ હોય છે તે જ સેક્સી છે અને જે સેક્સી છે તે જ ઈંટેલિજન્ટ. આ જ કારણસર બધા આ લોકો સાથે મિત્રતા કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, કેટલાક યુવાનો સેક્સી લુકની પાછળ એ હદે પાગલ થાય છે કે તેઓ પોતાની પર્સનાલિટીને ભૂલી જાય છે અને આ ચક્કરમાં સામેવાળાને નફરત પણ કરવા લાગે છે. આ સ્થિતિમાં એ વાત સમજવી જરૂરી છે કે ઈર્ષાના બદલે તમારે તમારી પર્સનાલિટીમાં સ્માર્ટનેસ લાવવાની જરૂર છે.
આવો જાણીએ કે મિત્રના સેક્સી હોવાથી આપણે શું કરીએ, જે આપણે કરવું જોઈએ:
આપણે શું કરીએ છીએ
ઈર્ષાની ભાવના:
જ્યારે આપણી મિત્ર આપણા કરતા વધારે સેક્સી દેખાતી હોય, પોતાને સેક્સી જાળવી રાખવા માટે કોઈ કસર છોડતી નહોતી, જેથી દરેક છોકરા તેની પાછળ પાગલ થઈ જાય ત્યારે આપણા મનમાં પણ તેના માટે ઈર્ષાની લાગણી પેદા થવા લાગે છે. ત્યાર પછી આ જ કારણસર આપણને તેની સાચી વાત પણ ખોટી લાગે છે. તેની સાથે આપણા રિલેશન સારા હોવા છતાં તેનાથી અંતર જાળવવાનું શરૂ કરી દઈએ છીએ, તેમના વિશે બીજા આગળ ખોટી વાત કહેવાથી પણ દૂર રહેતા નથી, કારણ કે આપણને લાગે છે કે તેના વધારે સેક્સી હોવાથી છોકરા આપણને નજરઅંદાજ કરવા લાગે છે, જે આપણને બિલકુલ પસંદ નથી હોતું.
この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...