૨૩ વર્ષની ઉંમરમાં ૧ કરોડનું વાર્ષિક પેકેજ દરેક યુવાનનું સપનું હોય છે, પરંતુ કેટલાક યુવા એવા હોય છે જેમના સપના આ પેકેજથી ઘણા મોટા હોય છે. દિલ્લીમાં જન્મેલી વિનીતા સિંહ એવી જ યુવા વ્યવસાયી છે જેમણે પોતાની ઓળખ પોતાની મહેનતથી બનાવવાનું નક્કી કર્યું. પ્રથમ સ્ટાર્ટઅપ્સમાં સફળ ન થવા છતાં પણ વિનીતાનો આત્મવિશ્વાસ ન ડગ્યો અને પછી આ રીતે શુગર કોસ્મેટિક્સનો જન્મ થયો.
વિનીતાનો જન્મ ૧૯૯૧માં દિલ્લીમાં થયો. તેમના પિતા તેજ સિંહ એમ્સના વૈજ્ઞાનિક હતા. વિનીતાએ દિલ્લી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને સ્નાતક કરવા માટે આઈઆઈટી મદ્રાસ જતા રહ્યા. તે પછી તેમણે આઈઆઈએમ અમદાવાદથી એમબીએની ડિગ્રી મેળવી. વિનીતાના પતિ કૌશિક મુખર્જી છે. બંનેની મુલાકાત એમબીએ કરવા દરમિયાન થઈ હતી અને ૨૦૧૧માં બંનેએ લગ્ન કર્યા. સ્ટાર્ટઅપના શરૂઆતના સમયને યાદ કરતા વિનીતા જણાવે છે, “એકવાર એક ઈન્વેસ્ટરે મને મળવાની ના પાડી દીધી હતી, કારણ કે તે માત્ર એક પુરુષને મળવા ઈચ્છતા હતા. મેં આ બધાની ચિંતા ન કરી અને એ નિર્ણય કર્યો કે હવે હું નહીં મારું કામ બોલશે.’’
この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の March 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...