આજકાલ બધા મોબાઈલ, લેપટોપ પર બેઠાંબેઠાં માત્ર એકબે ક્લિક્સથી પોતાની પસંદગીની વસ્તુ ઘરે બેઠાં મંગાવી શકે છે, પરંતુ ઓનલાઈન શોપિંગની અનેક સાઈડ ઈફેક્ટ પણ છે, કારણ કે જો ઓનલાઈન શોપિંગમાં થોડી પણ સાવચેતી રાખવામાં ન આવે તો તમારા ખિસ્સા બિલકુલ ખાલી થઈ શકે છે. તમારા બેંક એકાઉન્ટમાં ચોરી થઈ શકે છે અને તમારા ક્રેડિટ કાર્ડની સાથે થઈ શકે છે ફ્રોડ. તેથી થોડી સાવચેતી રાખીને અને થોડી ભૂલોથી બચીને ઉઠાવો ઓનલાઈન શોપિંગનો આનંદ.
આવો જાણીએ એવી કઈ કઈ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક છે, જે તમારા ખિસ્સા પર, તમારા એકાઉન્ટ પર, તમારા કાર્ડ પર કે પછી તમારી પરસેવાની કમાણી પર ભારે પડી શકે છે :
કાર્ડની ડિટેલ્સ સેવ કરવી
મોટાભાગે જ્યારે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે આપણી સુવિધા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું યોગ્ય સમજીએ છીએ. આપણું માનવું છે કે આ માધ્યમથી સરળતાથી પેમેન્ટ થશે અને સામાન પણ ઘરે બેઠાં મળશે, પરંતુ ઘણી વાર અજાણતા થઈ ગયેલી નાનકડી ભૂલ તમને ખૂબ ભારે પડી શકે છે. વાસ્તવમાં જ્યારે આપણે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પસંદ કરીએ છીએ ત્યારે ત્યાં તમામ ઈફર્મેશન સેવ કરવાનો પણ ઓપ્શન હોય છે.
આ સ્થિતિમાં અજાણતા અથવા વારંવારની ઝંઝટમાંથી બચવા જો આપણે ડિટેલ્સને અહીં સેવ કરીએ છીએ તો સરળતાથી હેકર તમારા કાર્ડથી તમારા પૈસાની ચોરી કરી શકે છે. ત્યાં સુધી કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સથી કોઈ ફ્રોડ પણ થઈ શકે છે.
ટિપ : જ્યારે પણ ઓનલાઈન શોપિંગ માટે પેમેન્ટ કરો ત્યારે એક જ કાર્ડથી પેમેન્ટ કરવાની કોશિશ કરો. પછી ભલે ને તે ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ. તેમાં જરૂરિયાતથી વધારે પૈસા પણ ન હોવા જોઈએ કે ન જરૂરિયાતથી વધારે તેની લિમિટ હોવી જોઈએ. હંમેશાં ઈન્કોગ્નિટો મોડથી પેમેન્ટ કરો, કારણ કે ત્યાં ડિટેલ્સ સેવ નથી થતી.
અજાણી સાઈટ પરથી શોપિંગ
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...