પુત્રીના ફોન પર વીડિયો કોલ આવતા પિતાએ પુત્રી,પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા
Uttar Gujarat Samay|April 30, 2024
સગીરાના પ્રેમસંબંધની જાણ થતા પિતાએ તેનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો અભયમની ટીમે સગીરાનો અભ્યાસ ફરી શરૂ કરાવ્યો, પિતાયુવકનું કાઉન્સેલિંગ કર્યું કરી
પુત્રીના ફોન પર વીડિયો કોલ આવતા પિતાએ પુત્રી,પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા

16 વર્ષીય સગીરાને સ્કૂલ નજીક રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધની જાણ પિતાને થતા પુત્રીનો અભ્યાસ બંધ કરાવી મોબાઈલ ફોન લઈ લીધો હતો. ઘરની બહાર પણ નીકળવા દેતા ન હતા. એક વર્ષ પછી અચાનક સગીરાના મોબાઈલ ફોનમાં તે જ યુવકનો વીડિયો કોલ આવ્યો હોવાથી પિતાએ શંકા રાખીને પુત્રી અને પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. માતા અને પુત્રીએ અભયમની મદદ માગતા ટીમે તમામનું કાઉન્સેલિંગ કરી મામલો થાળે પડાવ્યો હતો.

この記事は Uttar Gujarat Samay の April 30, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Uttar Gujarat Samay の April 30, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

UTTAR GUJARAT SAMAYのその他の記事すべて表示
પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો
Uttar Gujarat Samay

પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો

પેટ્રોલિંગ વખતે યુવા સિંહે આવીને પગમાં બચકા ભર્યા

time-read
1 min  |
May 21, 2024
સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
Uttar Gujarat Samay

સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

લોકોને લૂંટવા માટે સરકારે નવો કીમિયો અજમાવ્યો છે

time-read
1 min  |
May 21, 2024
કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર
Uttar Gujarat Samay

કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર

સહકારી બેન્કિંગ સેક્ટરમાં ખળભળાટ : બેન્કના આંતરિક ડખા ચર્ચામાં આવ્યા

time-read
1 min  |
May 21, 2024
કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે
Uttar Gujarat Samay

કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે

આનંદનગર રોડ પર આવેલી સ્મીતસાગર સોસાયટીની ઘટના પરિવારજનોએ લૂંટારુંને પકડી પોલીસને સોંપ્યો

time-read
1 min  |
May 21, 2024
લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી
Uttar Gujarat Samay

લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી

ચૂંટણીના પરિણામો અંગે બસપ વડાનો દાવો

time-read
1 min  |
May 21, 2024
નાંદોદના પોઈચા ઘાટ ખાતે સ્નાન કરવા સહિત કોઈપણ વિધિ માટે પ્રતિબંધથી રોષ
Uttar Gujarat Samay

નાંદોદના પોઈચા ઘાટ ખાતે સ્નાન કરવા સહિત કોઈપણ વિધિ માટે પ્રતિબંધથી રોષ

સુરતના 7 લોકો પોઈચા ત્રિવેણી સંગમ ખાતે ડુબી જવાની ઘટના બાદ નર્મદ જિલ્લા વહીવટીતંત્રનો નિર્ણય

time-read
1 min  |
May 20, 2024
હાઇવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટતી રાજસ્થાની ગેંગ ઝબ્બે
Uttar Gujarat Samay

હાઇવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ચાલકોને લૂંટતી રાજસ્થાની ગેંગ ઝબ્બે

એલસીબીએ ધાડના 4 અને ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો

time-read
1 min  |
May 20, 2024
જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળે ત્રાસવાદી હુમલાઃ એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ
Uttar Gujarat Samay

જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળે ત્રાસવાદી હુમલાઃ એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ

ભાજપના પૂર્વ સરપંચને ઠાર માર્યોઃ પ્રવાસી દંપતી ગંભીર રીતે ઘાયલ

time-read
1 min  |
May 20, 2024
આખરે માલદીવ ઢીલું પડ્યુંઃ ભારતના જહાજનો રૂ. 2.25 કરોડનો દંડ માફ કર્યો
Uttar Gujarat Samay

આખરે માલદીવ ઢીલું પડ્યુંઃ ભારતના જહાજનો રૂ. 2.25 કરોડનો દંડ માફ કર્યો

માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સના જવાનોએ ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતના ‘હોલી સ્પિરિટ’ નામના જહાજને ગેરકાયદે માછીમારી કરતાં ઝડપી લીધું હતું

time-read
1 min  |
May 20, 2024
મધ્ય ગાઝામાં ઇઝરાયેલના હવાઇ હમલામાં 27ના મોત
Uttar Gujarat Samay

મધ્ય ગાઝામાં ઇઝરાયેલના હવાઇ હમલામાં 27ના મોત

યુદ્ધ પછી ગાઝા પર કોણ શાસન કરશે તે મુદ્દે ઇઝરાયેલના નેતાઓમાં મતભેદ

time-read
1 min  |
May 20, 2024