Facebook Pixel ગરબા રમો ને... ડૅલરી ઉતારો! | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む

試す - 無料

ગરબા રમો ને... ડૅલરી ઉતારો!

Chitralekha Gujarati

|

September 29, 2025

નવરાત્રિમાં આહાર પર ધ્યાન આપો તો આ ગાળો સ્વસ્થ શરીરનો બની રહે.

- હિરવા ભોજાણી

ગરબા રમો ને... ડૅલરી ઉતારો!

નવરાત્રિ નજીક આવે એટલે ગુજરાતી હૈયાં તાનમાં આવી જાય. હજી તો ચાલતાં જ શીખ્યો હોય એવાં બાળકોથી લઈને માંડ માંડ ચાલી શકે એવા વયોવૃદ્ધો પણ આ તહેવાર ઉત્સાહ પૂર્વક ઊજવે છે. આખું વર્ષ ભલેને પગમાં દુખાવાની સમસ્યા હોય, પરંતુ ઘણા ગુજરાતી આ ઉત્સવ દરમિયાન કોઈ કે દર્દની ફરિયાદ વગર જાણે માતાજીના આશીર્વાદ હોય એમ ગરબે ઘૂમે છે. આ નવલા દિવસો માની આરાધના, ઉપાસના, જાપ, વ્રત, ગરબો તેમ જ રાસોત્સવ સાથે પસાર કરવા મહિનાઓ પહેલાં એની તૈયારી પણ શરૂ થઈ જાય.

દુખાવા આ દિવસોમાં ઉપવાસનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ સમય ઋતુસંક્રમણનો પણ છે. આથી આ સમયે આહાર પર ધ્યાન આપીએ તો એ દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નાશ કરી શકાય, એને કારણે કોષો નવજીવન પામે છે અને શરીર સ્વસ્થ બની શકે છે. એ રીતે આ ગાળામાં કરવામાં આવતો ઉપવાસ એ શરીરને સ્વસ્થ રાખવા માટેનો અસરકારક ઉપચાર છે.

જાણીને નવાઈ લાગશે કે અડધા કલાક સુધી ગરબા રમવાથી લગભગ ૨૦૦-૨૫૦ કૅલરી બર્ન થઈ શકે છે. જો કે એનો આધાર વ્યક્તિની તીવ્રતા અને આહાર પર રાખે છે. આ પરંપરાગત ભારતીય નૃત્ય માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે એવું જ નથી, પરંતુ મસલ્સને પણ પ્રવૃત્ત રાખે છે. આ ઉપરાંત, હૃદયના સ્વાસ્થ્ય અને એકંદરે ફિટનેસમાં પણ સુધારો કરે છે.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size