Facebook Pixel ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે? | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む

試す - 無料

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

Chitralekha Gujarati

|

October 14, 2024

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

- હીરેન મહેતા

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ક વાર ખત્તા ખાઈ બેસેલું ઈઝરાયલ એના પરના સૌથી ભીષણ એ દેશો પર રીતસર તૂટી પડ્યું છે. પોતાની પશ્ચિમે આવેલા ગાઝા પટ્ટીના નાનકડા વિસ્તારને લગભગ આખેઆખો ઉધ્વસ્ત કરી નાખ્યા પછી ઈઝરાયલે એની ઉત્તર અને પૂર્વ તરફના લેબેનોન, સીરિયા અને ઈરાનને સુદ્ધાં ધમરોળવા માંડ્યા છે.

ગયા ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં ગાઝા પટ્ટી પર નિયંત્રણ ધરાવતા પેલેસ્ટિન આતંકી સંગઠન હમસ (હરકત-ઉલ-મુક્કાવમહ અલઈસ્લામિયા)ના સેંકડો મારા ઈઝરાયલમાં ઘૂસી આવ્યા અને સાથોસાથ મિસાઈલની વર્ષા કરી અનેક લોકોને મારી નાખ્યા અને ઘણાનું અપહરણ પણ કર્યું. અભેદ્ય સુરક્ષાવ્યવસ્થા માટે વિશ્વભરમાં જાણીતા ઈઝરાયલ માટે હમના હુમલાને કારણે અતિ ક્ષોભજનક સ્થિતિ ઊભી થઈ હતી, પણ એનો વસવસો કરતાં બેસી રહેવાને બદલે ઈઝરાયલે બીજા જ દિવસથી ગણી ગણીને બદલો લેવાનું શરૂ કર્યું અને એ લાયમાં માત્ર ગાઝામાં ૪૦ હજારથી વધુ લોકોના જાન લીધા. હમસની આખી નેતાગીરીને ખતમ કરવાની સાથે ઈઝરાયલે ઔર એક ઈસ્લામી ઉગ્રવાદી જૂથ હેઝબુલ્લાહ પર પણ લક્ષ્ય સાધ્યું છે.

imageએક મકાન નીચેના ભોંચરામાં ભરાયેલા ‘હેઝબુલ્લાહ’ના વહા હસન નસરલ્લાહના સાત મેળવી ઈઝરાયલે એને ધ્વસ્ત કરી નાખ્યું. ગાઝાની જેમ લેબેનોનમાં પણ ઈઝરાયલી બૉમ્બમારાએ સેંકડો લોકોના જાન લીધા છે.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size