આપણો વ્યવસાય આપણું વ્યક્તિત્વ નથી...
Chitralekha Gujarati|April 22 , 2024
આપણું સામાજિક કન્ડિશનિંગ જ એવું છે કે બે માણસ પહેલી વાર મળે તો સહજ રીતે બે પ્રશ્ન જરૂર પૂછે છેઃ ‘તમે શું કરો છો?’ અને ‘તમે કેવા?’ મારું કામ અને મારી જ્ઞાતિ પરથી જ સામેની વ્યક્તિ નક્કી કરે છે કે મને કેટલું માન અને મહત્ત્વ આપવું... એટલે મારા માટે પણ એ જવાબ ગૌરવનો માપદંડ બની જાય છે.
રાજ ગોસ્વામી
આપણો વ્યવસાય આપણું વ્યક્તિત્વ નથી...

મરથ કો નહીં દોષ ગોસાઈ?

એક રાજાને એના રાજા હોવાનું એટલું ગુમાન હતું કે એણે પોતાની જ પુત્રી સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું. મહેલમાં હાહાકાર મચી ગયો. આ તો દોષ કહેવાય, પણ રાજાને કહે કોણ? રાજાની પુત્રીએ કુલગુરુની મદદ માગી. કુલગુરુએ રાજાને સમજાવ્યો કે આ પાપ કહેવાય. રાજાએ કહ્યું કે હું સામર્થ્યવાન છું અને લોકોને મારા કામમાં વિશ્વાસ છે. કુલગુરુએ કહ્યું કે તમે રાજા થઈ ગયા એટલે સામર્થ્યવાન નથી થઈ જતા. ચાલો, હું તમારી પરીક્ષા લઉં, એમાં પાર ઊતરી બતાવો!

ગુરુએ રાજાને બાજુમાં બેસાડ્યો અને કહ્યું હતું, હું જે ભોજન મગાવું છું એ મારી સાથે જમજો. બન્ને માટે થાળી આવી. એમાં ભાવતાં પકવાન સાથે મનુષ્યની વિષ્ટા હતી. રાજાએ ખાવાનો ઈનકાર કરી દીધોઃ ‘આવું થોડું ખવાય? આપણે મનુષ્ય છીએ.’

ગુરુએ કહ્યું: ‘જોયું, તમે કેટલા સમર્થ છો? હવે મારું સામર્થ્ય જુવો!' ગુરુએ એમની દૈવીશક્તિનો ઉપયોગ કરીને ભૂંડનો વેશ ધારણ કરી લીધો અને વિષ્ટા સહિત ભોજન કરી લીધું. રાજાને પોતાની ભૂલ સમજાઈ. એણે પોતાને સામર્થ્યવાન બતાવવા બદલ માફી માગી.

એ રીતે રાજા એના દોષમાંથી બચી ગયો અને પુત્રીના વિવાહ યોગ્ય વર સાથે કરાવ્યા.

તમને અરુણ શૌરી યાદ છે? એક વખતના તેજતર્રાર એડિટર અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શૌરી છેલ્લાં ચાર વર્ષથી સમાચારમાંથી ગાયબ છે. છેલ્લે, ૨૦૧૯માં એ પુણેસ્થિત એમના ઘરના બાથરૂમમાં લપસી પડ્યા હતા અને એમને માથામાં વાગ્યું હતું ત્યારે વડા પ્રધાન મોદી એમના ખબરઅંતર પૂછવા ગયા હતા.

જન્મથી જ સેરેબ્રલ પાલ્સીથી પીડાતા એમના એકમાત્ર પુત્ર આદિત્ય અને પાર્કિન્સન્સના રોગથી પીડાતી એમની પત્ની અનિતાની સારવાર માટે શૌરી સક્રિય રાજનીતિમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. એડિટર અને પછી રાજનેતા તરીકે દેશ-સમાજને બહેતર બનાવવામાં યોગદાન આપનારા શૌરી અત્યારે ૮૨ વર્ષની વયે લખવા-વાંચવાનું કામ કરે અને પત્ની-પુત્રની સેવા કરે છે.

એમણે જીવનની પીડાને નજીકથી અનુભવી છે એટલે જીવનને એ ચિંતનાત્મક દૃષ્ટિકોણથી જોતા થયા છે. અગાઉ દેશની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને નોંધપાત્ર પુસ્તકો લખનારા શૌરીએ ૨૦૨૦માં પોતાના જ જીવનના અનિવાર્ય અંતને ધ્યાનમાં રાખીને Preparing for Death (મૃત્યુની તૈયારી) નામનું એક પુસ્તક લખ્યું હતું.

この記事は Chitralekha Gujarati の April 22 , 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の April 22 , 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 分  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 分  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 分  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 分  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 分  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 分  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 分  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 分  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 分  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 分  |
April 29, 2024