કૉલેજના પ્રોજેક્ટથી મળી કારકિર્દીની દિશા
Chitralekha Gujarati|February 19, 2024
લગ્નપ્રસંગની આમંત્રણપત્રિકા હવે મોટે ભાગે વ્હૉટ્સઍપ મેસેજના રૂપમાં જ મળતી હોય એવા દિવસોમાં પણ મર્યાદિત સંખ્યામાં કંકોતરી છપાવવાનું ચલણ જળવાઈ રહ્યું છે. આવી કુમકુમ પત્રિકામાં લાગણીની મીઠાશ ઉમેરવાનું કામ પણ હજી થઈ રહ્યું છે.
નિતુલ ગજ્જર
કૉલેજના પ્રોજેક્ટથી મળી કારકિર્દીની દિશા

જીન્મ-મરણથી માંડી જીવનમાં બનતી મોટા ભાગની ઘટનાની જાણ બીજાને કરવા માટે  આપણે ત્યાં વ્હૉટ્સઍપ મેસેજનું ચલણ બહુ જ વધી ગયું છે. એ વચ્ચે એવા લોકો પણ છે જે માને છે કે જે લગ્ન માટેની કંકોતરી યજમાન (ખાસ તો વર-કન્યાનાં માતા-પિતા) પોતે સગાંસંબંધી ને આપવા જાય એ લગ્નમાં મહેમાનો ઉમળકાભેર સામેલ થાય છે, પછી ભલે એ લગ્નપ્રસંગ કોઈ સામાન્ય માણસના ઘરે હોય.આમ જોવા જઈએ તો વાત સાવ સાચી છે, કારણ કે જે પ્રસંગમાં હૃદયથી આમંત્રણ મળ્યું હોય ત્યાં જવાનું સૌકોઈ પસંદ કરે જ. આખરે તો હાથોહાથ આપવામાં આવતી કંકોતરીમાં યજમાનનો ભાવ છલકતો હોય.

આજે લોકોમાં કંકોતરી આપવા જવાનો યુગ આથમતો જાય છે. એની જગ્યાએ મોટા ભાગના લોકો ડિજિટલ કંકોતરી તૈયાર કરી પીડીએફ્ના રૂપમાં આમંત્રણ મોકલી આપે છે અને પછી ફોન પર વાત કરી લે છે. જો કે શુકન ખાતર, ધર્મસ્થળમાં મૂકવા માટે તથા એકદમ નજીકનાં સગાંસંબંધીઓને આપવા માટે થોડી તો થોડી, કંકોતરી છપાવવાનું ચલણ છે ખરું. કંકોતરીમાં લગ્નપ્રસંગ વિશે માહિતી, સગાંસંબંધીઓનાં નામ અને શુભ સ્થળનું સરનામું, વગેરે તો હોય જ, પણ એથીય વિશેષ તો આમંત્રણ પાઠવનારી વ્યક્તિના હૃદયની ભાવના હોય અને આ જ કારણસર કંકોતરીની  પરંપરા હજી જળવાઇ રહી છે.

બહુ મર્યાદિત સંખ્યામાં કંકોતરી છપાવવાની હોય એટલે કેટલાક પામતાં-પહોંચતાં લોકો એ કસ્ટમાઈઝ્ડ પણ કરાવે છે, જેમાં લાગણી નીતરતી વાત વણી શકાય. વડોદરાનાં ગૃહિણી આરતી મહેશ્વરી એમાં મહારત ધરાવે છે. આરતીબહેન યજમાનના હૃદયના ભાવ કંકોતરીમાં ઉતારી આપવાનું કામ કરે છે. ખાસ હાથે બનાવેલાં અને જાતે ગ્રાહકની જરૂરત મુજબ ડિઝાઈન કરી આપેલાં વેડિંગ કાર્ડ અને અન્ય આમંત્રણ પત્રિકા તૈયાર કરવાનું કામ આરતી મહેશ્વરી પાછલા અઢી દાયકાથી કરે છે.

この記事は Chitralekha Gujarati の February 19, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の February 19, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 分  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 分  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 分  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 分  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 分  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
Chitralekha Gujarati

આ ટ્રેન્ડનો અર્થ સમજો...

ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.

time-read
3 分  |
May 27, 2024
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
Chitralekha Gujarati

ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.

time-read
4 分  |
May 27, 2024
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
Chitralekha Gujarati

આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ

કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?

time-read
3 分  |
May 27, 2024
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
Chitralekha Gujarati

પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?

મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.

time-read
3 分  |
May 27, 2024