Facebook Pixel મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

Chitralekha Gujarati

|

June 26, 2023

જન્મતાંની સાથે ગરુડે આકાશમાં ઉડાન ભરી. એમનું ભડભડતું તેજ એટલું બધું પ્રભાવશાળી અને ડરામણું હતું કે આ અગ્નિપુંજને જોઈને દેવો ડરી ગયા. એમને લાગ્યું કે અગ્નિદેવ કોપાયમાન થયા લાગે છે.

- દીપક સોલિયા

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

એક મસમોટું પક્ષી છે. એના પર એક સુંદર યુવતી બેઠી છે. યુવતી એ મહાપક્ષીને એક શહેર પરના આકાશમાં દોરી જાય છે. પછી સામાન્ય માણસ જે રીતે પાળીતા કૂતરાને શ્યો.. કહીને કોઈની પાછળ છોડી મૂકે એવી રીતે આ યુવતી પેલા મહાપક્ષીને આખું શહેર બાળી મૂકવાનો આદેશ આપે છે.

અલબત્ત, આ કોઈ સત્યઘટના નથી. આ એક કથા છે. જ્યોર્જ આર.આર. માર્ટિન નામના લેખકે અ સોન્ગ ઑફ આઈસ ઍન્ડ ફાયર (બરફ અને અગ્નિનું ગીત) નામની એક નવલકથા શ્રેણી લખેલી. એમાંની પહેલી નવલકથાનું શીર્ષક હતું ગેમ ઑફ થ્રોન્સ (ગાદીઓની રમત). આ નામ મોટે ભાગે તમે સાંભળ્યું હશે, કારણ કે આ નામની એક ટીવીશ્રેણી ઓટીટી પ્લૅટફૉર્મ પર ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ટુકડે ટુકડે ૭૩ એપિસોડ્સમાં રજૂ થયેલી. આ અતિ ભવ્ય અને શાનદાર શ્રેણીમાં પેલું મહાપક્ષી એની અસવાર નાયિકાના આદેશ મુજબ આખું શહેર બાળીને ખેદાનમેદાન કરી મૂકે છે. એ ઘટનાક્રમનું ચિત્રણ એટલી ગજબનાક રીતે રજૂ થયું છે કે એ જોનારાના શ્વાસ થંભાવી શકે છે. એ પ્રચંડ ડ્રૅગન (ઊડતું સરિસૃપ) આગની મહાકાય જ્વાળાઓ છોડે, એના મોટા મોટા ઉચ્છ્વાસથી વાવાઝોડાં ફૂંકાય.. એ આખી રજૂઆત ટીવીશ્રેણીમાં એટલી માતબર છે કે એને એક વાર જોનારા લોકો જીવનભર ન ભૂલી શકે.

અલબત્ત, આપણે વાત કરી રહ્યા છીએ મહાભારતની, પરંતુ એમાં વચ્ચે એ ટીવીશ્રેણી અને એ મહાપક્ષી યાદ આવવાનું કારણ એ કે એક રીતે જોતાં એ આખી શ્રેણી મહાભારત જેવી છે. ખૂબ બધી વાર્તાઓનો મસ્ત સરવાળો અને પેલું પક્ષી મહાભારતના ગરુડરાજની યાદ અપાવે એવું છે.

ફરક એટલો કે એ ટીવીશ્રેણીની કથા અતિ વ્યાપક હોવા છતાં સરવાળે તો એને લઘુ મહાભારત જ ગણી શકાય એવી છે અને એમાંનું પેલું ડ્રૅગન અતિ વિરાટ-વિકરાળ હોવા છતાં મહાભારતના ગરુડરાજની સરખામણીમાં એ સાવ નાનકડું, કહો કે મચ્છર જેવડું લાગી શકે.

અહીં ઈરાદો એ શ્રેણીને કે એમાંના ડ્રૅગનને ઉતારી પાડવાનો નથી. ઈરાદો ગરુડની પ્રચંડતાનો અંદાજ આપવાનો છે. જે પ્રચંડ ડ્રૅગન દ્વારા વેરવામાં આવેલા મહાવિનાશનું ચિત્રણ ટીવીજગતની ઉત્તમોત્તમ રજૂઆતોમાં સ્થાન પામી શકે એવું છે એ મહાકાય ટ્રૅગન જો મહાભારતના ગરુડરાજની સરખામણીમાં મચ્છર જેવડું લાગી શકતું હોય તો વિચારો કે એ ગરુડરાજ કેટલા પ્રચંડ હશે!

આવો, જાણીએ..

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size