Facebook Pixel અરજી અમારી.. સુણો સરકારશ્રી.. | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む

試す - 無料

અરજી અમારી.. સુણો સરકારશ્રી..

Chitralekha Gujarati

|

December 19, 2022

થોડા દિવસમાં ગુજરાતને નવી સરકાર મળશે. રાજ્યની રચનાને ૬૨ વર્ષ થયાં એ ગાળામાં ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે, ઘણી સમસ્યાનું સમાધાન પણ થયું છે. જો કે હજી ઘણાં કામ બાકી પણ છે. એવાં અધૂરાં કામ, એવી લોકઈચ્છા, એવાં અપૂર્ણ સપનાં નવી સરકાર સાકાર કરે એવી આપણે તો અપેક્ષા માત્ર રાખીએ.

- કૌશિક મહેતા

અરજી અમારી.. સુણો સરકારશ્રી..

ગુજરાતમાં પુનરાવર્તન થયું છે કે પરિવર્તન આવ્યું? ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં આવશે ત્યારે એ તો નક્કી થઈ ગયું હશે કે ગુજરાતમાં નવી સરકાર કયા પક્ષની બનવાની છે?

સરકાર કોઈ પણ પક્ષની આવે, પણ એની પાસે પ્રજા અપેક્ષા રાખતી હોય છે. અગાઉ આપણે રાખેલી અપેક્ષા પૂરી થઈ કે કેમ? અને હવે શું? આ સવાલો પ્રજાનાં મનમાં રહે છે અને ત્યારે સદાર આસિફનો આ શેર વાંચી જવા જેવો છે..

चलो आज़ाद हो कर कम से कम इतना तो हम सीखे

कोई सरकार आती है कोई सरकार जाती है।

ગુજરાતની સ્થાપના થયાને ૬૨ વર્ષ થયાં છે. મહાગુજરાત આંદોલન થયું એના મુખ્ય ચહેરા ઈન્દુચાચા આજની યુવા પેઢીને યાદ નથી. અરે, રાજ્યમાં ૩૫ વર્ષથી ઓછી ઉંમરના મતદારોની સંખ્યા ૩૫ ટકા છે અને એમણે ભાજપ સરકાર સિવાયની સરકાર જ જોઈ નથી! ૨૭ વરસથી ભાજપ શાસનમાં છે. (શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખે ભલે રાષ્ટ્રીય જનતા પાર્ટીના આગેવાન તરીકે થોડો સમય સત્તા સંભાળી, પણ એ બન્ને મૂળ તો ચૂંટાયા હતા ભાજપ તરફથી). એમાંય યુવાઓની સામે તો નરેન્દ્ર મોદીનો ચહેરો જ તરવર્યા કરે છે. મોદી લોકપ્રિય છે અને મોદીએ પોતાના નામે જ ગુજરાતમાં મત માગ્યા. આ સ્થિતિમાં નવી સરકાર સત્તા સંભાળે ત્યારે લોકોની અપેક્ષા શું છે એ સરકારને કહેવું જોઈએ અને અહીં એવો જ પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર બેશક ઓછો થયો છે, પણ હજીય લોકોએ કામ કરાવવા માટે 'નૈવેદ્ય’ ધરવું પડે છે.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size