試す 金 - 無料
રાજકાજ
ABHIYAAN
|Abhiyaan Magazine 06/12/2025
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ફરી સત્તાની હિસ્સેદારી અંગે વિવાદ સર્જાયો છે અને એવી કક્ષાએ પહોંચ્યો છે કે મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. કર્ણાટકમાં જ્યારે ચૂંટણી પછી કોંગ્રેસની સરકાર રચાઈ ત્યારે એવું નક્કી થયું હતું કે અઢી વર્ષ સિદ્ધરમૈયા મુખ્યપ્રધાન રહેશે અને ત્યાર પછી બીજા અઢી વર્ષ ડી.કે. શિવકુમાર મુખ્યપ્રધાન પદ સંભાળશે. અઢી વર્ષનો સમય પસાર થયા પછી સિદ્ધારમૈયાએ મુખ્યપ્રધાનપદ છોડવાનો ઇનકાર કરી દીધો અને કોંગ્રેસના મોવડી મંડળે પણ સિદ્ધારમૈયાને બીજા અઢી વર્ષ મુખ્યપ્રધાન પદે રહેવા સંમતિ આપી દીધી. ડી.કે. શિવકુમારને મોવડી મંડળે એ વખતે સમજાવેલા અને તેઓ સમજી ગયા હતા, પરંતુ એ સમજાવટ કેવા પ્રકારની હશે એ સ્પષ્ટ થતું નથી અને એટલે જ શિવકુમાર થોડા થોડા સમયે ફરી મુખ્યપ્રધાન બનવા માટે દાવો કરતા રહે છે અને દાવપેચ પણ અજમાવે છે. આ વખતે ફરી શિવકુમારે મોવડી મંડળ ઉપર સિદ્ધારમૈયાને હટાવવા માટે દબાણ લાવવાની રીતરસમ અજમાવી છે. ધારાસભ્યોની ટુકડીઓને શિવકુમાર પોતાની તરફેણમાં રજૂઆત માટે દિલ્હી મોકલવા માંડ્યા છે. એ સ્થિતિમાં હવે કોંગ્રેસ મોવડી મંડળે કર્ણાટકના મુદ્દે ગંભીર નિર્ણય કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

このストーリーは、ABHIYAAN の Abhiyaan Magazine 06/12/2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
ABHIYAAN からのその他のストーリー
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size
