Newspaper
Lok Patrika Ahmedabad
શ્રદ્ધા કપુર નાગિનનું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે
શ્રદ્ધા કપૂર તેની નવી ફિલ્મ ‘નાગિન’નું શૂટિંગ આગામી એપ્રિલથી શરુ કરશે. તેની ‘ઈથા’ ફિલ્મનું શૂટિંગ માર્ચ માસ સુધી લંબાઈ જતાં તે પછી જ તે નવી ફિલ્મનાં શૂટિંગ માટે તારીખો ફાળવી શકશે.
1 min |
Lok Patrika Daily 11 Jan 2026
Lok Patrika Ahmedabad
સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળેઃ સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું
1 min |
Lok Patrika Daily 11 Jan 2026
Lok Patrika Ahmedabad
ગુજરાતીઓમાં પેટની બીમારી વધી ગેસ્ટ્રોના એક વર્ષમાં ૨.૧૫ લાખથી વધુ ઇમરજન્સી કેસ
રાજકોટ, વડોદરા, વલસાડ જિલ્લામાં પણ ૮ હજારથી વધુ કેસો
1 min |
Lok Patrika Daily 11 Jan 2026
Lok Patrika Ahmedabad
અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી ૪૧૩ કરોડની ઉઘરાણી
રકમ પોલીસના પગાર કરતા વધુ રસ્તા ઉપર પોલીસ કર્મચારીઓને ઉભા રાખીને સામાન્ય લોકો પાસે આડેધડ દંડની વસુલાત કરવામાં આવે છે
1 min |
Lok Patrika Daily 11 Jan 2026
Lok Patrika Ahmedabad
સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી । શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી
૧૦૦૦ વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે સોમનાથમાં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી શરૂ
1 min |
Lok Patrika Daily 11 Jan 2026
Lok Patrika Ahmedabad
અમરેલી : રાજુલાના વિકટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ
આગમાં હેલ્થ કચેરીમાં રાખવામાં આવેલ દવાનો જથ્થો બળીને ખાખ
1 min |
Lok Patrika Daily 11 Jan 2026
Lok Patrika Ahmedabad
તારા સુતરિયા વીર પહારિયાનું બ્રેકઅપ? કોન્સર્ટમાં થયો હતો વિવાદ!
બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક એવી તારા સુતરિયા અને વીર પહારિયાની જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે.
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
ઈરાનમાં ઠેર ઠેર હિંસા વચ્ચે ખામેનેઈની ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી
ઈરાનમાં છેલ્લા ૧૨ દિવસથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો । પાંચ ઘાયલ
ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ અને બળ પ્રયોગ કરવો પડયો હતો.
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
બ્રિક્સ અને જી૭ વચ્ચે બ્રિજ' બનશે ભારત! ટ્રમ્પની દાદાગીરી વચ્ચે ફ્રાંસના મેક્રોનનું મોટું નિવેદન
અમેરિકા પર આકાર પ્રહાર ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને ‘અભૂતપૂર્વ અને સોલિડ પાર્ટનર' ગણાવ્યું
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
પુતિનના ઘર પર ડ્રોન હુમલાનો બદલો! રશિયાએ ઓરેશિક મિસાઈલ છોડી યુક્રેનમાં તબાહી મચાવી
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ વિનાશક તબક્કામાં સ્ટ્રાઇ શહેર નજીક આવેલી યુક્રેનની સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ ફેસિલિટી પર મિસાઈલ ખાબકી હતી
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
ગુજરાતના ગાંધીનગરમાં ટાઇફોઈડ વકરતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ફટકારી
ટાઈફોઈડ વકરતાં ૧૦૦થી વધુ દર્દી સારવાર હેઠળ
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં ૬૦૦થી વધુ લોકોનો જીવ બચાવ્યો
અમદાવાદ ફાયર વિભાગના સાયલન્ટ હીરોસ'ની મોટી સેવા
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
અક્ષય અને વિધા બાલનની ફિલ્મમાં રાશિ ખન્નાની એન્ટ્રી
રાશિ ખન્ના અનીસ બઝમીની આગામી ફિલ્મમાં અક્ષય કુમાર તથા વિદ્યા બાલન સાથે સ્ક્રીન શેર કરશે
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જૂની લાઈનો બદલાશે
શહેરમાં ઈન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધ્યા
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
રાહુલ ગાંધીએ ભાજપને ‘ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું
ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, ૧૨ મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ
ખાનગી બસ હરિપુરધાર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર
ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ એક નવા ‘કંટ્રોલ્ડ ફ્રેમવર્ક' હેઠળ ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદી શકશે
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાનનું તાંડવ જનજીવન ઠપ
દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં મોસમ સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ । બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી
રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને ધમકી આપી
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
છોટા ઉદેપુર : મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર । ૭૨ જણા વચ્ચે એક જ શિક્ષક
બાળકોને ભણવું છે પણ ભણાવનારા શિક્ષકોની ઘટ
1 min |
Lok Patrika Daily 10 Jan 2026
Lok Patrika Ahmedabad
મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો । પાંચ ઘાયલ
દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસે ગેરકાયદે દબાણને હટાવવા ગયેલી પ્રશાસનની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
બોક્સ ઓફિસ કલેક્શનની રીતે દીપિકા સૌથી ટોચ પર
ટોટલ બોક્સ ઓફિસ કલેક્શનની રીતે દીપિકા પાદુકોણ બોલિવુડની ટોચની અભિનેત્રી હોવાનું એક લિસ્ટમાં દર્શાવાયું છે.
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
રેલવે-સેનામાં સરકારી નોકરીના નામે મોટું કૌભાંડ ગુજરાત રાજ્ય સહિત ૬ રાજ્યોમાં ઇડી દ્વારા દરોડા
દેશમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
મહારાણી અહિલ્યાબાઈની બાયોપિક માટે હોડમાં અનુષ્કા શેટ્ટી મોખરે
મહારાણી અહિલ્યાબાઈ હોલકરની બાયોપિક બની રહી છે.
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
અમેરિકા હવે વેનેઝુએલાના ઓઇલ વેચાણ ઉપર અનિશ્ચિતકાળ સુધી નિયંત્રણ રાખશે : ટ્રમ્પ સરકાર
ઓઈલ પર નિયંત્રણ મેળવવા માટે એક મોટી અને સ્પષ્ટ રણનીતિની જાહેરાત કરી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બુધવારે પુષ્ટિ કરી હતી કે અમેરિકાએ વેનેઝુએલાના ફૂડનું માર્કેટિંગ શરૂ કરી દીધું
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ ની જગ્યાએ ગાઈઝ' કહ્યા, પછી જોવા જેવી સ્થિતિ થઈ!
રખડતા કૂતરાના ગંભીર મુદ્દા પર સુનાવણી દરમિયાન એક રસપ્રદ ઘટના ઘટી
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
ભારતમાં ૧ એપ્રિલ, ૨૦૨૬થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે
નોટિફિકેશન જાહેર વસતી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે । જેની પ્રક્રિયા ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ વચ્ચે હાથ ધરવામાં આવશે
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
ભારત સામે ૫૦૦ ટકા ટેરિફ લગાવશે ડોનાલ્ડ ટ્રમ્પ? આગામી અઠવાડિયે યુએસએની સંસદમાં બિલ લવાશે
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે
1 min |
Lok Patrika Daily 09 Jan 2026
Lok Patrika Ahmedabad
ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ઉકળતો ચરુ : ૩૫ લોકોનાં મોત
તહેરાન ઈરાનમાં સામાજિક નિયંત્રણો વચ્ચે મોંઘવારી અને ડામાડોળ અર્થતંત્રના પગલે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નેતૃત્વના ઈસ્લામિક શાસન વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરતા જનતા રસ્તા પર ઉતરી આવી છે
1 min |
