SAMBHAAV-METRO News - June 23, 2022Add to Favorites

SAMBHAAV-METRO News - June 23, 2022Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で SAMBHAAV-METRO News と 8,500 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99

$8/ヶ月

(OR)

のみ購読する SAMBHAAV-METRO News

ギフト SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

છત્રી-રેઈનકોટ હાથવગાં રાખજો: અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યોઃ ગરમીથી મુક્તિ મળતા શહેરીજનો ખુશખુશાલ

છત્રી-રેઈનકોટ હાથવગાં રાખજો: અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

1 min

દારૂની બાતમી આપનારનો નંબર પોલીસ કંટ્રોલ રૂમમાંથી બુટલેગર સુધી પહોંચી ગયો!

કૃષ્ણનગરમાં રહેતા સામાજિક કાર્યકરે વડોદરા રૂરલના બુટલેગરો વિરુદ્ધ પોલીસ કંટ્રોલ રૂમમાં બાતમી આપી હતીઃ ફોન કર્યાના થોડા સમય બાદ બુટલેગરોએ ધમકી આપવાનું શરૂ કરી દીધું

દારૂની બાતમી આપનારનો નંબર પોલીસ કંટ્રોલ રૂમમાંથી બુટલેગર સુધી પહોંચી ગયો!

1 min

રાજ્યની ૩૨,૦૧૩ સરકારી શાળામાં ભલકાંઓએ ધો.૧માં પગલાં પાડ્યાં

ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપ આઉટ રેટમાં ૯૧.૮૯ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે: ભુપેન્દ્રભાઈ પટેલ

રાજ્યની ૩૨,૦૧૩ સરકારી શાળામાં ભલકાંઓએ ધો.૧માં પગલાં પાડ્યાં

1 min

વેક્સિનનો સેકન્ડ ડોઝ નહીં લેનારા છ લાખથી વધુ લોકો આફત નોતરશે

અમદાવાદમાં છેલ્લા ૧૪ દિવસમાં માત્ર ૩૩,૩૭૨ લોકો વેક્સિનેટ થયાઃ દક્ષિણ ઝોનમાં લોકો હજુ વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવા તૈયાર નથી!

વેક્સિનનો સેકન્ડ ડોઝ નહીં લેનારા છ લાખથી વધુ લોકો આફત નોતરશે

1 min

અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી હાહાકાર: ૩૨૦૦નાં મોત, મૃત્યુઆંક વધવાની દહેશત

આ આફત એવા સમયે દેશમાં આવી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાન દ્વારા દેશ પર કબજો જમાવવાના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનથી પોતાને દૂર કરી લીધો છે

અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી હાહાકાર: ૩૨૦૦નાં મોત, મૃત્યુઆંક વધવાની દહેશત

1 min

ઇસરોએ ફ્રેન્ચ ગુએનાથી GSAT-24 સફળતાપૂર્વક લોન્ચ કર્યો

આ ઉપગ્રહ ડીટીએચની જરૂરિયાતોને પહોંચી વળવા આખા ભારતમાં કવરેજ આપશે

ઇસરોએ ફ્રેન્ચ ગુએનાથી GSAT-24 સફળતાપૂર્વક લોન્ચ કર્યો

1 min

ચારધામ યાત્રામાં ૪૬ દિવસમાં ૧૭૫ પશુનાં દર્દનાક મોત

એક ચક્કર કપાવવાના બદલે પશુઓ પાસે બેથી ત્રણ ચક્કર કપાવાય છે

ચારધામ યાત્રામાં ૪૬ દિવસમાં ૧૭૫ પશુનાં દર્દનાક મોત

1 min

પેટાચૂંટણીઃ ત્રણ લોકસભા-સાત વિધાનસભા બેઠક માટે મતદાન જારીઃ ૨૬મીએ પરિણામ

૨૯૧ સેક્ટર મેજિસ્ટ્રેટ, ૪૦ ઝોનલ મેજિસ્ટ્રેટ, ૧૦ સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને ૪૩૩ માઈક્રો ઓબ્ઝર્વર મતદાન સ્થળો પર તહેનાત કરવામાં આવ્યા

પેટાચૂંટણીઃ ત્રણ લોકસભા-સાત વિધાનસભા બેઠક માટે મતદાન જારીઃ ૨૬મીએ પરિણામ

1 min

શિવસેના મોટા ભંગાણના આરે વધુ બાગી MLA-કેટલાય સાંસદો પણ શિંદેના સંપર્કમાં

કેટલાક વધુ બાગી ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યાઃ શિંદે સાંજ સુધીમાં નવાજૂની કરશે

શિવસેના મોટા ભંગાણના આરે વધુ બાગી MLA-કેટલાય સાંસદો પણ શિંદેના સંપર્કમાં

1 min

આજથી ૧૪મું બ્રિક્સ શિખર સંમેલનઃ વડા પ્રધાન મોદી સંબોધન કરશે

આ શિખર સંમેલન દરમિયાન આતંકવાદ, વેપાર, આરોગ્ય, પરંપારગત ચિકિત્સા, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કૃષિ અને વ્યાવસાયિક સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસ્પરિક સહકાર અંગે ચર્ચા થશે

આજથી ૧૪મું બ્રિક્સ શિખર સંમેલનઃ વડા પ્રધાન મોદી સંબોધન કરશે

1 min

દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ બંનેમાં વધારોઃ ૧૩,૩૧૩ નવા કેસ, ૩૮નાં મોત

એક્ટિવ કેસ વધીને ૮૪ હજારની સાવ નજીકઃ પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૦૩ ટકા

દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ બંનેમાં વધારોઃ ૧૩,૩૧૩ નવા કેસ, ૩૮નાં મોત

1 min

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માતઃ ૧૦ શ્રદ્ધાળુઓનાં મોત

ડ્રાઈવરને ઊંઘ આવી ગતી જેના કારણે આ કરુણ અકસ્માત સર્જાયો

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ગમખ્વાર અકસ્માતઃ ૧૦ શ્રદ્ધાળુઓનાં મોત

1 min

પુરુષો માટે વજન ઘટાડવાની સરળ ટિપ્સ

દરેક ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ ૪૦ ટકા, કાર્બોહાઈડ્રેટ ૩૫ ટકા અને હેલ્ધી ફેટ્સ ૨૫ ટકા છે. આના કારણે શરી૨ને જરૂરી તમામ પોષક તત્ત્વો પણ મળશે, વજન પણ સ્વસ્થ રીતે ઘટશે અને મેટાબોલિઝમ પણ વધશે

પુરુષો માટે વજન ઘટાડવાની સરળ ટિપ્સ

1 min

લિસેસ્ટરશાયર તરફથી પૂજારા, પંત, બૂમરાહ અને કૃષ્ણા આજે ટીમ ઇન્ડિયા સામે રમશે

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમશે

લિસેસ્ટરશાયર તરફથી પૂજારા, પંત, બૂમરાહ અને કૃષ્ણા આજે ટીમ ઇન્ડિયા સામે રમશે

1 min

બાળકોએ મને જીવનનું મૂલ્ય શીખવ્યું છેઃ અર્જુન રામપાલ

આ એક સારી ફીલિંગ છે. મને એવું લાગે છે કે મારે હજુ બાળકો હોવાં જોઈએ

બાળકોએ મને જીવનનું મૂલ્ય શીખવ્યું છેઃ અર્જુન રામપાલ

1 min

સલમાન સાથે ધૂમ મચાવશે રામ ચરણ

સલમાન ખાનની સાથે ફિલ્મની લીડ એક્ટ્રેસ પૂજા હેગડે પણ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે

સલમાન સાથે ધૂમ મચાવશે રામ ચરણ

1 min

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ હારશે તો WTCમાં ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો લાગશે

પરાજય સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર ધકેલાઈ શકે છે

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ હારશે તો WTCમાં ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો લાગશે

1 min

પોલીસ રથયાત્રામાં વ્યસ્તઃ ઓઢવ અને એલિસબ્રિજ લુંટની તપાસ ટલ્લે ચડી

ઓઢવમાં બંદૂકની અણીએ રૂ. ૫૦ લાખની, જ્યારે માદલપુર ગામ નજીક ૧૨.૯૪ લાખની લૂંટ થઈ હતી

પોલીસ રથયાત્રામાં વ્યસ્તઃ ઓઢવ અને એલિસબ્રિજ લુંટની તપાસ ટલ્લે ચડી

1 min

SAMBHAAV-METRO News の記事をすべて読む

SAMBHAAV-METRO News Newspaper Description:

出版社SAMBHAAV MEDIA LIMITED

カテゴリーNewspaper

言語Gujarati

発行頻度Daily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ
MAGZTERのプレス情報:すべて表示