SAMBHAAV-METRO News - May 25, 2022
SAMBHAAV-METRO News - May 25, 2022
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で SAMBHAAV-METRO News と 8,500 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99
$8/ヶ月
のみ購読する SAMBHAAV-METRO News
この問題で
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
AMTSની ‘મફત મુસાફરી' યોજનાઃ સીનિયર સિટીઝનનો જોરદાર પ્રતિસાદ
તંત્ર દ્વારા ગત ૧ એપ્રિલથી ૬૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનને મફત મુસાફરી માટેના પાસ અપાઈ રહ્યા છેઃ ગઈ કાલ સુધીમાં ૨૮,૯૫૧ ઉત્સાહી વડીલોના પાસ નીકળ્યા
1 min
એક દાયકા જૂની દુશ્મનાવટનું ભૂત ફરી ધૂણ્યું: બે શખ્સોએ જાહેરમાં મારામારી કરી
૧૩ વર્ષ જૂના કોર્ટ કેસ મામલે બે દુશ્મનોએ મારા મારી કરતાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
1 min
ક્રાઈમ બ્રાંચે IPL પર સટ્ટો રમાડતા બુકીને ઘરમાંથી જ ઝડપી પાડ્યો
ખેલીઓને મેચની આઈડી આપીને આઇપીએલ પર સટ્ટો રમાડતો હતો
1 min
ગુનેગારોને કંટ્રોલમાં કરવાનું એક માત્ર હથિયાર એટલે ઓપરેશન ડિમોલિશન
કાલુ ગરદને ઊભા કરેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે બીજા ગેંગસ્ટર્સનો વારોઃ પોલીસ અને એએમસી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાંધકામ પર હથોડા ઝીંકશે
1 min
IPLની ટિકિટના નામે ઠગાઈ આચરવા ગઠિયા સક્રિયઃ પોલીસ એલર્ટ મોડ પર
સોશિયલ મીડિયામાં ટિકિટના ફોટા અપલોડ કરી, મેસેજ જનરેટ કરી ટિકિટ બુકિંગના નામે કે પછી સસ્તામાં ટિકિટ મળશે તેમ કહીને ઠગબાજ રૂપિયા સેરવી લેશે
1 min
વીસીઈની હડતાળથી પંચાયતોમાં કામગીરી ઠપઃ લોકો ભારે પરેશાન
તાલુકા કચેરીના ધક્કા ખાવાતી નોબત, સામૂહિક રાજીનામાંતી ચીમકી
1 min
કે. રાજેશ ઈફેક્ટઃ મ્યુનિ. સ્ટાફમાં IPLની ટિકિટ લેવામાં પણ ફફડાટ
કેટલાક કર્મચારીના મતે રૂ. ૭૫૦૦ની ટિકિટ ખરીદીશું તો ઈન્કમટેક્સની નજરમાં આવી જઈશું
1 min
ટિકિટ માટે કોઈ અંગત માહિતી આપશો નહીં
સાયબર ફ્રોડ કરનારા ગઠિયાઓ ક્રિકેટ મેચની ફાઇનલ લાઈવ નિહાળવા માટે ફોન નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલીને છેતરપિંડી કરવા માટે સક્રિય થાય છે
1 min
ટેક્સાસની પ્રાઇમરી સ્કૂલમાં ૧૮ વર્ષીય શૂટરનો હુમલો: ૧૯ વિધાર્થી, બે શિક્ષક સહિત ૨૩નાં મોત
સ્કૂલે જતાં પહેલાં પોતાની દાદીને પણ ગોળી મારીઃ હુમલાખોર પણ માર્યો ગયો
1 min
બ્રાઝિલમાં પોલીસ અને ડ્રગ ગેંગ વચ્ચે એન્કાઉન્ટરઃ ૧૧નાં મોત
એન્કાઉન્ટરમાં એક નિર્દોષ મહિલાનું પણ મોતઃ પોલીસ પર બેદરકારીના આક્ષેપ
1 min
જાપાનથી પરત આવતાં જ PM મોદીએ બેઠક બોલાવી
જાપાનમાં પીએમ મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો
1 min
મ્યાનમારથી અન્ય દેશમાં ભાગી રહેલા રોહિંગ્યાઓની હોડી પલટીઃ ૧૬નાં મોત
દુર્ઘટનામાં ૩૫ લોકો બચી ગયાઃ ચાર હજુ પણ લાપતા
1 min
દુનિયાના ૨૦ દેશોમાં ફેલાયો મંકીપોક્સઃ UAEમાં પહેલો કેસ મળતાં તંત્ર ચોંકી ઊઠ્યું
આ અઠવાડિયે ઇઝરાયલમાં પણ મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ
1 min
દેશમાં કોરોનાના કેસમાં ૨૬.૮ ટકાનો ખતરનાક ઉછાળોઃ ૨૧૨૪ નવા કેસ
એક્ટિવ કેસ વધીને ફરીથી ૧૫ હજારની નજીક પહોંચતાં તંત્રની ચિંતા વધી
1 min
દિલ્હીમાં ૧૩૪ દિવસ બાદ હવાની ગુણવત્તાનો સ્તર ૮૯
દિલ્હીની હવા હવે સંતોષજનક કેટેગરીમાં
1 min
રશિયાએ પૂર્ણ યુદ્ધ શરૂ કર્યું, નરસંહારનો પ્લાન: જેલેંસ્કી
છેલ્લા ત્રણ મહિનાથી વધુમાં વધુ લોકોને મારવાનો પ્લાન
1 min
દેશની યુનિવર્સિટીઓ જડ સ્થિતિમાં શા માટે?
યુનિવર્સિટી સ્તર પર નાણાકીય સંકટ, રિસર્ચની તકોમાં ઘટાડો, ખરાબ માળખાકીય સુવિધાઓ અને વિધાર્થીઓ માટે શીખવાની ઘટતી જતી તકોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ચૂકી છે
1 min
સવારના સૂરજથી ડિપ્રેશન ગાયબ, સ્કિન પરફેક્ટ
સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે દરેક વ્યક્તિએ ૨૦થી ૩૦ મિનિટ તડકામાં બેસવું જોઈએ
1 min
દરેક ભાષાને એકસરખું માન આપવું જોઈએઃ આયુષ્માન
વિવિધતા જ આપણા દેશની એકતાની સૌથી મોટી તાકત છે: આયુષ્માન
1 min
જાનદાર ટીમની શાનદાર કહાણીઃ કેવી રહી ગુજરાત ટાઇટન્સની IPL-૨૦૨૨ની સફર?
મિલરે ૩૮ બોલની પોતાની વિસ્ફોટક ઇનિંગ્સમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા
1 min
તાંડવ ડાન્સ માટે અઠવાડિયાની સતત ટ્રેનિંગ લીધી હતીઃ કાર્તિક
ગુરુ ચિન્ની પ્રકાશ પાસેથી તાંડવની ટ્રેનિંગ લીધી હતી
1 min
આંકડા કહે છે, બેંગલોર-લખનૌ માટે IPL ખિતાબ જીતવો મુશ્કેલ
ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં: આઇપીએલ ૨૦૨૨ની ફાઇનલ ૨૯ મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨માશે
1 min
IPL: બુકીઓના અમદાવાદમાં ધામા, પોલીસની બાજ નજર
બુકીઓનો સ્ટેડિયમમાં બેસીને સટ્ટો રમાડવા માટેનો માસ્ટર પ્લાનઃ સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતા દર્શકોની પોલીસ પૂછપરછ કરશે
1 min
કોટ વિસ્તાર સહિત મધ્ય ઝોન-દક્ષિણ ઝોનમાં દૂષિત પાણીની પુષ્કળ ફરિયાદો
મ્યુનિ. ઉચ્ચ સ્તર સુધી દૂષિત પાણીની બૂમો પહોંચતાં તંત્ર પણ ચોંકી ઊઠ્યું
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
出版社: SAMBHAAV MEDIA LIMITED
カテゴリー: Newspaper
言語: Gujarati
発行頻度: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ