Madhya Gujarat Samay - May 13, 2023
Madhya Gujarat Samay - May 13, 2023
Magzter GOLDで読み放題を利用する
1 回の購読で Madhya Gujarat Samay と 8,500 およびその他の雑誌や新聞を読むことができます カタログを見る
1 ヶ月 $9.99
1 年$99.99 $49.99
$4/ヶ月
のみ購読する Madhya Gujarat Samay
この問題で
May 13, 2023
માધુપુરા સટ્ટાકેસનો સૂત્રધાર નિલેષ રામી હરિદ્વારના રિસોર્ટમાંથી ઝડપાયો
સટ્ટા-હવાલા કેસમાં ઘણા મોટામાથાઓની સંડોવણીની શક્યતા તપાસ માટે ખાસ સીટની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ તપાસ વિજિલન્સે આંચકી લીધી
1 min
વિદ્યાપીઠની સર્ચ કમિટીના ત્રીજા સભ્ય તરીકે નોર્થઇસ્ટર્ન હિલ યુનિ.ના VC
મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે ડો.કમલેશ ચોક્સી અને હવે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે શિલોંગ, મેઘાલયના પ્રો.પ્રભાશંકર શુક્લાની નિમણૂક
1 min
શહેરના વિવિધ વિસ્તારોના હોલ ભાડે આપીને મ્યુનિ.ને વર્ષે 8 કરોડથી વધુની જંગી કમાણી
પંડિત દીનદયાળ, ડી.કે. પટેલ સહિત પાંચ હોલનો સૌથી વધુ વપરાશ: સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાગોરહોલ ફેવરિટ
1 min
પાલડીમાં કાર ચડાવી યુવકની હત્યા, શખસો CCTV ફૂટેજમાં કેદ
શહેરમાં એક બાદ એક હત્યાનો સિલસિલો
1 min
રખિયાલમાં પતિએ પત્ની પર શંકા રાખી ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઇ
દહેજના લાલચુ સાસરિયાઓના ત્રાસનો કિસ્સો દહેજ ન લાવે તો પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ
1 min
રેડ ક્રોસ સોસાયટીએ થેલેસેમિયાના દર્દીઓ માટે ખાસ એપ ‘થેલેસેમિયા સાથી’ લોન્ચ કરી
સહાયતા: મિશન હેલ્થ ડિરેક્ટર રમ્યા મોહનના હસ્તે એપ લોન્ચ, ઘરે બેઠાં જ સારવાર અને જાણકારી મળી શકશે દરેક જિલ્લાઓમાં ડિઝાસ્ટર મિટિગેશન માટેની નિષ્ણાતોને સમાવતી ટીમ તૈયાર કરાશેઃ અજય પટેલ
1 min
જુગારની લતે ચઢેલા પુત્રનું કારસ્તાન, રૂપિયા ન આપતા માતા-પિતાને માર માર્યો
નરોડાની ઘટના: પુત્રએ માતા-પિતાને ઘરમાંથી બહાર પણ કાઢી મૂક્યા
1 min
બાપુનગરમાં મારામારીની અદાવતમાં પિતા-પુત્રોએ યુવકને રહેંસી નાખ્યો
યુવકને પથ્થર માર્યા બાદ ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો બાપુનગર પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી
1 min
પેસેન્જર વ્હીકલનું ડીલરને ડિસ્પેચ એપ્રિલમાં 13 ટકા વધ્યુંઃ સિયામ
ટુ વ્હીલરનું ડિસ્પેચ એપ્રિલમાં 15% વધીને 13,38,588 યુનિટ થયું
1 min
ભુજમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પરથી દોઢ માસથી ચશ્માં ગાયબ
તંત્રએ નવા ચશ્મા ન લગાવાતાં સવાલો ઉઠ્યા
1 min
જંગલ વચ્ચે કાર સળગતાં અફરાતફરી મચીઃ ચાર લોકોનો આબાદ બચાવ
ગીરગઢડા ઝાંખીયા અને બાબરીયા ગીર જંગલ સળગતાં રહી ગયું
1 min
ભાવનગર ડમીકાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયાંઃ કુલ આંક 42
ફરિયાદમાં ઉલ્લેખ નથી તેવા 22 આરોપીઓ પકડાયા:વધુ પુછતાછ જારી
1 min
‘રણમાં ત્રણ લોકો પાણી વિના મરવાની તૈયારીમાં’: મેસેજ મળતાં તત્કાળ રેસ્ક્યુ કરાયું
બચાવ: સુરેન્દ્રનગર જિલ્લાના કુડાના રણમાં ફસાયેલા દંપત્તી તથા દોઢ વર્ષની બાળકીને સુરેન્દ્રનગર તંત્રએ ઉગારી લીધા
1 min
ગૌ વંશની કતલ કરનારા આરોપીને 10 વર્ષની સખત કેદ-એક લાખનો દંડ
બે આરોપીઓ સામે ફરિયાદ બાદ અમરેલી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
出版社: Navgujarat Samay
カテゴリー: Newspaper
言語: Gujarati
発行頻度: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ