Madhya Gujarat Samay - March 19, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 19, 2023Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Madhya Gujarat Samay と 8,500 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99

$8/ヶ月

(OR)

のみ購読する Madhya Gujarat Samay

ギフト Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

March 19, 2023

હાઈવોલ્ટેજ ડ્રામા પછી ખાલિસ્તાની અમૃતપાલે પોલીસને હાથતાળી આપી

પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલના 78 સાથીઓને કસ્ટડીમાં લીધા સાવચેતીરૂપે પંજાબના કેટલાંક વિસ્તારમાં શુક્રવાર રાતથી ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ

હાઈવોલ્ટેજ ડ્રામા પછી ખાલિસ્તાની અમૃતપાલે પોલીસને હાથતાળી આપી

1 min

નશામાં ધૂત યુવર્ક પોલીસ મથકમાં જ હોમગાર્ડની લાકડી છીનવી ફટકારી

ગાયકવાડ હવેલી વિસ્તારમાં માથાકૂટ થઇ હોવાનો મેસેજ મળતા પોલીસ પહોંચી હતી પોલીસ મથકમાં તોફાન મચાવનાર યુવકની ધરપકડ કરાઈ

નશામાં ધૂત યુવર્ક પોલીસ મથકમાં જ હોમગાર્ડની લાકડી છીનવી ફટકારી

1 min

મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સમાં 76 કરોડ રિબેટ આપી 282 કરોડ આવક મેળવી

મિલકત ખાલી-બંધની અરજીઓનાં નિકાલ માટે જૂની પદ્ધતિ અપનાવવા મ્યુનિ. સત્તાધીશોની વિચારણા

મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સમાં 76 કરોડ રિબેટ આપી 282 કરોડ આવક મેળવી

1 min

રોજના ₹1500 લેખે ગાડી ભાડે લીધા બાદ ગઠિયો પલાયનઃ નરોડામાં ફરિયાદ

ગઠિયાએ કહ્યું ગાડી ગાંધીધામ મૂકેલી છે તમે જાતે જઇ લઇ આવો

રોજના ₹1500 લેખે ગાડી ભાડે લીધા બાદ ગઠિયો પલાયનઃ નરોડામાં ફરિયાદ

1 min

આંગડિયા કર્મીની નજર ચૂકવી ₹10 લાખની બેગની ઉઠાંતરી

ઊંઝાથી આવતા કર્મચારીએ રાણીપ બસ સ્ટેન્ડ પર બસમાં તપાસ કરતાં બેગ ગાયબ હતી વેપારીએ અજાણ્યા શખ્સ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આંગડિયા કર્મીની નજર ચૂકવી ₹10 લાખની બેગની ઉઠાંતરી

1 min

શક્તિદૂત 2.0 યોજના : તમામ ધારાસભ્યો પાસેથી ખેલાડીઓ અંગેના સચનો મગાવાશે

ગુજરાતને રમતગમત પ્રવૃત્તિઓનું હબ બનાવાશે : હર્ષ સંઘવી વિધાનસભામાં રમતગમત વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર

શક્તિદૂત 2.0 યોજના : તમામ ધારાસભ્યો પાસેથી ખેલાડીઓ અંગેના સચનો મગાવાશે

1 min

મહેસાણાનાં સવિતાબેન અવસાન બાદ પણ અંગદાનથકી જીવનદાતા બન્યાં

અમદાવાદ ખાતે અકસ્માતમાં સવિતાબેન બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો અંગદાન કરી પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યાં

મહેસાણાનાં સવિતાબેન અવસાન બાદ પણ અંગદાનથકી જીવનદાતા બન્યાં

1 min

તાંત્રિક વિધિથી સંતાન પ્રાપ્તિના બહાને મહિલા પર બળાત્કાર,બે આરોપી ઝડપાયા

મહિલા ઊભી થઇ જતા વિધિ ફેલ થઇ હોવાનું જણાવ્યું મહિલાને આંખે પટ્ટી બાંધી નિવસ્ત્ર કર્યા બાદ વિધિ કરી

તાંત્રિક વિધિથી સંતાન પ્રાપ્તિના બહાને મહિલા પર બળાત્કાર,બે આરોપી ઝડપાયા

1 min

સુરત એરપોર્ટ પર શરીરમાં છૂપાવી 28 લાખનું સોનું લઈ આવેલો યુવાન ઝડપાયો

461 ગ્રામ સોનાની પેસ્ટ બનાવીને ત્રણ કેપ્સ્યુલ શરીરમાં છૂપાવી યુવક શારજાહથી સુરત આવ્યો

સુરત એરપોર્ટ પર શરીરમાં છૂપાવી 28 લાખનું સોનું લઈ આવેલો યુવાન ઝડપાયો

1 min

કાપડના વેપારી સાથે ₹3.67 કરોડની ઠગાઇ કરનારા ચાર સામે ફરિયાદ

ઠગ મહિલાએ બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી રાહુલભાઈએ ટુકડે ટુકડે કરીને કુલ ₹ 3.67 કરોડનો માલ મોકલી આપ્યો હતો

કાપડના વેપારી સાથે ₹3.67 કરોડની ઠગાઇ કરનારા ચાર સામે ફરિયાદ

1 min

ઉત્રાણ પાવર હાઉસના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને તોડી પડાશે

સાવચેતી : 30 વર્ષ જુના, 70 મીટર વ્યાસ ધરાવતા બંને ટાવરને 250 કિલો ડાયનામાઈટથી 21મીએ કંટ્રોલ બ્લાસ્ટથી ધરાશાયી કરાશે

ઉત્રાણ પાવર હાઉસના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને તોડી પડાશે

1 min

અયોધ્યામાં રામ મંદિર ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે

14-15 જાન્યુઆરીથી ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિર ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે

1 min

કોંગ્રેસ પોતાને ‘બિગ બોસ’ ના સમજેઃ તૃણમૂલ કોંગ્રેસની ચેતવણી

લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જ વિપક્ષી એકતામાં ભંગાણના સંકેત તમામ વિપક્ષને એક છત્ર હેઠળ લાવવાની કોંગ્રેસની યોજનાને ફટકો

કોંગ્રેસ પોતાને ‘બિગ બોસ’ ના સમજેઃ તૃણમૂલ કોંગ્રેસની ચેતવણી

1 min

ધરપકડના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોર્ટે ઇમરાન ખાનને આરોપ ઘડ્યા વગર જ જવા દીધા

સંઘર્ષ ઇમરાનના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે ભારે સંઘર્ષઃ કોર્ટ બહારથી હાજરી લેવાઈ

ધરપકડના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોર્ટે ઇમરાન ખાનને આરોપ ઘડ્યા વગર જ જવા દીધા

1 min

Madhya Gujarat Samay の記事をすべて読む

Madhya Gujarat Samay Newspaper Description:

出版社Navgujarat Samay

カテゴリーNewspaper

言語Gujarati

発行頻度Daily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ
MAGZTERのプレス情報:すべて表示