試す 金 - 無料
Akram Express - Gujarati - ગુરૂકૃપા | January 2013 | અક્રમ એક્સપ્રેસ
Akram Express - Gujarati Description:
An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.
この号では
" ગુરુકૃપા માટે કવિએ એક સુંદર પદ લખ્યું છે, મુંગા વાચા પામતા, પંગુ ગિરિ ચડી જાય. ગુરુકૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. અહો ! ગુરુકૃપા ક્ેવું અદ્ભુત કામ કરે છે ! આ તો થઈ આધ્યાત્મિક ગુરુની વાત. પણ ગુરુ એટલે ગુરુ, પછી એ ધર્મના હોય કે સ્કૂલના હોય. ગુરુકૃપા બધા વિધ્નો દૂર કરી ઠેઠ લક્ષ સુધી પહોંચાડી જ દે. એમાં બે મત નહીં. જો ગુરુકૃપામાં આટલું બધું બળ હોય, તો એ પ્રાપ્ત કરવા આપણા તરફથી કેવું હોવું ઘટે એની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાને અંકમાં આપી છે. તો આવા, આપણે પણ આ સમજણ પ્રમાણે ચાલી ગુરુકૃપાના અધિકારી બનીએ અને સરળતાથી ધ્યેય સુધી પહોંચીએ. જોજો, તમારા મિત્રોને પણ આ અમૂલ્ય ચાવી આપવાનું ભૂલતા નહીં. "
最近の問題
December 2025 - મારું ગ્રુપ, તારું ગ્રુપ
Akram Express - November Gusjrati 2025
October 2025, રીસાય કોણ
September 2025, ટીચર્સ ડે
Aug 2025, જૂઠું ના બોલાય
July 2025, નક્કલમાં ના હોય અક્કલ
June 2025, પ્રાર્થના
May 2025 - Rajja Majja
April 2025 - આળસ
March 2025 - બુદ્ધિ Vs હાર્ટ
February 2025 - દાન
January 2025- દાન
રજા .... એ .... મજા
તફાવત નહી મેળવો
નોર્માલિટી
સત્ય બોલો
ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી
સુપીરીયારીટી અને ઇન્ફીરીયારીટી
કમ્પેરિઝનના દુઃખો
આવું મારી સાથે બને તો ?
સાચો આનંદ
શ્રી કૃષ્ણ
એડજસ્ટમેન્ટ થી ખીલે "કોમનસેન્સ"
ક્રોધી કોઈને વહાલો ન લાગે
રજા...એ...મજા
શું આપણે કઈ ભિખારી છીએ ?
સંગ તેવો રંગ
ધીરજ
ટીમવર્ક
ઉદારતા