Life Care - February 25, 2022Add to Favorites

Life Care - February 25, 2022Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Life Care と 8,500 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99

$8/ヶ月

(OR)

のみ購読する Life Care

1年 $9.99

保存 61%

この号を購入 $0.99

ギフト Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

158 Issue of "Life Care News" Magazine,

Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 158 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Nature, On the shores of Wadhwan ... Birds from all over the country come ..., Social Awareness, Benefit of service to most people under PMJAY, News Beats, Another new initiative of Gujarat, Study Corner, Horse riding and drone flying course begins at GTU, Worth knowing, Rasilaben Vadher of Gir's Jabanz Sher, Cover Story, Children suffering from obesity, Udan, More than 12 thousand Surya Namaskar in 10 hours, Health care, Vitamin-D deficiency, Seasonal care, Drink detox drinks in the summer, Health Mantra, Follow such rules to stay healthy, Agriculture Update, Increase sugarcane production through the use of organic fertilizers, Child care, The vigilance of the parents will keep the children healthy, Special Story, Promoting the production of e-vehicles in the state, 158Issue, 25th February 2022, Lifecare, Lifecarenews.in

Follow us on social Media :
https://facebook.com/lifecarenews.in,
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247
Visit Portal : https:// Lifecarenews.in

મારા વઢવાણાને કાંઠે.. દેશ દેશાવરના પંખી આવે છે..

વર્તમાન શિયાળાની મોસમમાં વઢવાણાને કાંઠે હંફાળો શિયાળો માણવા અંદાજે 163 જેટલી પ્રજાતિઓના 95 હજારથી વધુ ભાત ભાતના પક્ષી આવ્યા હોવાનું ગણતરીમાં જણાયું.. મોસમની શરૂઆત મધ્ય અને અંત ભાગે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ટેકનિકલ મોડલને અનુસરીને અવલોકન પદ્ધતિથી વન્ય જીવ વિભાગે ત્રણવાર કરી પંખીગણના..

મારા વઢવાણાને કાંઠે.. દેશ દેશાવરના પંખી આવે છે..

1 min

છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વઘુ પંખીઓ એ વઢવાણા ની વાટ પકડી..

વર્ષ ૨૦૨૦ માં આ વેટલેન્ડ ખાતે ૮૩૦૦૦,૨૦૨૧ માં ઘટીને ૬૪૦૦૦ અને આ વર્ષે ૨૦૨૨ માં ૩૧૦૦૦ જેટલી સંખ્યા વધીને ૯૫૦૦૦ થી વધુ પક્ષીઓ આ તળાવના,અમારા અને ગુજરાતના મહેમાન બન્યા: મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ.શ્રી આર.એન. પૂવાર

છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વઘુ પંખીઓ એ વઢવાણા ની વાટ પકડી..

1 min

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને સેવાનો લાભ

સેવા, સાલસતા અને સમય નિષ્ઠાથી ગરીબ દર્દીઓના જીવનમાં અજવાળું પથરાયું ખેરોજ PHCના કર્મયોગી ડો. ચારેલની સેવાની સોડમ ચોતરફ મહેકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને આ સેવાનો લાભ આપાવ્યો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને સેવાનો લાભ

1 min

ગુજરાતની વધુ એક નવતર પહેલ

GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARs-CoV-2 (coVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે.

ગુજરાતની વધુ એક નવતર પહેલ

1 min

ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ, કોર્સની શરૂઆત જીટીયુ ખાતે

જીટીયુએ ઇતિહાસ અને ભવિષ્યને સાંકળીને બન્ને કોર્સ શરૂ કર્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર ડ્રોન ટેકનોલોજીની નવી પોલિસી જાહેર કરશે, જે વિધાર્થીઓને પણ મદદરૂપ થશે.-ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઘોડેસવારીના પ્રેટીકલ અને થીયરી સહિત ડ્રોન ફલાઈંગના રોડ મેપીંગ, જમીનના સર્વે, ડ્રોન પાયલોટીંગ વિષયો પર કોર્સ ચલાવવામાં આવશે.

ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ, કોર્સની શરૂઆત જીટીયુ ખાતે

1 min

ગીરની જાબાંઝ શેરની.. રસીલા વાઢેર

વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે વન્યપ્રાણીઓના શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝથી સિંહ, દિપડા, મગર, અજગર સહિતના વન્યપ્રાણીઓની 1000થી વધુ રેસક્યુ ઓપનરેશન કર્યા સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓના રેસક્યુ ઓપરેશન કરનાર રસીલાબેન કહે છે, ડર ક્યારેય લાગ્યો નથી.. ચેલેન્જવાળી કામગીરી ગમે છે…

ગીરની જાબાંઝ શેરની.. રસીલા વાઢેર

1 min

સ્થૂળતાથી પીડાતા બાળકો

મેદસ્વીપણું એ શરીરની મેટાબોલિક ડિસઓર્ડર છે જે આરોગ્ય માટે જોખમી સંકેત છે. આ એક એવી સ્થિતિ છે જેમાં બાળકના શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે. આ અનેક રોગોનું મૂળ છે. તેનાથી પીડિત બાળકો નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, હૃદયની બીમારીઓ, સ્ટ્રોક, સ્લીપિંગ ડિસઓર્ડર જેવી ગંભીર સમસ્યાઓથી ઘેરાય જાય છે. વધતી જતી મેદસ્વીતા પણ બાળકોને સામાન્ય જીવન જીવતા અટકાવે છે.

સ્થૂળતાથી પીડાતા બાળકો

1 min

વિરલ યોગ સેન્ટર - અંજાર(કરછ)નીટીમે નેશનલ (ઇન્ડિયા) લેવલે વગાડ્યો ડંકો સતત ૧૦ કલાક ૧૨,૮૭૯ સૂર્યનમસ્કાર કર્યા અને ભાસ્રકર એવોર્ડ જીત્યો

ગયા વર્ષે ૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ, કરછ અને રાજકોટમાં સમગ્ર ગુજરાત લેવલની ચેમ્પિયનશિપ જીતીને વિરલ યોગ કેન્દ્રનું નામ રોશન કર્યું હતું

વિરલ યોગ સેન્ટર - અંજાર(કરછ)નીટીમે નેશનલ (ઇન્ડિયા) લેવલે વગાડ્યો ડંકો સતત ૧૦ કલાક ૧૨,૮૭૯ સૂર્યનમસ્કાર કર્યા અને ભાસ્રકર એવોર્ડ જીત્યો

1 min

વિટામિન ડી

આપણે સૌ જાણીએ છીએ કે આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે પોતાના માટે બહુ ઓછો સમય કાઢી શકીએ છીએ, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેથી આપણે આપણી દિનચર્યા બદલવી જોઈએ અને થોડો સમય આપણા માટે કાઢવો જોઈએ. આપણા શરીરને પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિનની જરૂર રહેતી હોય છે. આ માટે આપણે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ડાયટ લેવા જોઈએ.

વિટામિન ડી

1 min

ઉનાળામાં પીવો ડિટોક્સ પીણા

ડિટોક્સ ડ્રીંક કે ડિટોક્સ વોટર આ એવી ફ્રેશ વસ્તુઓથી બનેલું ડ્રિંક કે પીણું છે જે આપણા શરીરમાં જમા થયેલા ઝેરી પધાર્થ એટલે કે ટોક્સિન્સને શરીરમાંથી દૂર કરે છે અને શરીરને અંદરથી સાફ કરે છે

ઉનાળામાં પીવો ડિટોક્સ પીણા

1 min

તંદુરસ્ત રહેવા માટે આવા નિયમોનું પાલન કરો

સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. આધુનિક યુગમાં નબળી જીવનશૈલીને કારણે આપણે બીમાર રહેવા લાગ્યા છીએ, તેના કારણે આપણને અલગ અલગ પ્રકારના રોગો થાય છે, તેથી આપણે સ્વસ્થ રહેવા માટે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા રોજબરોજના જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો આવી સ્થિતિમાં પણ આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.કેટલાક એવા નિયમો છે, જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. તો ચાલો આવા નિયમોથી વિશે જાણીએ અને સ્વસ્થ રહીએ.

તંદુરસ્ત રહેવા માટે આવા નિયમોનું પાલન કરો

1 min

જૈવિક ખાતરોના ઉપયોગથી હિતેશભાઇ પટેલે શેરડીના ઉત્પાદનમાં ૨૫ ટકા વધારો લીધો

4000 કેળને જૈવિક ખાતરોનું પોષણ અપાતા કેળાની લૂમ વધુ ચળકતી અને કેળાની લંબાઇમાં પણ વધારો થયો જળ-જમીન અને શરીરને નુકસાન પહેંચાડતા કેમિકલ ખાતરોનો વપરાશ ઘટાડવા ખેડૂતો માટે જૈવિક ખાતરો સરળ અને સસ્તો વિકલ્પ

જૈવિક ખાતરોના ઉપયોગથી હિતેશભાઇ પટેલે શેરડીના ઉત્પાદનમાં ૨૫ ટકા વધારો લીધો

1 min

માતા-પિતાની તકેદારી બાળકોને સ્વસ્થ રાખશે

બાળકને મેદસ્વીપણાના જોખમથી બચાવવું એ માતા-પિતાની કેર દ્વારા અટકાવી શકાય છે. આ માટે થોડાક સ્ટેપ અનુસરવા જોઈએ જેનાથી બાળકોમાં સ્થૂળતા ન આવે.

માતા-પિતાની તકેદારી બાળકોને સ્વસ્થ રાખશે

1 min

રાજ્યમાં ઇ-વ્હિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રીની આગવી પહેલ

ઇ-વ્હિકલ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ સાથે મુખ્યમંત્રીશ્રીનો વન-ટુ-વન સંવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભરતાનો નવો વિચાર આપી દેશના ટેકનોલોજી, ઇનોવેશન એન્ડ મેન્યુફેક્યરિંગ ક્ષેત્રને નવી દિશા આપી - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહસ, સૂઝબૂઝ અને આવડત ધરાવતી કોઈ પણ વ્યકિત 'સ્ટાર્ટઅપ' કરી શકે છે ઇ-વ્હિકલનું મેન્યુફેક્યરિંગ દેશના પર્યાવરણ અને અર્થવ્યવસ્થાબંને માટે ફાયદાકારક દેશના યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ આત્મનિર્ભર ભારતની યાત્રાનું મુખ્ય ચાલક બળ છે

રાજ્યમાં ઇ-વ્હિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રીની આગવી પહેલ

1 min

Life Care の記事をすべて読む

Life Care Magazine Description:

出版社Life Care

カテゴリーHealth

言語Gujarati

発行頻度Fortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ
MAGZTERのプレス情報:すべて表示