Life Care - June 10, 2023Add to Favorites

Life Care - June 10, 2023Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Life Care と 8,500 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 10 Days
(OR)

のみ購読する Life Care

1年 $9.99

保存 61%

この号を購入 $0.99

ギフト Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

Life Care News, 189 Issue, 10th June 2023

189 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 189 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Health mantra, We Need Food, Not Tobacco, Health Corner, Totally free dialysis, Udaan, Manzil peiron se nahi, hoslose tay ki jati hai, Agriculture, Became self-sufficient with earnings from natural farming, Cover story, World Environment Day, Special Story, E-waste collection camp, Worth knowing, World Bicycle Day, Knowledge Time, Gujarat Electric Vehicle Policy, the nature, Cheryana Forest : Environmental Conservation, Summer Special, World Oceans Day, 189Issue, 10th June 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

૩૧ મે - વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2023

“We need food, not tobacco” થીમ પર ઉજવાશે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2023 તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નંબર 1800112-356 પર સંપર્ક કરી શકાશે

૩૧ મે - વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2023

1 min

તદ્દન ફ્રી ડાયાલિસિસ

૦ આયુષ્માન કાર્ડે મને નવજીવન આપ્યું ૦ આયુષ્માન કાર્ડથી મારું છેલ્લા આઠ વર્ષથી તદ્દન ફ્રીમાં ડાયાલિસિસ થઇ રહ્યું છે ૦ આયુષ્માન કાર્ડના લીધે મને વિનામૂલ્યે સારવાર મળી : લાભાર્થી લાલજીભાઈ પનારા

તદ્દન ફ્રી ડાયાલિસિસ

2 mins

મંઝિલે પૈરોંસે નહિ, હોસલોસે તય કી જાતી હૈ.

> જુડો રમતવીર ક્રિષ્નાએ પગ ગુમાવ્યા, પણ હિંમત નહીં > રાજ્ય સરકારના સાથ થકી ધો. 12માં 99.77 પી.આર. સાથે મેળવી જવલંત સફળતા > ક્લાસ વન અધિકારી બનવાનું છે સ્વપ્ન, પુરુષાર્થનો પ્રારંભ અત્યારથી જ..

મંઝિલે પૈરોંસે નહિ, હોસલોસે તય કી જાતી હૈ.

2 mins

પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર

> પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે હવે 'બેક ટુ નેચર' > અભ્યાસ 10 સુધીનો, પણ જમીનના ડોક્ટર એવા ગજેન્દ્રસિંહ વાઘેલા > પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર: સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. 34-35 લાખની કરી મબલખ કમાણી > પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પઃ ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા > પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયેળ, કેળ, સરગવો, ખારેક તેમજ ધઉં અને ડાંગરની ખેતી કરી વાર્ષિક રૂ. 14-15 લાખ આવક  > ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક 3.19-20 લાખની આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર

3 mins

પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ

હું અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી પર વાળી રહ્યો છું - ગજેન્દ્રસિંહ વાધેલા

પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ

1 min

વિશ્વ પર્યાવરણ દિવસ

> પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃત બની પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનીએ > તા. 5 જુનના રોજ “પ્લાસ્ટિકના પ્રદુષણને હરાવીએ” થીમ આધારીત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ

1 min

અર્બન ફોરેસ્ટ

> ટીમ એસ.આર.પી.એ આખે આખું જંગલ ઉગાડવાનું બીડું ઝડપ્યું..અને આજે હજારો વૃક્ષો લહેરાય છે > નરોડા સ્થિત એસ.આર.પી. કેમ્પસમાં મિયાવાકી પદ્ધતિથી સર્જાયુ છે અર્બન ફોરસ્ટ.. > 100 ચોમી વિસ્તારમાં 300 જેટલા વૃક્ષો વાવી શકાય તેવી નવતર પદ્ધતિ  > મિયાવાકી પદ્ધતિથી છોડ 10 ગણા વધારે ઝડપથી વધે છે- 30 ગણા વધારે ગાઢ બને છે- અનેક ગણો વધારે ઓક્સિજન આપે છે-100% ઓર્ગેનિક હોય છે

અર્બન ફોરેસ્ટ

3 mins

રેસકોર્સ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શની-રવિવારે ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પ

5 જૂન પર્યાવરણ દિવસ પહેલા આપણી પાસે રહેલા ઈવેસ્ટનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણને બચાવીએ.

રેસકોર્સ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શની-રવિવારે ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પ

1 min

વિશ્વ સાયકલ દિવસ

૦ વડોદરાના 74 વર્ષીય સાઇકલિંગના શોખીને જુદા જુદા પ્રકારની 8 સાયકલ બનાવી ૦ પોતાની સાયકલ જરૂરિયાત મુજબ નાગરિકોને વિનામૂલ્યે આપે છે ૦ દર રવિવારે સાયકલિંગ ક્લબ ખાતે સવારે 30 થી 40 સાયકલપ્રેમીઓ એકઠા થઇ આ અનોખી સાયકલસવારીનો આનંદ માણે છે.

વિશ્વ સાયકલ દિવસ

3 mins

ગુજરાત ઇલક્ટ્રિક વ્હીકલ પોલિસી

> ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો > છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ EVની સંખ્યા 1,18,086 સુધી પહોંચી > સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં EV રજીસ્ટર થયા > આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક

ગુજરાત ઇલક્ટ્રિક વ્હીકલ પોલિસી

2 mins

ચેરીયાના વન: કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા

> કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા 'ચેરીયાના વન' > વન વિભાગ દ્વારા કચ્છમાં બે પ્રજાતિ ચેરની વધુ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટગલનું વાવેતર કરાયું છે. > ગુજરાતના કુલ ચેરના જંગલ વિસ્તાર પૈકીનો આશરે 68 ટકા વિસ્તારકચ્છમાં > MISHTI યોજના હેઠળ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 75 સ્થળ પર ચેરના વાવેતરનો પ્રારંભ કરાશે જેમાં કચ્છના ચાર સ્થળનો સમાવેશ

ચેરીયાના વન: કચ્છના દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત પહેરદારની ભૂમિકા ભજવતા

2 mins

વિશ્વ મહાસાગર દિવસ

> બ્લુ ઈકોનોમીને વેગ આપવા સાગરખેડૂઓને સુરતની મત્સ્યોધોગ નિયામકની કચેરી દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે > સુરત જિલ્લાના મત્સ્ય લાભાર્થીઓને વર્ષ 2022-23માં રુ .1.34 કરોડની સાધન-સહાય આપવામાં આવી > સુરત જિલ્લો ૩6 કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવે છે

વિશ્વ મહાસાગર દિવસ

2 mins

Life Care の記事をすべて読む

Life Care Magazine Description:

出版社Life Care

カテゴリーHealth

言語Gujarati

発行頻度Fortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ
MAGZTERのプレス情報:すべて表示