Life Care - February 25, 2023Add to Favorites

Life Care - February 25, 2023Add to Favorites

Magzter GOLDで読み放題を利用する

1 回の購読で Life Care と 8,500 およびその他の雑誌や新聞を読むことができます  カタログを見る

1 ヶ月 $9.99

1 $99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 11 Days
(OR)

のみ購読する Life Care

1年 $9.99

保存 61%

この号を購入 $0.99

ギフト Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

182 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 182 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Something New, Why people walk in sleep?, Ayurveda, Amazing leaves..., Career Corner, Make e-learning easier: Animation, Special Story, World Radio Day, Cover story, Pregnancy after the age of 30!, Beauty funda, Special accessories for bride's hair style, Health Beats, Control diabetes in this way, Health tips, These super effective tips will get rid of all types of pain, Business Funda, 3D printing product, Health mantra, Are you also vitamin D deficient?, 182Issue, 25th February 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

ઊંઘમાં લોકો કેમ ચાલે?

અમુક લોકો અચાનક અડઘી રાતે ઉઠે છે અને એક રૂમમાંથી બીજા રૂમમાં એટલું જ નહી પણ એક ઘરમાંથી બીજા ઘરમાં ,પોતાની શેરીમાથી બીજી શેરીમાં ફરીને પાછા પોતાની મૂળ જગ્યાએ આવીને નિરાંતે પથારીમાં સુઈ જાય છે

ઊંઘમાં લોકો કેમ ચાલે?

1 min

ઓશીક અને સ્વાસ્થ્ય વચ્ચે ઊંડો સંબંધ

ઓશીકાનો અયોગ્ય ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે

ઓશીક અને સ્વાસ્થ્ય વચ્ચે ઊંડો સંબંધ

1 min

અદભૂત પાંદડા..

આવો જાણીએ એવા છોડ અને વૃક્ષો તેમજ પાંદડાઓ વિશે કે જેના સેવન કરવાથી દરેક પ્રકારની બિમારીઓથી બચી શકાય છે, ઉપરાંત સુખી અને શાંતિપૂર્ણ હકારાત્મક સજીવન શૈલી અપનાવી શકાય છે

અદભૂત પાંદડા..

5 mins

ઈ-લર્નિંગને બનાવો સરળ: એનિમેશન

ફિલ્મ અને ટેલીવિઝનમાં દર્શકોના મનોરંજન કરવા માટે એનિમેશન અને એનિમેટેડ વિડીયોઝનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે એનિમેશન વિડીયો ઓનલાઇન લર્નિંગ માટે એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના દ્વારા ઇ-લર્નિંગ માટે કંટેટ તૈયાર કરવા દરમ્યાન કોઇપણ મેસેજ અને વિચારને લર્નર સુધી પહોચાડવો ખુબ જ સરળ બની જાય છે. તો ચાલો એક નજર કરીએ ઈલર્નિંગ કંટેટમાં એનિમેશન વિડીયોના ઉપયોગ અને તેના પ્રભાવ વિશે.

ઈ-લર્નિંગને બનાવો સરળ: એનિમેશન

2 mins

વર્લ્ડ રેડિયો ડે

ગાંધીજીએ જ્યારે અંગ્રેજોને ભારત છોડોનો કોલ આપ્યો ત્યારે ગાંધીજી સહિત બધા જ નેતાઓને ૯ ઓગસ્ટ ૧૯૪૨ માં ગિરફતાર કરી લેવામાં આવ્યા હતા અને પ્રેસ પર લગામ લગાડવામાં આવી હતી. કોંગ્રેસના થોડાક નેતાઓના અનુરોધ પર નરીમન પ્રિન્ટરે ફરીથી પોતાના રેડિયો ટ્રાન્સમીટરનાં બધા જ ભાગો એક જૂથ કર્યા અને મુંબઈના ચોપાટી વિસ્તારનાં સીવ્યુ બિલ્ડિંગથી ૨૭ ઓગસ્ટ ૧૯૪૨ માં નેશનલ કોંગ્રેસ રેડિયોનું પ્રસારણ શરૂ કર્યું હતું

વર્લ્ડ રેડિયો ડે

3 mins

ગર્ભ ધારણ એ પણ 30ની ઉમર પછી! ફાયદા અને નુકસાન શું તમને ખબર છે.

આજના યુગમાં છોકરાથી પણ વધુ છોકરીઓ પોતાની કારકિર્દી માટે સજાગ જોવા મળે છે. આમ, થોડા સમયથી છોકરીઓમાં મોટી ઉંમરે લગ્ન કરવાનું ચલણ વધવા માંડયું છે. તેમાં પણ 30 વર્ષ બાદ માતૃત્વ ધારણ કરવું એ કોઇ નવી વાત નથી. 30 વર્ષની ઊંમર પછી માતા બનવાનો નિર્ણય લેવા પાછળ ઘણા કારણો હોય શકે છે. પરંતુ જો તમે મોટી ઉંમરે બેબી પ્લાન કરવા માંગતા હોવ તો તેના કાયદા અને નુકસાન વિષે માહિતી હોવી જોઈએ.

ગર્ભ ધારણ એ પણ 30ની ઉમર પછી! ફાયદા અને નુકસાન શું તમને ખબર છે.

3 mins

દુલ્હન(બ્રાઇડ)ની હેર સ્ટાઇલ માટે ખાસ એક્સેસરીઝ

જો તમારા લગ્ન પણ થોડા સમયમાં જ થવાના હોય તો આ આર્ટીકલ તમારા માટે જ છે, માટે ખાસ રીડ કરો

દુલ્હન(બ્રાઇડ)ની હેર સ્ટાઇલ માટે ખાસ એક્સેસરીઝ

2 mins

ડાયાબિટીસને આ રીતે કરો કંટ્રોલ

ભારત આજે ડાયાબિટીસમાં મોખરે છે. તેનું સૌથી મોટું કારણ એકવીસમી સદીની જીવનશૈલીને માનવામાં આવે છે

ડાયાબિટીસને આ રીતે કરો કંટ્રોલ

2 mins

દરેક પ્રકારના દુ:ખાવાથી છુટકારો અપાવશે આ સુપર ઈફેક્ટીવ ટીપ્સ

જો ખૂબ જ જુનો માથાનો દુ:ખાવો હોય તો 10 જેટલા બીલી પત્ર પીસીને તેનો રસ કાઢવો અને પીવો, તેમજ શિયાળામાં આ રસમાં કંઈપણ ઉમેર્યા વિના પીવો

દરેક પ્રકારના દુ:ખાવાથી છુટકારો અપાવશે આ સુપર ઈફેક્ટીવ ટીપ્સ

1 min

થ્રીડી પ્રિન્ટિંગ પ્રોડક્ટ

ડિજિટલ પ્રોડક્ટની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, આ સેગમેન્ટમાં બિઝનેસનો ચાન્સ તો આપે જ છે, પરંતુ તે પડકાર રૂપ પણ છે.

થ્રીડી પ્રિન્ટિંગ પ્રોડક્ટ

2 mins

Life Care の記事をすべて読む

Life Care Magazine Description:

出版社Life Care

カテゴリーHealth

言語Gujarati

発行頻度Fortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ
MAGZTERのプレス情報:すべて表示