कोशिश गोल्ड - मुक्त
ભૂતકાળ ભૂલી જાઓ
Grihshobha - Gujarati
|August 2024
ભૂતકાળની વાતને જાણ્યા પછી વિશાલના મનમાં પ્રેમિકા કૃતિ માટે નફરતભર્યા વિચાર આવી ગયા. આખરે એવું તે શું જાણી ચૂક્યો હતો કૃતિ વિશે અને શું બધું જ જાણ્યા પછી તે કૃતિને અપનાવી શક્યો...
-
વિશાલ મચ પર ખૂબ ગુસ્સો આવ્યો. માન્યું કે તે તેનો ખૂબ નજીકનો મિત્ર છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તે ઈચ્છે ત્યારે ગમે તેવો વ્યવહાર કરે. આજે કોઈ વાત પર જ્યારે બોસે તેને ઠપકો આપ્યો ત્યારે તેમની સામે તે મૌન રહ્યો, પરંતુ પાછળથી મજાક ઉડાવવા લાગ્યો. તે તેને સમજાવતો રહ્યો, પરંતુ તે તેને ચિડવતો રહ્યો. અંતે તેણે તેને ખૂબ ખરુંખોટું સંભળાવી દીધું. જવાબમાં તેણે જે કહ્યું તે સાંભળીને તે ચોંકી ગયો. તેણે કહ્યું હતું, “તારી ગર્લફ્રેન્ડ કૃતિએ તારા પહેલાં મને પ્રપોઝ કર્યું હતું. જેને તું તારી ગર્લફ્રેન્ડ સમજી રહ્યો છે, તે સેકન્ડ હેન્ડ ગર્લફ્રેન્ડ છે.’
પહેલા આ વાત સાંભળીને તે ચોંકી ગયો. પછી તેને લાગ્યું કે તેણે આપેલા ઠપકાના જવાબમાં કદાચ ગુસ્સામાં તેણે આ વાત કરી હશે. તે માટે તેને દુખી કરવા આવું બોલી રહ્યો હશે. જોકે તેને સૂરજની વાત પર વિશ્વાસ ન થયો. આ સમયે લોકોએ બંનેને સમજાવીને છૂટા પાડ્યા હતા.
જોકે આ વાત સાંભળ્યા પછી વિશાલના મનમાં શંકાના બીજ જરૂ૨ વવાઈ ગયા હતા. પહેલા તેણે વિચાર્યું કે કોલ કરીને તેને પૂછી લે, પરંતુ કંઈક વિચારીને તેને રૂબરૂ મળીને વાત કરવાનું મન બનાવી લીધું, પરંતુ દિવસરાત તેના મનમાં એ જ વિચાર આવી રહ્યા હતા કે કૃતિ જેને તે પોતાની ગર્લફ્રેન્ડ સમજે છે તે શું બીજા કોઈને પ્રેમ કરે છે.
બંને લગભગ દરેક રજામાં મળતા હતા અને કલાકો સાથે પસાર કરતા હતા. હવે પછીની રજાના દિવસે જ્યારે વિશાલની મુલાકાત કૃતિ સાથે થઈ ત્યારે તેનો જોઈએ તેવો મૂડ નહોતો. કૃતિને પણ તેનો વ્યવહાર થોડો વિચિત્ર જરૂર લાગ્યો હતો.
“શું વાત છે વિશાલ, તારી તબિયત તો ઠીક છે ને?” કૃતિએ પૂછ્યું.
“તબિયત તો ઠીક છે, પણ મનમાં એક પ્રશ્ન છે જે મને સતત પરેશાન કરી રહ્યો છે. મારે તારો જવાબ જોઈએ છે.’’ વિશાલે કહ્યું.
“મારી પાસેથી? એવો તે કયો પ્રશ્ન થાય છે જેનો જવાબ તારે મારી પાસેથી જોઈએ છે? શું હું કોઈ પ્રોફેસર છું?’ કૃતિએ વાતને થોડી હળવાશમાં લીધી અને હસીને કહ્યું.
यह कहानी Grihshobha - Gujarati के August 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Grihshobha - Gujarati से और कहानियाँ
Grihshobha - Gujarati
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
4 mins
December 2024
Grihshobha - Gujarati
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
5 mins
December 2024
Grihshobha - Gujarati
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
2 mins
December 2024
Grihshobha - Gujarati
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
2 mins
December 2024
Grihshobha - Gujarati
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
6 mins
December 2024
Grihshobha - Gujarati
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
2 mins
December 2024
Listen
Translate
Change font size
