कोशिश गोल्ड - मुक्त
દારૂબંધીના લીરે લીરાઃ SMCએ સરખેજ નજીકથી ૧.૨૦ કરોડનો દારૂ પકડ્યો
SAMBHAAV-METRO News
|02/12/2025
ઘેટાં-બકરાંના ઊનાનીઆડમાં દારૂનો જથ્થો પંજાબથી લાવવામાં આવ્યો હતો એસપી રિંગ રોડ પર ટ્રક પાર્ક કરેલી હતી ત્યારે SMCએ દરોડા પાડ્યા
-
ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓ પર શરૂ થયેલી રાજનીતિ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સરખેજ નજીક આવેલા એસપી રિંગ રોડ પરથી ૧.૨૦ કરોડથી વધુ કિંમતનો દારૂનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દારૂબંધીના લીરે લીરા ઊડ્યા હોય તેવાં દશ્યો એસપી રિંગ રોડ પર સર્જાયાં હતાં. ગેરકાયદે અડ્ડાઓ પર પોલીસ સ્ટ્રાઈક કરી રહી છે ત્યારે આટલો મોટો જથ્થો અમદાવાદથી જઈ રહ્યો હતો, જેને લઈ અનેક સવાલ ઊભા થયા છે. એસએમસીએ ઘણા સમય પછી અમદાવાદમાંથી આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘેટાં-બકરાંના ઊનની આડમાં દારૂનો જથ્થો પંજાબથી લવાતો હોવાનું સામે આવ્યું છે.

यह कहानी SAMBHAAV-METRO News के 02/12/2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
SAMBHAAV-METRO News से और कहानियाँ
SAMBHAAV-METRO News
નવ જિલ્લામાં તોફાની પવન સાથે માવઠાની આગાહીઃ સાત દિવસ ખેડૂતો માટે‘ભારે’
અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ છવાયો
1 mins
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
વટવામાં બાઈકસવાર યુવક ૨૦ ફુટ ઊડા ભૂવામાં ખાબક્યો
ચેતવણી છતાં તંત્ર નિષ્ક્રિયઃ ડ્રેનેજ બ્રેકડાઉન સ્થળે બનેલી ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ
1 min
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
રિલેશનશિપ
સ્ત્રીઓને મોટી ઉંમરના પુરુષો કેમ પસંદ પડે છે? આ છે રસપ્રદ કારણો
1 mins
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ
ઈરાન સામેનું યુદ્ધ સમાપ્તઃ માર્કો રુબિયો
2 mins
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
રિલેશનશિપ રિફ્લેક્ટ
‘જીતવા’ કરતાં ‘સમજવા' પર ધ્યાત આપશો તો સંબંધ મજબૂત બને
1 min
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
બંગાળમાં સરકારની રચનાનો માર્ગ મોકળો ચૂંટણીપંચે રાજ્યપાલને નોટિફિકેશન મોકલ્યું
૮ મેના રોજ કોલકાતામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકઃ ૯ મેએ શપથ ગ્રહણ સમારોહ યોજાશે
2 mins
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
અમૃતસર-જલંધરમાં વિસ્ફોટ: ત્રણ કલાકમાં બે ધડાકાથી પંજાબ ધણધણ્યું
પંજાબમાં એક જ રાતમાં સુરક્ષા એજન્સીઓના મહત્ત્વના ઠેકાણાની નજીક શંકાસ્પદ વિસ્ફોટના કારણે આખા રાજ્યમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે
1 min
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
સુરક્ષા હવે ‘AI નજર' હેઠળ: શહેરની AMTS બસો પર લાગશે સ્માર્ટ ડેશકેમ
અમદાવાદના ૫,૦૦૦ કિમીથી વધુના રસ્તાઓ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા સતત નિરીક્ષણ કરાશે
1 mins
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
સોશિયલ સ્માર્ટનેસ
તરત જવાબ આપવો જરૂરી નથી, થોભીને વિચારવું પણ સમજદારી છે
1 min
SambhaavMETRO 06-05-2026
SAMBHAAV-METRO News
બ્યુટી ટિપ્સ
ચહેરા પર આવશે કુદરતી નિખાર: ઘરે બનાવેલું ગુલાબજળ લગાવો
1 min
SambhaavMETRO 06-05-2026
Listen
Translate
Change font size
