कोशिश गोल्ड - मुक्त
ધોરણ ૧૦-૧રની પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ ભરવામાં ભૂલ થશે તો પણ થશે તો પણ સુધારો નહીં થાય
SAMBHAAV-METRO News
|24/11/2025
કેન્દ્રીય શિક્ષણ બોર્ડની શાળાઓને સ્પષ્ટ સૂચના
-
કેન્દ્રીય શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ કામ તથા આંતરિક મૂલ્યાંકનની કામગીરી ૧ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવી છે. આ પરીક્ષાઓને લઈ સીબીએસઈએ પોતાની તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ તથા આંતરિક મૂલ્યાંકનના ગુણ અત્યંત સાવચેતીપૂર્વક ભરવા.
બોર્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે સ્કૂલો દ્વારા એક વાર પ્રેક્ટિકલ કે આંતરિક મૂલ્યાંકનના માર્ક્સ અપલોડ થયા બાદ તેમાં કોઈ પણ પ્રકારની ભૂલનો સુધારો સ્વીકારવામાં આવશે નહીં, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાનકર્તા થશે. તેથી સ્કૂલોએ દરેક પ્રક્રિયા સંપૂર્ણ સાવચેતી સાથે પૂર્ણ ક૨વાની રહેશે.
यह कहानी SAMBHAAV-METRO News के 24/11/2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
SAMBHAAV-METRO News से और कहानियाँ
SAMBHAAV-METRO News
એલર્ટ
ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવી કે નહીં?
1 min
08-05-2026
SAMBHAAV-METRO News
કરોડોનું કાપડ હડપનારા વેપારીઓ EDWની રડારમાં ત્રણ દિવસમાં ત્રણ ફરિયાદ નોંધાઈ
પહેલાં સમયસર પેમેન્ટ, પછી કરોડોનું કાપડ લઈને ફરાર થતા વેપારીઓ પર તવાઈઃ ટેક્સટાઈલ માર્કેટમાં ૨૦૦ કરોડનું ચીટિંગ કૌભાંડ
2 mins
08-05-2026
SAMBHAAV-METRO News
US કોર્ટે ટ્રમ્પના ભારત, અન્ય પરના ૧૦ ટકા ટેરિફને ગેરકાયદે ગણાવ્યો
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકોઃ રિફંડ આપવા આદેશ
1 mins
08-05-2026
SAMBHAAV-METRO News
ટ્રેક ન્યૂઝ
BLDC અને સામાન્ય પંખામાં શું તફાવત છે? જાણો કયો સસ્તો, કોણ વીજળી બચાવશે?
1 mins
08-05-2026
SAMBHAAV-METRO News
વોક કરવા નીકળેલા સેલ્સ મેનેજરનો આઈફોન ઝૂંટવાયો
સેટેલાઈટનો બનાવ રાતે ચિત્તાની ઝડપે બાઈકર્સ આવ્યા તે મોબાઈલ ઝૂંટવી ગયા
1 min
08-05-2026
SAMBHAAV-METRO News
ફેશન
૧૯૬૦ના દાયકાના બગ આઇ સનગ્લાસીસનો ટ્રેન્ડ ફરી આવ્યો
1 mins
08-05-2026
SAMBHAAV-METRO News
અમદાવાદીઓ ગરમીમાં શેકાયાઃ હવે તાવ, ડાયરિયા-હીટસ્ટ્રોકથી કંટાળ્યા
બીમારીઓનો ડબલ એટેક બાળકો સૌથી વધુ શિકાર, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ
1 mins
08-05-2026
SAMBHAAV-METRO News
નાસિક TCS ધર્માંતરણ કેસની નિદા ખાનની ધરપકડ: મહિતાથી ફરાર હતી ધર્માંતરણ કેસની મુખ્ય આરોપી
પોલીસથી બચવા વારંવાર લોકેશન બદલી રહી હતી
1 min
08-05-2026
SAMBHAAV-METRO News
દેશનાં ૧૧ રાજ્યમાં વાવાઝોડાની ચેતવણી
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વરસાદ પડવાની આગાહી
1 mins
08-05-2026
SAMBHAAV-METRO News
વડા પ્રધાન મોદી સોમવારે સોમનાથ મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવશે
મંદિર સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પંચદિવસીય કાર્યક્રમ સાથે ભાવભેર ઉજવણી
1 mins
08-05-2026
Listen
Translate
Change font size
