Facebook Pixel સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ શહેરના ૧૯ વિસ્તાર હાઈ એલર્ટ પર | SAMBHAAV-METRO News - newspaper - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ શહેરના ૧૯ વિસ્તાર હાઈ એલર્ટ પર

SAMBHAAV-METRO News

|

August 26, 2025

વાસણા બેરેજના ર૭ દરવાજા છ ફૂટ સુધી ખોલાયાઃ પોલીસ-રેસ્ક્યુ ટીમો સ્ટેન્ડબાય

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ શહેરના ૧૯ વિસ્તાર હાઈ એલર્ટ પર

સાબર તારાં વહેતાં પાણી...'. ઘણા લાંબા સમય પછી સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં છોડવામાં આવેલાં પાણીના પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તથા પોલીસ તેમજ રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડબાય કરી દેવાઈ છે.

સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઊંચું આવતાંની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. આવનારા સમયમાં પાણી વોકવે સુધી આવી જાય તેવી સંભાવના છે, જેને લઈ આ નિર્ણય લેવાયો છે. છેલ્લા ત્રણ દિવસથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી તેના ભયાનક સ્વરૂપે વહી રહી છે.

SAMBHAAV-METRO News

यह कहानी SAMBHAAV-METRO News के August 26, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

SAMBHAAV-METRO News से और कहानियाँ

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સોશિયલ સ્માર્ટનેસ

દરેક QR કોડ પર વિશ્વાસ ન કરો... એક સ્કેનથી ખાતું ખાલી થઈ શકે છે

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સુભાષ બ્રિજના ત્રણ સ્પાનને તોડી પાડવાની કામગીરી સફળ

જૂના સુભાષ બ્રિજને હટાવવાની કાર્યવાહીમાં મોટું પગલું

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રથયાત્રા રૂટ પર કિલ્લેબંધી ત્રણ હજાર CCTV કેમેરાની બાજનજર

૪૦થી વધુ ડ્રોન આકાશમાંથી દરેક હિલચાલના ફૂટેજ કંટ્રોલરૂમમાં પહોંચાડશે

time to read

2 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રગતિનગર અને નારણપુરામાં પીવાના પાણીમાં પ્રદૂષણઃ અધિકારીઓ દોડ્યા

સવારથી નળમાં ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વારંવાર થતી એસિડિટી હંમેશાં સામાન્ય સમસ્યા નથી હોતી, તેને અવગણશો નહીં

આજે ૧ જુલાઈ એટલે ‘ડોક્ટર્સ ડે’

time to read

3 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લાહોરમાં ખાતગી એકેડેમીની છત તૂટી પડતાં ૧૪ બાળકોનાં મોત

૨૦થી વધુ બાળકો અને એક શિક્ષિકા ઘાયલ

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રિલેશનશિપ રિફ્લેક્ટ

સંબંધોમાં બધું યાદ રાખવું સારું નથી, કેટલીક વાત ભૂલી જવી પણ જરૂરી

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મળો... ૧૧ કરોડનો ગાંજો પકડનાર અમદાવાદના ઓફિસર ચાર્લીને!

આધુનિક મશીનો પણ જ્યાં હારે ત્યાં કસ્ટમ્સનો સ્નિફર ડોગ બાજી મારે

time to read

2 mins

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનનાં હલકી ગુણવત્તાનાં ઢાંકણાં બન્યાં મોતના કૂવા

મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ચોમાસું જામ્યું નથી ત્યાં અનેક વિસ્તારોમાં ગટર અને સ્ટ્રોમ વોટર લાઈનનાં ગ્રેટિંગ્સ તૂટ્યાં

time to read

1 min

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

અનન્યા પાંડે કયા પંજાબી સિંગરને ડેટ કરી રહી છે?

time to read

1 min

30-06-2026

Listen

Translate

Share

-
+

Change font size