Facebook Pixel મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તંત્ર ત્રાટક્યુંઃ ૨૮ એકમને સીલ કરાયા | SAMBHAAV-METRO News - newspaper - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તંત્ર ત્રાટક્યુંઃ ૨૮ એકમને સીલ કરાયા

SAMBHAAV-METRO News

|

August 06, 2025

મ્યુનીસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો જોરદાર સપાટો: તહેવારોમાં પણ આક્રમક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી

મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં તંત્ર ત્રાટક્યુંઃ ૨૮ એકમને સીલ કરાયા

વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદ શહેરને ચોખ્ખુંચણાક રાખવાની કપરી જવાબદારી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નિભાવી રહ્યો છે. શહેરમાં વરસી રહેલાં હળવાં ઝાપટાં વચ્ચે તંત્રની વિવિધ ટીમ પણ અલગ અલગ ઝોનમાં ત્રાટકી રહી છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ તથા જાહેરમાં ગંદકી કરવાના મામલે ધંધાકીય એકમને સીલ મારી રહી છે. શહેરના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સપાટો બોલાવીને તંત્રએ વિવિધ ગુના સબબ ૨૮ એકમને સીલ મારી દીધાં છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ સપ્તાહથી શ્રાવણિયા તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ સમયગાળામાં પણ તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી ચાલુ રખાશે અને સ્વચ્છતાના મામલે બેદરકારી દાખવનારા શખ્સો અને ધંધાર્થીઓને દંડવામાં આવશે.

SAMBHAAV-METRO News

यह कहानी SAMBHAAV-METRO News के August 06, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

SAMBHAAV-METRO News से और कहानियाँ

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મળો... ૧૧ કરોડનો ગાંજો પકડનાર અમદાવાદના ઓફિસર ચાર્લીને!

આધુનિક મશીનો પણ જ્યાં હારે ત્યાં કસ્ટમ્સનો સ્નિફર ડોગ બાજી મારે

time to read

2 mins

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનનાં હલકી ગુણવત્તાનાં ઢાંકણાં બન્યાં મોતના કૂવા

મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ચોમાસું જામ્યું નથી ત્યાં અનેક વિસ્તારોમાં ગટર અને સ્ટ્રોમ વોટર લાઈનનાં ગ્રેટિંગ્સ તૂટ્યાં

time to read

1 min

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

અનન્યા પાંડે કયા પંજાબી સિંગરને ડેટ કરી રહી છે?

time to read

1 min

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

OTTની પોપ્યુલર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ સપ્ટેમ્બરમાં મોટા પડદા પર આવશે

time to read

1 min

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દુનિયાનો સૌથી તીખો તમતમતો જીવલેણ છોડ

તીખાશનું નામ આવતાં જ સૌથી પહેલાં આપણા મનમાં લાલ અથવા લીલાં મરચાંનો વિચાર આવે છે.

time to read

2 mins

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હવે નંબર નહીં, માત્ર યુઝરનેમથી વોટ્સએપ ચેટ થઈ શકશે

વર્ષના અંત સુધીમાં યુઝર્સ માટે તબક્કાવાર ઉપલબ્ધ થશે

time to read

1 min

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કરોડોનાં કાર-ગોલ્ડ આપી ૭૦ વર્ષીય શેખે ૧૯ વર્ષની છોકરીને બૅગમ બનાવી

ઉંમરનો ફરક હોય કે ના હોય, અમીરી બધું ફિક્કું પડી જાય છે.

time to read

1 mins

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અજબ દુનિયા

દુનિયાનું એવું ગામ જ્યાં લોકો ઘરને તાળાં જ મારતા નથી

time to read

1 mins

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ધોરણ-૧૨મા નાપાસ થયા બાદ સિયાએ અભ્યાસ છોડી બેકિંગનો બિઝનેસ શરૂ કર્યો

ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી મુખ્ય આરોપી સિયા ગોયલની માતા પૂજા ગોયલે જણાવ્યું છે કે સિયાને અભ્યાસમાં રસ નહોતો અને તે ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી શકી નહોતી.

time to read

1 min

30-06-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગુજરાત યુનિવર્સિટીને મળશે નવા કુલપતિ? આજે પૂર્ણ થશે નીરજા ગુપ્તાનો કાર્યકાળ

ગાંધીનગરની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ ડો. આશિષ દવેનું નામ સૌથી આગળ

time to read

1 mins

30-06-2026

Listen

Translate

Share

-
+

Change font size