कोशिश गोल्ड - मुक्त
કોઈ અણવર લજામણો ગાઓને..
Chitralekha Gujarati
|February 05, 2024
સાત ફેરા ફરનારાં વર-વધૂને તો લગ્નપ્રસંગ જિંદગીભર યાદ રહે જ, પણ મહેમાનો સુદ્ધાં લગ્ન સાથે સંકળાયેલી નાની-મોટી સ્મૃતિ વાગોળતા રહે. આવી એક સ્મૃતિ એટલે ગીત-સંગીત અને ફટાણાં. આપણી સંસ્કૃતિમાં તો ગણેશસ્થાપનાથી લઈને પીઠીનાં, સાંજીનાં, માણેકથંભ રોપવા નાં, મોસાળનાં અને જાનપ્રસ્થાનથી કન્યાવિદાય સુધીનાં ગીતો છે.
એક સમય હતો, જ્યારે વિવાહ સંસ્કારની પરંપરાને પોષતાં લગ્નગીતો મંગળ પરિણયની શાન હતાં. આંગણે જાનૈયા આવે ત્યાંથી લઈને કન્યાવિદાય સુધીના અવસરોમાં કુટુંબની, અડોશપડોશની સ્ત્રીઓ ઉત્સાહભેર ગીતો-ફટાણાં ગાતી. કવ્વાલીની જેમ વરપક્ષ અને કન્યાપક્ષ સામસામા શાબ્દિક પ્રહાર કરતા. હવે તો એનું સ્થાન ઘોંઘાટિયા ડીજે સંગીતે લઈ લીધું છે. આમ છતાં હજીય અમુક વિસ્તારોમાં, કુટુંબોમાં આ પરંપરા જળવાઈ રહી છે. પરિવારની બહેનોને ગીત આવડતાં ન હોય તો અમુક પ્રોફેશનલ સિંગર્સ આંગણે આવીને ગીતો ગાય છે. સુરતમાં આવી કેટલીક બહેનો ખ્યાતનામ છે.
વૈશાલીબહેન ગોહિલ
દેશ-વિદેશમાં લગ્નપ્રસંગે સુરીલાં લગ્નગીતો રજૂ કરવા માટે જાણીતાં વૈશાલીબહેનનો જન્મ સુરત નજીકના બારડોલીમાં, જ્યારે બાળપણ વીત્યું મુંબઈમાં. એમ તો સંગીતની તાલીમ પણ લીધેલી. ૩૭ વર્ષની વયે પ્રોફેશનલી લગ્નગીતો ગાવાની શરૂઆત કરી. ૨૦૧૪માં એમણે અશોક પટેલ જસાણી સાથે VR1 નામે ઈવેન્ટ કંપની શરૂ કરી લોકભોગ્ય લગ્નગીતો સુરત અને બીજા વિસ્તારોમાં લગ્નપ્રસંગોમાં ગુંજતાં કર્યાં. સપ્તપદી શીર્ષક હેઠળ એ લગ્નગીતો નાનકડા ઓટલાથી મુકેશ અંબાણી ના મહાલય ઍન્ટિલિયામાં ગુંજતાં થયાં છે. એમ તો વિદેશમાં વસતા ગુજરાતીઓનાં તેડાં પણ આવ્યાં. લતા મંગેશકર અને દિવાળીબહેન ભીલનાં ગીતો એમને પ્રેરણા આપતાં રહ્યાં છે. એમણે સુરતના કાઠિયાવાડી વિસ્તારમાં અઢળક કાર્યક્રમો કર્યા છે. જો કે આ વિસ્તારમાંથી એમને અલભ્ય એવાં જૂનાં લગ્નગીતો મળ્યાં પણ છે. આજે વૈશાલીબહેન પાસે ૫૦૦થી વધુ લગ્નગીતોનું કલેક્શન છે, જેમાં વિવિધ સમુદાય, જાતિનાં ગીતોનો સંગ્રહ પણ છે. એકસાથે ૧૦૮ કલાકારોની ટીમ સાથે લગ્નગીતનો કાર્યક્રમ કરવાનો અનોખો વિક્રમ એમના નામે બોલે છે.
यह कहानी Chitralekha Gujarati के February 05, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

