कोशिश गोल्ड - मुक्त

ઢીલાં ડોટ-પાટલૂન, બેલબૉટમ ને ડેનિમ ફિલ્મી ફેશનના બદલાતા ડુંડા...

Chitralekha Gujarati

|

November 20-27, 2023 - Diwali

ધોતિયાં-કુરતા ને સૂટ-ટાઈવાળા ધીરગંભીર હીરોથી લઈને ઘેરાવવાળા ટ્રાઉઝર્સ, પહોળા અણીદાર કૉલરવાળાં શર્ટ્સ પહેરતા મોજીલા ઑક્ટર, હીરોઈનનાં ગાઉન, અનારકલી, શિફોન સાડી... કલાકારોની પેઢી-દર પેઢી દરમિયાન સિનેમાની ફેશનની ઢબછબમાં ધરખમ રિવર્તન આવ્યાં, પણ શાશ્વત રહ્યો અગમ જનતાનો એની સાથેનો તૂટ સંબંધ.

- કેતન મિસ્ત્રી

ઢીલાં ડોટ-પાટલૂન, બેલબૉટમ ને ડેનિમ ફિલ્મી ફેશનના બદલાતા ડુંડા...

ફૅશનનો પહેલો સાક્ષાત્કાર થયો મુંબઈના સાયન વિસ્તારમાં.  બાલ્યાવસ્થામાં જ્યારે સિનેમાનો સ અને ફૅશનનો ફ્ની પણ ખબર નહોતી ત્યારે પરિવાર સાથે એક સગાને ત્યાં ગયેલો. એ સગાના હે યુવાન દીકરાએ મને બિલ્ડિંગ નીચે ઊભો રાખીને કહેલું: ‘સાંભળ, મેં લેટેસ્ટ ફૅશનનું ગુરુ શર્ટ ખરીદ્યું છે. કાલે કૉલેજમાં એ પહેરીને જવાનો છું.’ એ વખતે તો કંઈ સમજાયું નહીં, પણ પછી થોડી સમજણ આવી ને કટી પતંગ જોઈ ત્યારે ખબર પડી કે પેલા રિલેટિવ-પુત્ર શું કહેવા માગતા હતા. સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કૉલરવાળો ઝભ્ભો પહેરેલો એ ગુરુ શર્ટ અથવા ગુરુ કુરતા. ઓણ સાલ, દિવાળીની જસ્ટ પહેલાં દિલ્હી-મુંબઈમાં ફૅશન વીક યોજાઈ ગયાં, જેમાં અનેક મોડેલોથી લઈને જાણીતાં અભિનેતા-અભિનેત્રીએ ફૅશન ડિઝાઈનરનાં વસ્ત્રો પહેરી એનું પ્રદર્શન કર્યું. એ બે ફૅશન સપ્તાહે આપ્યો જન્મ દિવાળી અંકના વિષયનેઃ સિનેમા અને ફૅશનનો દાયકાઓથી અકબંધ રહેલો અતૂટ સંબંધ.

પાંચ દાયકાથી ટેક્સ્ટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા તથા હિંદી સિનેમાના ઊંડા અભ્યાસુ રમેશ જૈન ચિત્રલેખાને કહે છેઃ ‘એક જમાનો હતો, જ્યારે સિનેમામાં વસ્ત્રસજ્જાને લગતા અમુક વણલખ્યા નિયમ હતા. હીરો ભણેલોગણેલો હોય તો એ સૂટ-પૅન્ટ-શૂઝ પહેરે. નોકરી કરવા કે પ્રેમિકાને મળવા જાય તો પણ સૂટ પહેરીને જ જાય. આનું કારણ બ્રિટિશરાજની અસર. અભણ, ગરીબ હીરો હોય તો ધોતિયું-કુરતું અથવા લેંઘો-ઝભ્ભો. હીરોઈન સાડીમાં હોય. એ પછી રાજ કપૂર જેવા કલાકારદિગ્દર્શક પોતાની ફિલ્મના પ્રચાર માટે તેમ જ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં હાજરી આપતા થયા ને ત્યાંની ફૅશન લાવ્યા.’

રમેશજી ઉમેરે છેઃ ‘એ સમયે ફૅશનપરસ્ત ભારતીયો માટે નવી ઢબછબનો એકમાત્ર સ્રોત હતોઃ સિનેમા અને ફિલ્મગીતો. અભિનેત્રી સાધનાએ ફ્રિન્જ હેરકટ (આગળ ધસી આવતી લટો) રાખવાની શરૂઆત કરી ને શરૂ થઈ ગઈ સાધના-કટ. હકીકત એ હતી કે સાધનાનું કપાળ વિશાળ હતું, જે અજીબ લાગતું. ડિરેક્ટર રામકૃષ્ણ નૈય્યરે (જે પાછળથી સાધનાના પતિ બન્યા) આ ઊણપ ઢાંકવા ફ્રિન્જ હેરકટનું સૂચન કર્યું, જે ફૅશન બની ગઈ!

એની પહેલી ફિલ્મ લવ ઈન શિમલાથી લઈને દેવ આનંદ સાથેની હમ દોનો, વક્ત જેવી ફિલ્મોમાં સાધના-કટે ધૂમ મચાવી.’

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के November 20-27, 2023 - Diwali संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size