Facebook Pixel માનવજાત પ્લાસ્ટિકમાં ડૂબી રહી છે! | Chitralekha Gujarati - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

માનવજાત પ્લાસ્ટિકમાં ડૂબી રહી છે!

Chitralekha Gujarati

|

September 04, 2023

પ્લાસ્ટિકનો વપરાશ એટલી હદે વધ્યો છે કે માનવજાત પર ખતરો મંડરાયો છે. હવાથી માંડી મહાસાગર સુધી બધે આ પ્રદૂષણ ફેલાયું છે. આપણે પ્રતિબંધ મૂકીએ છીએ, પણ પાલન કરતા નથી. આલબેલ વાગી ચૂકી છે. આ સમસ્યાના જે ઉપાય છે એ અમલી બનાવવા પડશે. નહીં તો કર્યું ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

- કૌશિક મહેતા

માનવજાત પ્લાસ્ટિકમાં ડૂબી રહી છે!

ડિયર નેચર,

વર્ષો પહેલાંનું એક દશ્ય જે આજે જોવા મળતું નથી. ઘરમાંથી કોઈ મહિલા કે પુરુષ બહાર નીકળે ત્યારે હાથમાં એક ચીજ અવશ્ય જોવા મળતી અને એ હતી કાપડની થેલી. હવે કાપડની થેલી કોઈના હાથમાં હોય તો એ આઉટ ઑફ ડેટ ગણાઈ જાય એવી માનસિકતા જોવા મળે છે.

શા માટે હવે આપણે કાપડની થેલી લઈ ખરીદી કરવા જતા નથી? કારણ કે વર્ષ ૧૯૫૯માં એક ઘટના બની અને પછી આખી દુનિયામાં એક ચમત્કાર થયો. એ ચમત્કાર એક ઈજનેરના નામે ચડ્યો છે. નામ હતું સ્ટેન ગુસ્તાફ ઘુલિન. એણે કાગળનો બહુ વપરાશ થતો જોયો, એ માટે ઝાડ કપાતાં જોયાં, એમાંથી એને વિચાર આવ્યો અને એણે જ પ્લાસ્ટિક બૅગની ડિઝાઈન બનાવી. આ વાત છે ૧૯૫૯ની. આજે સ્ટેન તો હયાત નથી, પણ એનો પુત્ર રાઉલ કહે છે: ‘આજે મારા પિતા જીવતા હોત તો પ્લાસ્ટિકનો આટલો બધો વપરાશ જોઈને દુઃખી દુઃખી થઈ ગયા હોત.’

ખબર નહીં, આપણને કોઈ પણ નવી શોધનો દુરુપયોગ કરવામાં ફાવટ આવી ગઈ છે. પછી એ પ્લાસ્ટિક હોય કે અણુઊર્જા. પહેલાં આપણે આવી શોધ દ્વારા પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ છીએ અને પછી આખી માનવજાતને પ્લાસ્ટિકનો વપરાશ જગતમાં એટલી હદે વધ્યો છે કે હવે એનો વપરાશ ઓછો કેમ થાય અને એનાથી થતા પ્રદૂષણનો ઉપાય શું એ વિશે સતત વિચારવું પડે છે. આમ તો એના ઉપાય પણ છે, પરંતુ સવાલ એના અમલનો છે. પ્લાસ્ટિકના વપરાશની ખરાબ અસરો દેખાવા લાગી છે અને એટલે દુનિયાના ઘણા દેશોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત પણ એમાંનો એક દેશ છે.

જો કે ભારતમાં સમસ્યા એ છે કે આપણે આરંભે શૂરા છીએ. હમણાં જ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ. એ નિમિત્તે તિરંગો લહેરાવીને એની સાથે સેલ્ફી પાડી સરકારી વેબસાઈટ પર એ અપલોડ કરવાની અપીલ થઈ. સારી વાત છે. હજારો લોકોએ એવું કર્યું, પણ પછી શું થયું? દર વેળા થાય છે એવું જ થયું. કેટલીય જગ્યાએ તિરંગા રસ્તે રઝળતા દેખાયા. પ્લાસ્ટિકના તિરંગા બનાવવા પર પ્રતિબંધ છે, પણ એ બજારમાં થોકબંધ વેચાયા. હવે એનું શું થશે? રામ જાણે! ગિરનારની પરિક્રમાનું બહુ મહત્ત્વ છે અને એ પરકમ્મા લાખો લોકો કરે છે. પરકમ્મા પૂરી થાય પછી જૂનાગઢની સમાજસેવી સંસ્થાના કાર્યકરો પરિક્રમા કરવા નીકળે છે. શા માટે? પરિક્રમાના રૂટ પર એ ફરે છે અને ટ્રક ભરાય એટલું પ્લાસ્ટિક અને બીજો કચરો ભેગો કરે છે.

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के September 04, 2023 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Translate

Share

-
+

Change font size