Facebook Pixel માત્ર ત્રણ દિવસમાં બેસાડો ડેન્ટલ ઈમ્પ્લાન્ટ.. | Chitralekha Gujarati - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

માત્ર ત્રણ દિવસમાં બેસાડો ડેન્ટલ ઈમ્પ્લાન્ટ..

Chitralekha Gujarati

|

July 17, 2023

અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. કિરણ પટેલે અત્યાર સુધી વીસ હજારથી વધુ પેશન્ટોની સફળ સર્જરી કરી છે..

માત્ર ત્રણ દિવસમાં બેસાડો ડેન્ટલ ઈમ્પ્લાન્ટ..

મારા મોટા ભાગના દાંત પડી ગયા છે, સડી ગયા છે કે પછી પેઢાં ઘસાઈ ગયાં છે તો કે તમે કામચલાઉ રીતે ચોકઠું તૈયાર કરાવી શકો છો અથવા કાયમી સ્વરૂપે ઈમ્પ્લાન્ટ બેસાડી શકો છો. એવું બને કે ચોકઠું બેસાડનારાઓનાં પેઢાં થોડાં વર્ષ બાદ ઘસાઈ જાય અને એને લીધે એ ચોકઠું પણ બરાબર પહેરી શકતા નથી. ક્યારેક ચોકઠું પડી જાય અને એ વ્યક્તિને ખાવામાં અને બોલવામાં પણ તકલીફ પડે છે. જીવન અસહ્ય બની જાય છે.

આ સમસ્યાનો શ્રેષ્ઠ અને પરમેનેન્ટ ઉપાય એટલે ઈમ્પ્લાન્ટેશન. આ કાયમી ટ્રીટમેન્ટ છે અને એ કરાવનારી વ્યક્તિને શેષ જીવનભર કોઈ વાંધો આવતો નથી. જો કે ઈમ્પ્લાન્ટેશન કરાવવું તો કોની પાસે કરાવવું, કયા ડૉક્ટર એના એક્સ્પર્ટ છે, ટ્રીટમેન્ટ મોંઘી તો નહીં હોય ને, વગેરે પ્રશ્નો સ્ફુરે એ સ્વાભાવિક છે.

આ બધા પ્રશ્નોનો જવાબ અમદાવાદમાં ‘શ્રેયસ ક્લિનિક' ચલાવતા ડેન્ટલ ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. કિરણ પટેલ પાસે છે.

‘માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી’ (એમડીએસ)ની ડિગ્રી ધરાવતા ૪૦ વર્ષના ડૉ. કિરણ પટેલ ઓરલ અને મેક્સિલો-ફેસિયલ સર્જન તથા ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ છે અને છેલ્લાં કેટલાંય વર્ષથી એ માત્ર ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.

એ કહે છે કે હું માત્ર ૭૨ કલાકમાં આખું ચોકઠું બદલાવી ત્યાં ઈમ્પ્લાન્ટ બેસાડી શકું છું. આ મારી સુપર સ્પેશિયાલિટી છે. એક સમયે આખા ગુજરાતમાં આવું ઈમ્પ્લાન્ટ કરનાર હું એક માત્ર ડૉક્ટર હતો. ગુજરાતમાં આ ટેક્નોલૉજી લઈ આવ્યો હતો. ભારતની વાત કરું તો દેશમાં મારા જેવી પ્રેક્ટિસ કરનારા ફક્ત ચાર-પાંચ બીજા સર્જ્યન હતા. મેં ઘણા ડૉક્ટરોને આ પ્રોસિજરમાં ટ્રેઈન કર્યા છે અને એ પણ હવે આ લેટેસ્ટ ટેક્નોલૉજીનો લાભ દાંતના દરદીઓને આપી રહ્યા છે.

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के July 17, 2023 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size