कोशिश गोल्ड - मुक्त
પુત્રને શ્રદ્ધાંજલિ આપવા તબીબ પિતા શું શીખ્યા?
Chitralekha Gujarati
|January 02, 2023
અમદાવાદના ૭૨ વર્ષના ડૉ. રમણ પટેલ તો આ ઉંમરે રોબોટિક સર્જરી પણ કરે છે.
-

ડૉ. રમણ પટેલ: જુવાનજોધ પુત્રની ચાદ કાયમ રાખવા..
આપણે ત્યાં ઘણા લોકો સદ્ગત સ્વજનની સ્મૃતિ અવનવી રીતે જાળવે છે. બહુધા લોકો સદ્ગતની પુણ્યતિથિએ ગરીબોને દાન-પુણ્ય કરે અથવા ધાર્મિક, સેવાભાવી સંસ્થા કે વૃદ્ધાશ્રમમાં તિથિદાન લખાવે તો કોઈક સદ્ગતની સ્મૃતિ ચિરંજીવ બને એવાં કાર્ય કરે.
થોડા સમય પહેલાં સુરતના એક યુવકે એના પુસ્તકપ્રેમી પિતાની સ્મૃતિમાં લાઈબ્રેરી ખોલી. એથી હટકે કહેવાય એવું કાર્ય અમદાવાદના સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ નિષ્ણાત ડૉ. રમણ પટેલે કર્યું. યુવાવયે મૃત્યુ પામેલા તબીબ પુત્રની યાદ તાજી રાખવા એ એન્ડોસ્કોપી શીખ્યા અને હમણાં તો એથીય આગળ જઈ રોબોટિક સર્જરી કરતાં પણ શીખ્યા!
એમનો જન્મ ૧૯૫૧માં અમદાવાદ જિલ્લાના ચુંવાળ ડાંગરવા ગામમાં કડવા પાટીદાર પરિવારમાં. માતા શારદાબહેન ગૃહિણી અને પિતા શાંતિલાલ પટેલ ઑઈલ મિલમાલિક.
રમણે ઘરઆંગણે પ્રાથમિક શિક્ષણ લીધું. પછી ૧૯૭૮માં અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજમાંથી એમડી થઈને બીજા વર્ષે મહેસાણામાં ગાયનેકોલોજિસ્ટ તરીકે શારદા હૉસ્પિટલ શરૂ કરી. અભ્યાસ દરમિયાન જ એમનાં લગ્ન થયાં. એમને ત્યાં ૧૯૭૭માં ઉત્તરાયણના દિવસે પુત્ર ઋજુલ અને ત્રણેક વર્ષ બાદ પુત્રી કિંજલ જન્મી.
यह कहानी Chitralekha Gujarati के January 02, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size