Facebook Pixel કનૈયાલાલ હત્યાકાંડ: સાંપ્રદાયિક નફરતનો કરુણ અંજામ | Saras Salil - Gujarati - entertainment - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

કનૈયાલાલ હત્યાકાંડ: સાંપ્રદાયિક નફરતનો કરુણ અંજામ

Saras Salil - Gujarati

|

September 2022

આરોપીઓએ આ હત્યાનો પૂરો વીડિયો પણ બનાવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હત્યાની જવાબદારી પણ લીધી હતી. આ વીડિયોમાં તેમણે નરેન્દ્ર મોદી સુધ્ધાને ધમકી પણ આપી હતી.

- મદન કોથુનિયાં

કનૈયાલાલ હત્યાકાંડ: સાંપ્રદાયિક નફરતનો કરુણ અંજામ

રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપાઈ નુપુર શર્માના સમર્થનમાં મીડિયા પર પોસ્ટ મૂકનાર કનૈયાલાલની ખૂબ ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી. ૨ હુમલાખોર મંગળવાર, ૨૮ જૂન, ૨૦૨૨ ના રોજ ધોળા દિવસે તેની દુકાનમાં ઘૂસ્યા અને ધારદાર હથિયારથી તેને ઘણા બધા ઘા માર્યા અને ત્યાર પછી ગળું કાપીને તેની હત્યા કરી નાખી.

આરોપીઓએ આ હત્યાનો પૂરો વીડિયો પણ બનાવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હત્યાની જવાબદારી પણ લીધી હતી. આ વીડિયોમાં તેમણે નરેન્દ્ર મોદી સુધ્ધાને ધમકી પણ આપી હતી.

ત્યાર પછી ઉદયપુરના ૭ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. પૂરા ૪સ્થાનમાં એક મહિના માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી. બીજી તરફ બંને આરોપી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગોસને રાજસમંદના ભીમ વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યા. તે બંને ઉદયપુરના સૂરજપોલ વિસ્તારના રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગોસ કપડાનું માપ આપવાનું બહાનું બનાવીને માર્યા ગયેલા કનૈયાલાલની દુકાનમાં ઘૂસ્યા હતા. હજી કનૈયાલાલ કંઈ સમજે, ત્યાં સુધીમાં બદમાશોએ હુમલો કરી દીધો અને તેની હત્યા કરી નાખી.

પછી રાજસ્થાનના મુખ્ય સચિવ ઉષા શર્માએ તત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બધા વિભાગીય સચિવ, પોલીસ મહાનિરીક્ષકો અને જિલ્લા કલેક્ટરોને પૂરા રાજ્યમાં ખાસ સાવચેતી અને ધ્યાન રાખવાના આદેશ આપી દીધા. સાથે તંત્રએ તમામ અધિકારીઓની રજા પણ રદ કરી દીધી.

બીજી તરફ કલમ ૧૪૪ લાગુ કર્યા છતાં ભાજપાએ બુધવાર, ૨૯ જૂન, ૨૦૨૨ ના રોજ ઉદયપુર અને ૩૦ જૂન, ૨૦૨૨ ના રોજ જયપુર બંધની જાહેરાત કરી. ૩ જુલાઈ, ૨૦૨૨ ના રોજ વિશ્વહિંદુ પરિષદ અને ભાજપા તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે મળીને જયપુરમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠની સાથે મોટી રેલી કાઢી હતી.

આ કેસની જાણકારી અનુસાર, વ્યવસાયે દરજી કનૈયાલાલે થોડા દિવસ પહેલાં ભાજપાની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી પયગંબર મોહમ્મદ પરની વિવાદિત ટિપ્પણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેની પર ફરિયાદ થયા પછી ઉદયપુર પોલીસે કનૈયાલાલની ધરપકડ કરી હતી.

Saras Salil - Gujarati

यह कहानी Saras Salil - Gujarati के September 2022 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Saras Salil - Gujarati से और कहानियाँ

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time to read

4 mins

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time to read

2 mins

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time to read

3 mins

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time to read

1 min

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time to read

1 min

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time to read

1 min

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time to read

1 min

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time to read

1 min

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time to read

1 min

April 2023

Saras Salil - Gujarati

Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time to read

4 mins

April 2023

Translate

Share

-
+

Change font size