Essayer OR - Gratuit
કેમ આવે છે પ્રેગ્નન્સીમાં અડચણ
Grihshobha - Gujarati
|September 2024
જો બધું ઠીક હોવા છતાં અડચણ આવી રહી હોય તો તેના કેટલાક કારણ જાણવા તમારા માટે જરૂરી છે...

માનવ શરીર એક એવું જટિલ મશીન છે જેનો પ્રત્યેક ભાગ બીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે. આ સ્થિતિમાં મહિલાઓમાં વંધ્યત્વનું કારણ તેમના જીવનમાં આવેલી બીમારી, અયોગ્ય જીવનશૈલી અને આનુવંશિક રોગની સાથેસાથે ઉંમરનું ફેક્ટર હોઈ શકે છે. ડાયાબિટીસ, એનીમિયા અને સ્થૂળતા જેવી પરિસ્થિતિ અથવા બેદરકાર જીવનશૈલી વંધ્યત્વનું મોટું કારણ બની શકે છે.
આવો, તેમાંના કેટલાક ફેક્ટર્સ સમજીએ :
ઓવ્યૂલેશન રોગની અસર
ઓવ્યૂલેશન એવી ઘટના છે જ્યારે એક પરિપક્વ ઈડું અંડાશયમાંથી બહાર નીકળે છે જે શુક્રાણુ દ્વારા ફલિત થવા માટે તૈયાર હોય છે. ઓવ્યૂલેશન સંબંધિત ખામીનો અર્થ છે, પ્રજનન પીરિયડ દરમિયાન ઈંડાની ગેરહાજરી જેનાથી સ્વાભાવિક રૂપે કોઈ ભ્રૂણ (એબ્રો) નથી બનતું.
એન્ડોમિટ્રિઓસિસની અસર
એન્ડોમિટ્રિઓસિસ એ સ્થિતિ છે જેમાં એન્ડોમિટ્રિયમ જે ગર્ભાશયને લાઈનિંગ કરનાર ટિશ્યૂ હોય છે, તે તેની બહાર વધે છે. આ સ્થિતિ ૧૦-૧૫ ટકા મહિલાઓમાં પ્રજનનની ઉંમરના સમયગાળામાં જોવા મળે છે. તેથી તે અનેક ફર્ટિલિટી પેરામીટર્સને પ્રભાવિત કરે છે. એટલે કે વ્યવહાર્ય ઈંડાં ની ઓછી સંખ્યા, ઈંડા અને ભ્રૂણની ખરાબ ક્વોલિટી તેમજ ઈમ્પ્લાન્ટેશનમાં અડચણ ઊભી કરે છે.
ગર્ભાશય ફાઈબ્રોઈડની અસર
ગર્ભાશય ફાઈબ્રોઈડ બિનકેન્સર વાળી ટ્યૂમર છે, જે કંસીવ કરવાની ઉંમરે મહિલાઓના ગર્ભાશયમાં વધે છે. તે વિભિન્ન આકાર અને વિભિન્ન ભાગમાં જોવા મળે છે. હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જ્યારે વધે છે ત્યારે તે તેની વૃદ્ધિનું કારણ બને છે. ગર્ભાશય ફાઈબ્રોઈડ ગર્ભાશયના નુકસાનના જોખમને વધારે છે અને મહિલાઓમાં વંધ્યત્વની શક્યતા વધારે છે.
ડાયાબિટીસ અને પીસીઓએસની અસર
ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીઓમાં પીરિયડમાં મોડું અને મેનોપોઝ (રજોનિવૃત્તિ) ની શરૂઆતમાં મોડું થાય છે, સાથે ઓવ્યૂલેશનમાં મોડું અને અનિયમિત માસિકની સમસ્યા થાય છે. તદુપરાંત તેનાથી ગર્ભવતી થવાની સંભાવના ઓછી થઈ જાય છે અથવા ગર્ભપાત કે મૃત બાળકનો જન્મ થવાની સંભાવના વધી જાય છે.
Cette histoire est tirée de l'édition September 2024 de Grihshobha - Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ?Se connecter
PLUS D'HISTOIRES DE Grihshobha - Gujarati

Grihshobha - Gujarati
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
4 mins
December 2024

Grihshobha - Gujarati
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
3 mins
December 2024

Grihshobha - Gujarati
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
3 mins
December 2024

Grihshobha - Gujarati
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
4 mins
December 2024

Grihshobha - Gujarati
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
5 mins
December 2024

Grihshobha - Gujarati
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
4 mins
December 2024

Grihshobha - Gujarati
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
2 mins
December 2024

Grihshobha - Gujarati
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
2 mins
December 2024

Grihshobha - Gujarati
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
6 mins
December 2024

Grihshobha - Gujarati
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
2 mins
December 2024
Listen
Translate
Change font size

