Essayer OR - Gratuit
ઘરઆંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની કર્મચારીઓએ તાલીમ મેળવી
Uttar Gujarat Samay
|June 11, 2024
સરકારી કર્મીઓ અને અધિકારીઓને અર્બન હોર્ટિકલ્ચરની તાલીમ
-
ગુજરાત સરકારના બાગાયત ખાતાની યોજના ‘અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ' હેઠળ નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્રારા બાગાયત ખાતા હસ્તકની કેપિટલ નર્સરી, સેક્ટર-૮, ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારીઓ માટે અર્બન હોર્ટિકલ્ચરની બે તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તાલીમાર્થીઓએ વિવિધ આયોમોની તાલીમ મેળવી ઘર આંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની પ્રેરણા મેળવી હતી.
Cette histoire est tirée de l'édition June 11, 2024 de Uttar Gujarat Samay.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Uttar Gujarat Samay
Uttar Gujarat Samay
પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ
7 જુલાઈ સુધી અનાજ વિતરણ બંધ રહેવાનું હોવાથી કચવાટ અગાઉ પણ અપડેશન પછી સમસ્યા યથાવત રહ્યાનો દુકાનદારોનો દાવો રેશન કાર્ડને લગતી તમામ સેવા ખોરવાતા લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે
1 min
July 05, 2024
Uttar Gujarat Samay
ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી
એસ.ટી, બસ સ્ટેશન ટપોરીઓ અને તસ્કરોનો જાણે અડ્ડો બની ગયું બસ પોર્ટમાં લગાવેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન
1 min
July 05, 2024
Uttar Gujarat Samay
બર્ગરમાંથી જીવાત નીકળતાં કોર્પોરેટ કાફે સીલ : વધુ 26 ધંધાર્થીઓને નોટિસ
ફૂડ વિભાગ-સોલીડ વેસ્ટની ટીમો આજથી ખાણીપીણીમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરશે
1 min
July 05, 2024
Uttar Gujarat Samay
ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
અગાઉ હાઇકોર્ટે ધારાસભ્ય વસાવાને વચગાળાની રાહત આપી હતી
1 mins
July 05, 2024
Uttar Gujarat Samay
અમદાવાદથી થાઈલેન્ડની લો કોસ્ટ ફ્લાઈટ જુલાઈના અંતમાં શરૂ થશે
બેંગકોક, પટ્ટાયા, ફુકેટ અને ક્રેબી ગુજરાતીઓમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
1 mins
July 04, 2024
Uttar Gujarat Samay
કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલની બેંગલુરુ બદલી
કુલવિંદરને તરત જ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ હતી
1 min
July 04, 2024
Uttar Gujarat Samay
ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો
રાજકાય અટકળા પછી મુખ્યમત્રા ચપઇ સારનનું રાજીનામુ
1 min
July 04, 2024
Uttar Gujarat Samay
ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મળેલી હારના કારણો મળી ગયાં !
ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ટિકિટની વહેંચણીમાં ખામી સહિતના 4 કારણોનો ઉલ્લેખ સરકારી કર્મચારીઓમાં ભાજપ અપ્રિય, આંતરિક વિખવાદ પણ જવાબદાર હોવાનું તારણ
1 min
July 04, 2024
Uttar Gujarat Samay
રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ
આગામી દિવસોમાં દબાણ ખાતા દ્વારા ભયજનક બાંધકામો દૂર કરાશે
1 min
July 03, 2024
Uttar Gujarat Samay
ચલ ચક્કર માર કે આતે હૈ કહીને ઓમપ્રકાશ તેના મિત્ર રાજુરામને લઇને ખેપ મારવા નીકળ્યો હતો
બોપલ શીલજ SP રિંગ રોડ પર રાજપથ ટી પાસે સર્જાયેલા અકસ્માતનો મામલો ગાડી 200ની સ્પીડે કે ચલાવી તે બાબતે ટ્રાફિ પોલીસ અંધારામાં
1 min
July 03, 2024
Listen
Translate
Change font size

