Essayer OR - Gratuit
ગુજરાત યુનિવર્સિટીને મળશે નવા કુલપતિ? આજે પૂર્ણ થશે નીરજા ગુપ્તાનો કાર્યકાળ
SAMBHAAV-METRO News
|30-06-2026
ગાંધીનગરની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ ડો. આશિષ દવેનું નામ સૌથી આગળ
-
રાજ્યની સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ સંસ્થા ગુજરાત યુનિવર્સિટી, જ્યાં બે લાખથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને ૨૩૫થી વધુ સંલગ્ન કોલેજ કાર્યરત છે, તેના કુલપતિ ડો. નીરજા ગુપ્તાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. નવા કાયમી કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી રાજ્ય સરકાર આગામી થોડા દિવસ માટે ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરશે. ગાંધીનગરની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ ડો. આશિષ દવેનું નામ હાલમાં સૌથી આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે ડો. નીરજા ગુપ્તાને પણ નવા કુલપતિની નિમણૂક સુધી યથાવત્ રાખવાનો વિકલ્પ સરકાર પાસે ખુલ્લો છે.
Cette histoire est tirée de l'édition 30-06-2026 de SAMBHAAV-METRO News.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
મળો... ૧૧ કરોડનો ગાંજો પકડનાર અમદાવાદના ઓફિસર ચાર્લીને!
આધુનિક મશીનો પણ જ્યાં હારે ત્યાં કસ્ટમ્સનો સ્નિફર ડોગ બાજી મારે
2 mins
30-06-2026
SAMBHAAV-METRO News
શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનનાં હલકી ગુણવત્તાનાં ઢાંકણાં બન્યાં મોતના કૂવા
મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ચોમાસું જામ્યું નથી ત્યાં અનેક વિસ્તારોમાં ગટર અને સ્ટ્રોમ વોટર લાઈનનાં ગ્રેટિંગ્સ તૂટ્યાં
1 min
30-06-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
અનન્યા પાંડે કયા પંજાબી સિંગરને ડેટ કરી રહી છે?
1 min
30-06-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
OTTની પોપ્યુલર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ સપ્ટેમ્બરમાં મોટા પડદા પર આવશે
1 min
30-06-2026
SAMBHAAV-METRO News
દુનિયાનો સૌથી તીખો તમતમતો જીવલેણ છોડ
તીખાશનું નામ આવતાં જ સૌથી પહેલાં આપણા મનમાં લાલ અથવા લીલાં મરચાંનો વિચાર આવે છે.
2 mins
30-06-2026
SAMBHAAV-METRO News
હવે નંબર નહીં, માત્ર યુઝરનેમથી વોટ્સએપ ચેટ થઈ શકશે
વર્ષના અંત સુધીમાં યુઝર્સ માટે તબક્કાવાર ઉપલબ્ધ થશે
1 min
30-06-2026
SAMBHAAV-METRO News
કરોડોનાં કાર-ગોલ્ડ આપી ૭૦ વર્ષીય શેખે ૧૯ વર્ષની છોકરીને બૅગમ બનાવી
ઉંમરનો ફરક હોય કે ના હોય, અમીરી બધું ફિક્કું પડી જાય છે.
1 mins
30-06-2026
SAMBHAAV-METRO News
અજબ દુનિયા
દુનિયાનું એવું ગામ જ્યાં લોકો ઘરને તાળાં જ મારતા નથી
1 mins
30-06-2026
SAMBHAAV-METRO News
ધોરણ-૧૨મા નાપાસ થયા બાદ સિયાએ અભ્યાસ છોડી બેકિંગનો બિઝનેસ શરૂ કર્યો
ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી મુખ્ય આરોપી સિયા ગોયલની માતા પૂજા ગોયલે જણાવ્યું છે કે સિયાને અભ્યાસમાં રસ નહોતો અને તે ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી શકી નહોતી.
1 min
30-06-2026
SAMBHAAV-METRO News
ગુજરાત યુનિવર્સિટીને મળશે નવા કુલપતિ? આજે પૂર્ણ થશે નીરજા ગુપ્તાનો કાર્યકાળ
ગાંધીનગરની સમર્પણ કોલેજના પ્રિન્સિપાલ ડો. આશિષ દવેનું નામ સૌથી આગળ
1 mins
30-06-2026
Listen
Translate
Change font size
