Essayer OR - Gratuit
સોશિયલ મીડિયા જેહાદઃ મજહબ વિરુદ્ધ બોલશો તો કિશન-કનૈયાલાલ જેવી બદતર હાલત થશે
SAMBHAAV-METRO News
|28-01-2026
સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધની નાની કોમેન્ટ પણ આતંકીને ખૂંચતી હતી: ધાર્મિક ટિપ્પણીનો ડેટા ભેગો કરી કટ્ટરપંથીતે મોકલતો હતો
-
ધંધૂકાના કિશન ભરવાડ અને ઉદયપુરના કનૈયાલાલ દરજીની એક જ ભૂલ હતી કે તેમણે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી અને ત્યાર બાદ કટ્ટરપંથીએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બે ઘટના બાદ ફરીથી સોશિયલ મીડિયા જેહાદનો મામલો સામે આવ્યો છે. કેટલાક કટ્ટરપંથી લોકોએ સાબિત કરી દીધું છે કે મજહબ વિરુદ્ધ ટિપ્પણી કરશો તો કિશન અને કનૈયાલાલ જેવી બદતર હાલત થશે. ગુજરાત એટીએસની ટીમે નવસારીમાંથી ફૈઝાન શેખ નામના આતંકીની ધરપકડ કરી હતી. જે સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરતા લોકોનો ડેટા ભેગો કરીને કાંઈક નવાજૂની કરવાની ફિરાકમાં હતો. ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનાર લોકોનો ડેટા એકત્રિત કરીને અન્ય કટ્ટરપંથી અને ઝનૂની સ્વભાવના યુવકોને મોકલી આપતો હતો.
એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશએ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી.
Cette histoire est tirée de l'édition 28-01-2026 de SAMBHAAV-METRO News.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
આગામી ૧૦ કલાકમાં આઠ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડું ભુક્કા બોલાવશેઃ એલર્ટ જારી
ભરશિયાળે હવામાનમાં આવી રહેલા મોટા પલટા લોકોની મુસીબત વધારી રહ્યા છે.
1 mins
28-01-2026
SAMBHAAV-METRO News
સાવધાન, સખત ઠંડીમાં નહાતી વખતે ક્યારેય ન કરશો આ ભૂલ
શિયાળામાં ઘણા લોકો ઝડપથી સ્નાન કરવા માટે સીધા માથા પર ઠંડું પાણી રેડે છે.
1 mins
28-01-2026
SAMBHAAV-METRO News
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમપ્રપાતઃ અનેક હોટલ બરફના થરમાં દટાઈ ગઈ
ઘટના CCTVમાં કેદ પહાડ પરથી નદીની જેમ બરફ વહેવા લાગ્યો
1 mins
28-01-2026
SAMBHAAV-METRO News
પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગનો સપાટો: ૮૫૫ એકમ સીલ, રૂ. ૧.૨૫ કરોડની વસૂલાત
તંત્ર દ્વારા સમગ્ર ઝોનમાં માફી સ્કીમની એક લાખથી વધુ વ્યાજ પત્રિકાનું વિતરણ કરાયું
1 min
28-01-2026
SAMBHAAV-METRO News
સોશિયલ મીડિયા જેહાદઃ મજહબ વિરુદ્ધ બોલશો તો કિશન-કનૈયાલાલ જેવી બદતર હાલત થશે
સોશિયલ મીડિયામાં ધર્મ વિરુદ્ધની નાની કોમેન્ટ પણ આતંકીને ખૂંચતી હતી: ધાર્મિક ટિપ્પણીનો ડેટા ભેગો કરી કટ્ટરપંથીતે મોકલતો હતો
2 mins
28-01-2026
SAMBHAAV-METRO News
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રતી શરૂઆતઃ વિપક્ષનો આક્રમક મૂડ
સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન (અભિભાષણ) સાથે શરૂ થયું છે.
2 mins
28-01-2026
SAMBHAAV-METRO News
બોયઝ હોસ્ટેલના ટેરેસ પર દારૂ પાર્ટીથી વિવાદઃ યુનિવર્સિટી તંત્ર સાવ ‘અજાણ’
હોસ્ટેલના ડી બ્લોકના ટેરેસ પરથી સંખ્યાબંધ દારૂની ખાલી બોટલ મળી આવીઃ પોલીસ પણ અંધારાંમાં
1 mins
28-01-2026
SAMBHAAV-METRO News
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધનઃ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા
પ્લેનમાં તેમની સાથે હાજર અન્ય ચાર લોકોના પણ મોત
2 mins
28-01-2026
SAMBHAAV-METRO News
સિગ્નલ તોડતાં પહેલાં વિચારજોઃ ટેક્નોલોજી આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ
ઈ-ચલણ, AI બેઝ્ડ કેમેરા અને રિયલ ટાઈમ મોનિટરિંગથી નિયમભંગ પર સીધી કડક કાર્યવાહી
1 min
28-01-2026
SAMBHAAV-METRO News
તલના તેલના આ અદ્ભુત ફાયદા જાણીને તમે તેનો નિયમિત ઉપયોગ શરૂ કરી દેશો
ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે.
1 mins
28-01-2026
Listen
Translate
Change font size

