Facebook Pixel ઓપરેશન કલીન ચંડોળા' પાર્ટ-2: માત્ર બે કલાકમાં ૨૦૦૦ ઘર તોડાયાં | SAMBHAAV-METRO News - newspaper - Lisez cet article sur Magzter.com
Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

ઓપરેશન કલીન ચંડોળા' પાર્ટ-2: માત્ર બે કલાકમાં ૨૦૦૦ ઘર તોડાયાં

SAMBHAAV-METRO News

|

May 20, 2025

વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનનો પ્રારંભ છોટા તળાવની ૨.૫૦ લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ

ઓપરેશન કલીન ચંડોળા' પાર્ટ-2: માત્ર બે કલાકમાં ૨૦૦૦ ઘર તોડાયાં

‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતું ચંડોળા તળાવ આજે સંપૂર્ણ રીતે સાફ થઇ જશે, કારણ કે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત રીતે ‘ઓપરેશન ક્લીન ચંડોળા' પાર્ટ-2 શરૂ કર્યું છે. બીજા ફેઝમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનમાં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં બે હજારથી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં પહેલા ફેઝનું ડિમોલિશન હાથ ધરાયું હતું, જે બે દિવસ સુધી ચાલ્યું હતું. આજે સવારે બીજા ફેઝનું ડિમોલિશન હાથ ધરાયું છે, જેમાં સમગ્ર ચંડોળા તળાવને પોલીસ છાવણીમાં ફે૨વી દેવાયું છે.

image

PLUS D'HISTOIRES DE SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એક જ સ્ટાઈલ, સાત શિકાર: કાર્ડ બદલતી સ્માર્ટ ગેંગ સક્રિય

‘સ્ટેટમેન્ટની સ્લિપ બહાર નથી આવી' કહ્યું અને કાર્ડ બદલાઈ ગયું |

time to read

1 min

27-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ચોમાસા પહેલાં જ રોગચાળાને રોકવા AMCનો‘વોર રૂમ’ એક્ટિવ

૨૭૪ ફૉગિંગ મશીન, ર000નો સ્ટાફ અને હાઈ રિસ્ક વિસ્તારો પર વિશેષ વોચ ૫૭૭ મચ્છર બ્રીડિંગ સ્પોટ્સ શોધી ૮૮ કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે પગલાં લેવાયાં

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

માનસિક તણાવથી મુક્તિ જોઈએ છે? આ ઉપાય કરો

આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો સ્ટ્રેસ દૂર કરવા માટે મોંઘી દવાઓ કે થેરાપીનો સહારો લેતા હોય છે,

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

‘ગોલમાલ 5'માં કોમેડીનો ડબલ ડોઝ: અજય સાથે અક્ષય!

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટીવી પરથી દૂર થયા બાદ લવીના ટંડન OTT પર ધૂમ મચાવી રહી છે

ટીવી ‘શો જોધા અકબર'માં રુકૈયા સુલતાન બેગમની ભૂમિકા નિભાવીને ઘરે-ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ લવીના ટંડનની વધુ કોઈ ઓળખ આપવાની જરૂર નથી.

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુવાનીમાં ચેક-ઇન કર્યું, બુઢાપામાં ચેકઆઉટઃ હોટલનું બિલ આવ્યું ૨૧ કરોડ!

દુનિયામાં ઘણી વિચિત્ર કહાણીઓ સાંભળવા મળે છે, પરંતુ પેરિસની આ કહાણી ઘણી અનોખી છે. એક શખ્સ યુવાનીમાં હોટલનો રૂમ બુક કર્યો અને બુઢાપામાં ચેક-આઉટ કર્યું.

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો

૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હિતેશ બારોટ અમદાવાદના મેયર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!

નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી

time to read

1 mins

26-05-2026

Listen

Translate

Share

-
+

Change font size