Essayer OR - Gratuit
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરઃ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો
SAMBHAAV-METRO News
|June 02, 2023
આજે વહેલી સવારે સુરક્ષા દળો-આતંકી વચ્ચે અથડામણ
-
જમ્મુ, શુક્રવાર
જમ્મુના રાજૌરી જિલ્લાના દસ્સલ વિસ્તારમાં એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ ઓપરેશન આજે વહેલી સવારે શરૂ થયું હતું. આ સાથે જ બેથી ત્રણ આતંકીઓ ઘેરાયા હોવાના પણ સમાચાર છે. આ પહેલાં મે મહિનામાં પણ સુરક્ષા દળોને આતંકીઓ સાથે અથડામણ થઇ હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.
Cette histoire est tirée de l'édition June 02, 2023 de SAMBHAAV-METRO News.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
દક્ષિણ ઝોનઃ સૌથી વધુ વોર્ડ છતાં લોકોને સુવિધાઓના મુદ્દે અસંતોષ
આઠ વોર્ડમાં અંદાજે રૂ.૧,૨૦૦ કરોડથી વધુનાં વિકાસકામોનું આયોજન કરવામાં આવ્યું
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
ન્યૂઝ બ્રીફિંગ
જીન્સમાં થતા ફેરફારના કારણે વધે મેદસ્વિતાનો ખતરો: ૩૦ ટકા કેસ આ કારણ સાથે સંબંધિત
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
ન્યૂઝ બ્રીફિંગ
નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે કામના લાંબા કલાકો બન્યા સૌથી મોટો પડકાર
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
સોસાયટીથી કીટલી સુધી શહેરનો મિજાજ બદલાયો
‘સુવિધા નહીં તો વોટ નહીં: વચનો નહીં પણ કામનો હિસાબ માગતા મતદારો
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
સૉફ્ટ અને સ્લાઉચી બૅગ્સનો જબરજસ્ત ટ્રેન્ડ
આજના જમાનામાં સ્ટાઈલ માત્ર કપડાં સુધી સીમિત નથી રહી, એક્સેસરીઝ પણ વ્યક્તિની પર્સનાલિટીનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે.
2 mins
17-04-2026
SAMBHAAV-METRO News
સમર વેકેશનમાં બાળકો સાથે ફરવા માટે પરફેક્ટ છે આ જગ્યાઓ
જો તમે સમર વેકેશનમાં પરિવાર ખાસ કરીને બાળકો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારે ચોક્કસ એવી જગ્યાઓ શોધવી જોઈએ જ્યાં તેઓ આનંદ માણી શકે.
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
કેનેડામાં મોટા પાયે ડિપોર્ટેશનની તૈયારીઃ ખાલિસ્તાનીઓ પર જોખમ
કેનેડામાં ઇમિગ્રેન્ટ્સ અને શરણાર્થીઓની સતત વધતી સંખ્યાના કારણે સરકારે હવે કડક પગલાં ભરવાનાં શરૂ કર્યાં છે.
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ખુદ ઈસ્લામાબાદ જઈશઃ ટ્રમ્પ
પાકિસ્તાનની પ્રશંસા કરતા થાકતા નથી અમેરિકી પ્રમુખ
1 min
17-04-2026
SAMBHAAV-METRO News
વેદાંતા પાવર પ્લાન્ટ દુર્ઘટનાઃ ગ્રૂપના ચેરમેન અતિલ અગ્રવાલ સામે FIR દાખલ
પ્રારંભિક તપાસમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી
1 mins
17-04-2026
SAMBHAAV-METRO News
વોર્ડ રચના, અનામત અને મતદારોની વધતી સંખ્યાઃ બદલાતું પ્રતિનિધિત્વ
મર્યાદિત મતાધિકારથી શરૂ થયેલી પ્રણાલી આજે ૪૮ વોર્ડ અને ૧૯૨ પ્રતિનિધિઓ સુધી વિસ્તરી
1 min
17-04-2026
Translate
Change font size
