Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

બોડકદેવમાં ઘરઘાટીએ બહેનના લગ્નના ખર્ચ માટે 23.57 લાખની ચોરી કરી હતી

Madhya Gujarat Samay

|

September 26, 2023

પોલીસે આરોપીને બિહારથી ઝડપી લઈ 14 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

બોડકદેવમાં ઘરઘાટીએ બહેનના લગ્નના ખર્ચ માટે 23.57 લાખની ચોરી કરી હતી

બોડકદેવમાં આવેલા મારૂતિ ઝિનોબિયામાં રહેતા ફેક્ટરીમાલિકના ઘરે થોડા દિવસ પહેલા 23.57 લાખની ચોરી થઇ હતી. જે કેસમાં પોલીસે તપાસ કરતા ચોરી કરનાર અન્ય કોઇ નહિ પણ બે વર્ષથી કામ કરતો ઘરઘાટી જ હતો. જેથી પોલીસે બિહાર ભાગી ગયેલા ઘરઘાટીને તેના જ વતનમાંથી ઝડપી લઈ 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પૂછપરછ કરતા આરોપીએ તેની બહેનના આગામી માર્ચ માસમાં લગ્ન હોવાથી ખર્ચને પહોંચી વળવા માટે ચોરી કરી હોવાની કેફિયત આપી હતી.

PLUS D'HISTOIRES DE Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રિક્ષા ઊભી ન રાખવા બાબતેબે ભાઇને ચાકુ માર્યું, એકનું મોત

ચાંદખેડા બસ સ્ટેશન પાસે જાહેરમાં હત્યાનો બનાવ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી પ્રાંતિજથી આરોપીની ધરપકડ કરી

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માગ

ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂક આપવા રજૂઆત

time to read

1 mins

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સટ્ટાબેટિંગના બેનંબરના રૂપિયા ટ્રાન્સફર કરવા બૂકીઓ બેંક ખાતા ભાડે લેતા થયા

પૂર્વ અમદાવાદમાં આ ટોળકીના ત્રણ સાગરીતો અગાઉ ઝડપાયા હતા દિલ્હીની મહિલા આરોપી ખોખરા પોલીસને માત આપી ફરાર

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ગોલ્ડ લોનમાં રોકાણ કરાવી વળતરની લાલચ આપી 1.52 કરોડની છેતરપિંડી

પંચવટી સ્થિત ફિનો પેમેન્ટ બેંકના કર્મચારીઓએ કૌભાંડ આચર્યું

time to read

1 min

July 28, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

time to read

1 mins

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ

બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ

ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ

પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું

time to read

1 min

March 07, 2024

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે

બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી

time to read

1 min

March 07, 2024

Translate

Share

-
+

Change font size