Essayer OR - Gratuit
સારવાર જો ‘સંવેદના'થી થાય તો...
Chitralekha Gujarati
|July 22, 2024
ઓટિઝમ, ડાઉન્સ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી જેવી બાળકોની માનસિક તકલીફનું શું છે નિરાકરણ?
-
એ બાળકનું નામ વિજ્ઞાન હતું કે જેનાં તેઓ માતા-પિતા હતાં. આજથી બે વર્ષ પહેલાં આ દંપતી આઠ વર્ષના વિજ્ઞાનને લઈને સુરતમાં આવેલા એક હોમિયોપેથી તબીબને ત્યાં સારવાર અર્થે ખૂબ જ આશા સાથે આવ્યાં. દંપતી બાળકની સમસ્યાથી એટલાં હતાશ હતાં કે લગભગ બધા પ્રકારના સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના સંપર્ક પછી પણ નિરુત્તર હતાં. આઠ વર્ષનો વિજ્ઞાન રાત-દિવસ વલોપાત કરે, ઊંઘ નામની વસ્તુ નહીં, સતત તોફાન, રડવાનું, આક્રંદ અને એકધારા ઉજાારા. કદાચ એ સૂવે તો માત્ર બે કલાક અને પછી જામી જાય અને એનો એ જ વ્યવહાર. બાળકને સાચવવા માટે મા-બાપે ઊંઘવાના વારા બાંધેલા હતા. પિતા નોકરી અંગે બહાર જાય તો પણ ઘરે આવીને એટલો જ સમય બાળકને આપે તો વિજ્ઞાનની મમ્મી માંડ ત્રણ-ચાર કલાક સૂઈ શકે. જીવનથી એટલાં હતાશ હતાં કે ક્યારેક જીવન ટૂંકાવી નાખવાના નકારાત્મક વિચારો પણ કરી નાખતાં હતાં. આ વિહાન હાઈ ફંક્શન ઓટિઝમ અને ADHD (અતિ ચંચળતા)ને કારણે મેન્ટલ રિટર્નેશનથી પીડાતો હતો અને જેની સારવાર અંગે હજી આધુનિક વિજ્ઞાન પા-પા પાલી ભરી રહ્યું છે. બાળકની થેરાપી ઘણાં વર્ષો સુધી ડૉક્ટરોના કહેવા પ્રમાણે કરાવ્યા છતાં વિજ્ઞાનના વ્યવહારમાં કોઈ સુધારો આવતો નહોતો અને ક્યાંક બીજા દર્દીના રેફરન્સથી તેઓ સુરતમાં ‘સંવેદના હોમિયોપેથી’ના નામે સેન્ટર ધરાવતા ડૉ. કૃણાલ કોસાડા પાસે એક છેલ્લા ઉપાય તરીકે આવ્યાં. આ બે વર્ષની સારવારમાં માતા-પિતાનાં જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. વિજ્ઞાનનો વ્યવહાર ઘરમાં સંપૂર્ણ સામાન્ય થયો, એની ઊંઘ સાઈકલ બરાબર સેટ થઈ અને તેનાં મા-બાપ શાંતિથી ઊંઘતાં થયાં. તેની સમજમાં સુધારો આવ્યો, આક્રંદ અને ચીડિયા સ્વભાવમાં શાંતિ આવી. વિજ્ઞાનનાં માતા-પિતા જે જીવનથી કંટાળીને જીવન ટૂંકાવવા સુધીનું વિચારતાં હતાં તેમનાં જીવનમાં નાની બાળકી સમાન નવપલ્લવિત કૂંપળ ફૂટી. જે અબોલ બાળકને ઓટિઝમ નામની અતિ જટિલ બીમારી દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું અને ઉપચારના અભાવે આખું કુટુંબ સારવારવિહીન રહ્યું હતું ત્યાં ડૉ. કૃણાલ કોસાડાની સંશોધન આધારિત હોમિયોપેથી સારવાર પદ્ધતિથી વિજ્ઞાન નામના અઘરા કોયડાનો જવાબ મેળવી શકાયો.

Cette histoire est tirée de l'édition July 22, 2024 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

