Essayer OR - Gratuit
બાળકોને ભણાવો કુદરતના ખોળે
Chitralekha Gujarati
|January 29, 2024
અંગ્રેજી સહિતની પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી આપણે ગુરુકુળપદ્ધતિનું શિક્ષણ વિસારે પાડી રહ્યા છીએ ત્યારે ન્યુઝીલૅન્ડ અને એને પગલે ઈંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા જેવા દેશમાં હવે બાળકોને એક દિવસ પ્રકૃતિ વચ્ચે લઈ જઈ ભણાવવાનું શરૂ થયું છે. આવનારી પેઢીને સહિષ્ણુ અને સંવેદનશીલ બનાવવી હશે તો આપણે પણ ફરી એ રસ્તે જવું જ પડશે.
ડિયર નૅચર,
સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ બની છે અને એનો અમલ શરૂ થયો છે. હાલની શિક્ષણપદ્ધતિમાં ઘણા બધા ફેરફાર આ નીતિ દ્વારા કરવામાં આવ્યા છે. ભાર વગરનાં ભણતર પર ભાર મુકાયો છે. ગાંધીવિચારધારા નું પણ એમાં પ્રતિબિંબ ઝિલાયું છે, પરંતુ શું આપણી ગુરુકુળ શિક્ષણ પદ્ધતિને સ્થાન અપાયું છે ખરું? થોડી એવી વાત જરૂર છે.
આજે પણ એવું માનનારા લોકોની સંખ્યા ઓછી નથી કે આપણી ગુરુકુળ પરંપરા સૌથી શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિ છે. દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ આ પદ્ધતિએ શિક્ષણ અપાઈ રહ્યું છે.
ન્યુઝીલૅન્ડ દેશ તો નાનો છે, પણ ત્યાં એક પ્રયોગ શરૂ થયો છે અને એમાં દુનિયાના બીજા દેશોને પણ રસ પડી રહ્યો છે. ભારતને સૌથી વધુ રસ પડવો જોઈએ. જો કે એવું કદાચ બન્યું નથી. ન્યુઝીલૅન્ડની કેટલીક શાળામાં એક વિશિષ્ટ પિરિયડ શરૂ થયો છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે અઠવાડિયે એક દિવસ પ્રકૃતિ વચ્ચે જઈ પ્રકૃતિનું શિક્ષણ આપવાનું શરૂ થયું છે. આઠથી ૧૨ વર્ષના વિદ્યાર્થીઓને અઠવાડિયે એક દિવસ ક્લાસ રૂમમાં નહીં, પણ પ્રકૃતિ વચ્ચે લઈ જઈને શિક્ષણ આપવામાં આવે છે. કોઈ નદીકાંઠે કે ખેતરમાં કે જંગલ જેવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈ જવાય અને ત્યાં એ બધા આખો દિવસ પસાર કરે.

Cette histoire est tirée de l'édition January 29, 2024 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
વ્યવહાર અને વાસ્તવિકતામાં ફરક છે...
ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવા અને એનો અમલ કરી શકવા વચ્ચે મોટું અંતર છે. નેપાળના નવા વડા પ્રધાનને સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ એનો અનુભવ થઈ ગયો.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
‘ચિત્રલેખા’નો એક લેખ, જેણે બદલી નાખ્યું જીવન...
તંદુરસ્તી જ સાચી મૂડી છે એ સમજાતાં બીજા જ દિવસથી એમણે બદલ્યો જીવનનો ક્રમ.
1 mins
May 18, 2026
Chitralekha Gujarati
વહાણ બનાવવું કામ છે, સમુદ્ર સર કરવો એ સ્વપ્ન છે!
કામની સફળતા, સાર્થકતા અને સંતોષમાં એ કામ કરવા પાછળના હેતુની સ્પષ્ટતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્ટીવ જૉબ્સ, માર્ટિન લ્યુથર કિંગ અને સૅમ વોલ્ટન જેવા લીડર બીજા લોકોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે એમણે હંમેશાં જાતને સવાલ પૂછ્યો હતોઃ ‘હું આ શા માટે કરું છું?’
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે લોકો આપણને મૂલવતા હોતા નથી. એ બધા પણ પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય છે. આથી જેવા છીએ એવા-સહજ બની રહીએ.
1 min
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ કેમેરા...ટ્રાવેલ
દક્ષિણ ભારતમાં કલાકારોને ભગવાન માનવામાં આવે છે. પછી તેમને લીધે શ્રદ્ધા, ભાવના, ઉત્સુકતા એમ બધાનો સંગમ થાય છે અને તે ફિલ્મમાં જ્યાં જાય છે તે ઠેકાણે મુલાકાત લેવા માટે લોકો ઘેલા બની જાય છે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
એ ૮૦ હિપ્પોની કોલંબિયામાં કતલ થશે કે જામનગરમાં એમને જીવતદાન મળશે?
વન્યપ્રાણીની વસતિ કે એનો રંજાડ વધી જાય તો એવા જીવોને મારી નાખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાની જીવનરેખા સમી મેગડાલે નદીના પટમાં હિપ્પોપોટેમસની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી જતાં હવે એને જોખમી જાહેર કરી સ્થાનિક સરકારે એમાંથી ૮૦ જેટલા હિપ્પોનો ‘નિકાલ’ કરવાનું ઠેરવ્યું છે. જો કે ગુજરાતના એક ખૂણે એમને આશ્રય મળવાની શક્યતા પણ ઊભી થઈ છે.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
એક પછી એક
છેવટ સમસ્યામાંથી સમસ્યા જ નીકળી સમજ્યો હતો હું–પૂરો થયો મામલો હવે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Listen
Translate
Change font size
