Facebook Pixel આ કાફ્ટથી જીવનને રંગીન બનાવો! | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

આ કાફ્ટથી જીવનને રંગીન બનાવો!

Chitralekha Gujarati

|

November 13, 2023

માતા પાસેથી વારસામાં મળેલા કળાના ગુણ ખીલવવાનો અવસર એને પોતે બાળકને જન્મ આપ્યો ત્યારે મળ્યો. બે-બે વિષયમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કરવાની સાથે આ યુવતીએ નિતનવું શીખવાનું અને બીજાને શીખવવાનું શરૂ કર્યું અને...

- મોના શેઠ

આ કાફ્ટથી જીવનને રંગીન બનાવો!

લગન, ધૂન, ચાહ-પેંશન, આમ તો આ બધા  જશબ્દો એકમેકના પર્યાયવાચક છે. કોઈ તેઓ ના ખરા અર્થમાં પોતાનું જીવન પણ વ્યક્તિ જ્યારે આ શબ્દોને એના ખરા અર્થમાં જાણવા લાગે ત્યારે એ વ્યક્તિને અર્થસભર લાગવા લાગે. આ પૅશન કંઈ બધાને નસીબ નથી હોતું. રાત-દિવસ પોતાના પૅશનને કંડારતાં રહેવું, નિતનવાં પરિણામો સર્જતાં રહેવાં એ કંઈ નાનીસૂની વાત નથી. બસ, જાણે સમજી લો કે એ પણ એક પ્રકારનું મેડિટેશન, તપ કે સાધના છે!

જો કે આવું અમે નહીં, પણ મુંબઈના ગોરેગાવ સ્થિત ભક્તિ શાહનું દૃઢપણે માનવું છે. પંચ નીડલ આર્ટ, મેકરેન આર્ટ, રશિયન મિનિયેચર આર્ટ, રશિયન પંચ નીડલિંગ, લીંપણ આર્ટ, કૉફી પેન્ટિંગ, ચારકોલ પેન્ટિંગ, વિવિંગ, પેપર મૅશ પેન્ટિંગ, પેપર ક્રાફ્ટ, ઓરિગામી, ટાય ઍન્ડ ડાય, મોઝેક આર્ટ, એમડીએફ ડેકોરેટિવ આર્ટ, બૉટલ પેન્ટિંગ, ક્લે આર્ટ, ડેકોપાજ, મંડેલા વિવિંગ, ડ્રીમકૅચર વિવિંગ, ફેસ્ટિવલ ક્રાફ્ટ... એવા જુદા જુદા અનેક પ્રકારના આર્ટની વર્કશૉપ લેતાં ભક્તિ શાહ છેલ્લાં દસ-બાર વર્ષથી નાનાં બાળકોથી લઈને વયસ્ક મહિલાઓને શિખવાડી રહ્યાં છે.

ભક્તિ પ્રિયદર્શિનીને કહે છે: ‘કળાનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે થોડા થોડા સમયે મારે સુદ્ધાં નિતનવું શીખવું પડે છે. હું કંઈક નવું શીખું એટલે મને થાય કે ચાલો, હવે આ પણ બીજાને શિખવાડીએ. મને મજા પડે છે. રંગો, રંગબેરંગી સુશોભનની વસ્તુ, દોરા-આ બધાં મારા મિત્રો છે. કલાકો સુધી હું એમાં મારી જાતને વ્યસ્ત રાખી શકું છું.’

ખરેખર, કોવિડ પહેલાં આ વર્કશૉપ દરમિયાન એમના વિદ્યાર્થીઓ વચ્ચે થતો સંવાદ ભક્તિના જીવનમાં ઊર્જા ભરી દેતો, પણ કોવિડ કાળમાં વર્કશૉપ બંધ થતાં એમના જીવનમાં હતાશા વ્યાપી ગઈ. જો કે હતાશા ખંખેરી ભક્તિ એમાંથી બહાર આવ્યાં.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

time to read

3 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

time to read

1 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

time to read

6 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

time to read

4 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

time to read

2 mins

May 04, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

time to read

3 mins

May 04, 2026

Translate

Share

-
+

Change font size