Facebook Pixel ડેટા અને ડિજિટલ વ્યવહારઃ આર્થિક પરિવર્તનના સૂત્રધાર | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com
Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

ડેટા અને ડિજિટલ વ્યવહારઃ આર્થિક પરિવર્તનના સૂત્રધાર

Chitralekha Gujarati

|

July 24, 2023

ભારત ખરા અર્થમાં ડિજિટલ બની ગયું છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટના વ્યવહાર આપણા દેશમાં થાય છે, એ પણ ગ્રાસરૂટ લેવલથી લઈ ટોચના લેવલ સુધી. એના ડેટાની ઝલક પણ ઘણું કહી દે છે.

- જયેશ ચિતલિયા

ડેટા અને ડિજિટલ વ્યવહારઃ આર્થિક પરિવર્તનના સૂત્રધાર

ચિત્રલેખાના ગયા અંકમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારસંબંધી ડિજિટલ ટૅક્સેશન વિશે વાત કરી હતી, આ વખતે ભારતમાં ડિજિટલ પેમેન્ટ કેટલી અને કેવી ઝડપે પ્રસરી રહ્યું છે એની ઝલક જોઈએ. ખરેખર ડિજિટલ ઈન્ડિયા આકાર પામી રહ્યું છે એની વાસ્તવિકતા દર્શાવતાં ડેટા અને માહિતી વિચારપ્રેરક છે.

અત્યારે એટલું જરૂર કહી શકાય કે ડેટા ઈઝ કિંગ. ડેટા માટે હરીફાઈ થાય છે, વિવાદ થાય છે અને ભવિષ્યમાં જંગ પણ થઈ શકે. ડેટાનું મહત્ત્વ આ સમયમાં એટલું બધું વધતું ગયું છે કે સરકારે ડેટાના રક્ષણ માટે કાયદો લાવવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આનાં કારણો સમજવા સૌપ્રથમ આપણે આ ડિજિટલ ચિત્રને સમજવા ભારત ૩૦ વરસ પહેલાં ક્યાં હતું અને અત્યારે ક્યાં છે એ પણ જાણવું-સમજવું પડશે, જેમાંથી આપણને માત્ર ડિજિટલનું જ નહીં, ઈકોનોમીનું રિયલ ચિત્ર પણ જોવા મળશે.

વર્ષ ૧૯૯૧માં આપણો દેશ બૅલેન્સ ઑફ પેમેન્ટની ક્રાઈસિસમાં હતો એટલે કે વિદેશી દેવું ચૂકવવા માટે આપણી પાસે જોગવાઈ નહોતી. આ સામે ૨૦૨૧માં આપણો દેશ તંદુરસ્ત સરપ્લસ (પુરાંત)માં આવી ગયો હતો. વર્ષ ૨૦૦૮માં વિશ્વસ્તરે આર્થિક કટોકટીના સંજોગો કેવા કપરા બન્યા હતા એ જાહેર છે, આપણી સ્થિતિ પણ વિશ્વને ટેકો આપી શકે એવી નહોતી. જો કે છેલ્લાં નવ વર્ષમાં આપણા દેશે ફાઈનાન્સિયલ ઈન્ફ્લુઝિવનેસ (આર્થિક સર્વસમાવેશ) માટે જે પગલાં અમલમાં મૂક્યાં છે એ ૪૭ વરસનાં પરંપરાગત પગલાંથી પણ હાંસલ થાત નહીં એવાં નક્કર અને પરિણામલક્ષી રહ્યાં છે.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Translate

Share

-
+

Change font size