Facebook Pixel આ ગુર્જર કન્યાની મહત્ત્વાકાંક્ષાને આકાશ પણ ટૂંકું પડે.. | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com
Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

આ ગુર્જર કન્યાની મહત્ત્વાકાંક્ષાને આકાશ પણ ટૂંકું પડે..

Chitralekha Gujarati

|

April 10, 2023

ગુજરાતી માધ્યમમાં ભણેલી ઍસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ. એકતા શાહની નસનસમાં ખગોળવિજ્ઞાન છે. બ્રહ્માંડનાં અગાધ રહસ્ય ઉકેલતી ડૉ. એકતાએ તાજેતરમાં એવું પરાક્રમ કર્યું છે, જેનાથી ગુજરાતી હોવાનો આપણને ગર્વ થાય.

- કેતન મિસ્ત્રી (મુંબઈ)

આ ગુર્જર કન્યાની મહત્ત્વાકાંક્ષાને આકાશ પણ ટૂંકું પડે..

મધ્ય ગુજરાતના આણંદમાં રહેતાં લતાબહેન મ અને અર્જુનભાઈ શાહની એકની એક દીકરી ડૉ. એકતા શાહે કંઈ એવું કર્યું છે, જેનાથી દરેક ગુજરાતીની છાતી ચૌડી થાય. ઍસ્ટ્રોફિઝિસિસ્ટ એટલે ખગોળશાસ્ત્રી ડૉ. એક્તા શુક્રવાર, ૩૧ માર્ચની સવારે અમેરિકાના હવાઈથી ગુજરાતીઓને અંતરીક્ષ દર્શન કરાવવાની છે. કેક અને સુબારુ જેવા પાવરફુલ ટેલિસ્કોપની મદદથી ડૉ. એકતા શુદ્ધ ગુજરાતીમાં આ સ્કાય ઑબ્ઝવિંગ સત્ર યોજશે. વળી ગુજરાતી ક્યાંય પણ હોય- આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, મુંબઈ કે.. કેમ કે એ અંતરીક્ષ દર્શન કરાવશે ઈન્ટરનેટ પર ઝૂમ દ્વારા.

ડૉ. એકતા શાહ હાલ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, ડેવિસમાંથી પોસ્ટ-ડૉક્ટરલ સ્કૉલર ઈન ઍસ્ટ્રોનોમી કરી રહી છે. જો કે આણંદથી કેલિફોર્નિયાનો એનો પ્રવાસ એટલો સરળ નહોતો. આણંદની ડી.ઝેડ. (ડાહ્યાભાઈ ઝવેરભાઈ) પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ભણેલી એકતાને બાળપણથી જ અંતરીક્ષમાં કરોડો માઈલ દૂર આવેલા ગ્રહોમાં, તારામાં રસ. ટીવીમાં પણ એ આ વિશેના કાર્યક્રમો જ જોતી, એ વિશે વાંચતી.

એકતાના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવ્યો ૨૦૦૯માં. બારમા ધોરણની પરીક્ષા બાદ એ અમદાવાદ ગયેલી. એક સવારે ત્યાં ટાઉન હૉલ પાસેથી પસાર થતાં એને ખગોળશાસ્ત્ર વિશે ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણ થઈ. એ અંદર પ્રવેશી અને એની સામે એક આખું વિશ્વ ખૂલી ગયું. ઍસ્ટ્રોનોમીમાં પણ કારકિર્દી ઘડી શકાય એની એને એ કાર્યક્રમમાં જાણ થઈ. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ એમાંના એક વક્તા, જાણીતા ખગોળવિજ્ઞાની ડૉ. જે.જે. રાવલ સાથે ચર્ચા કરી અને એણે નક્કી કરી લીધું કે જીવનમાં પ્યૉર સાયન્સ એટલે કે ફિઝિક્સ જ ભણવું છે.

દુનિયાના સર્વશ્રેષ્ઠ ટેલિસ્કોપ દ્વારા ડૉ. એકતા કરાવે છે અંતરીક્ષ દર્શન શુદ્ધ ગુજરાતીમાં.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size