Facebook Pixel બોલો, ચા પીવા નીકળ્યાં અને દોડવીર બની ગયાં! | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

બોલો, ચા પીવા નીકળ્યાં અને દોડવીર બની ગયાં!

Chitralekha Gujarati

|

October 10, 2022

પ્રમાણમાં ઘણી મોટી ઉંમરે, એક વાર માત્ર મસ્તી ખાતર એમણે રેસમાં ભાગ લીધો, એમાં જીત્યાં અને લો, ત્યારથી એમને ચાનક ચડી.. પછીનાં દસ વર્ષમાં એ અનેક સ્પર્ધામાં જોડાયાં અને એમાં ઘણા મેડલ પણ મેળવ્યા. હવે એમની મંજિલ છે અમેરિકામાં યોજાનારી ‘આયર્નમૅન વર્લ્ડ ચૅમ્પિયનશિપ’. મળો, આ સ્પર્ધા માટે પસંદ થયેલાં દેશનાં પ્રથમ મહિલાને, જે છે સુરતનાં જાણીતાં તબીબ મીના વાંકાવાલા.

- અરવિંદ ગોંડલિયા

બોલો, ચા પીવા નીકળ્યાં અને દોડવીર બની ગયાં!

એક ડૉક્ટર મહિલા, જેમને જીવનનાં ૪૨ વર્ષ સુધી સ્પોર્ટ્સ સાથે ન્હાવા-નીચોવવાનો સુદ્ધાં સંબંધ ન હોય અને પછીના દાયકામાં એ ચાર ફુલ અને બે ડઝન જેટલી હાફ મૅરેથોન, બે ટ્રાયેથ્લોન અને એક હાફ તથા એક ફુલ આયર્નમૅન (ચાર કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાઈકલિંગ અને ૪૨ કિલોમીટર રનિંગ) સ્પર્ધા પૂરી કરે એને શું કહેવું?

દેખીતી રીતે જ આ એક મોટી સિદ્ધિ છે.. અને એમની આ કીર્તિગાથા અહીં અટકતી નથી. હવે આ ડૉક્ટર મૅડમની આયર્નમૅન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પસંદગી થઈ છે. આ ચૅમ્પિયનશિપમાં પસંદ થનારાં એ દેશનાં પ્રથમ મહિલા છે.

ગુજરાત અત્યારે નવરાત્રિની સાથે નૅશનલ ગેમ્સના રમણે ચડયું છે ત્યારે જાણી ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મીના વાંકાવાલા પખવાડિયે અમેરિકામાં યોજાનારી સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યાં છે. એ સ્પર્ધા છે આયર્નમૅન ટ્રાયેથ્લોન વર્લ્ડ ચૅમ્પિયનશિપ. આ સ્પર્ધામાં એક જ દિવસમાં ચાર કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાઈકલિંગ અને ૪૨ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. ડૉ. મીના વાંકાવાલા આ સ્પર્ધા માટે ભારતમાંથી ક્વૉલિફાય થનારાં પ્રથમ મહિલા છે. અગાઉ ફુલ આયર્નમૅન સ્પર્ધા પૂરી કરનારા ખેલાડીઓની જ વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે પસંદગી થતી હોય છે. દુનિયામાં જુદાં જુદાં સ્થળે વર્ષમાં ૧૦૦થી વધુ આયર્નમૅન સ્પર્ધા થતી હોય છે. એમાં પ્રથમ ત્રણ વિજેતાઓને વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે આમંત્રણ મળે છે. મીનાબહેને આ ઓગસ્ટ મહિનામાં કઝાકિસ્તાન ખાતે યોજાયેલી ફુલ આયર્નમૅન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ૧૪ કલાકમાં ઈવેન્ટ પૂરી કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જે બદલ હવે એમને  વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં નિમંત્રણ મળ્યું છે.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size