Facebook Pixel મોકીતા :એક એવો શબ્દ જેની સાથે રહસ્ય અને રોમાંચ જોડાયેલાં છે | ABHIYAAN - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

મોકીતા :એક એવો શબ્દ જેની સાથે રહસ્ય અને રોમાંચ જોડાયેલાં છે

ABHIYAAN

|

Abhiyaan Magazine 02/08/2025

વિચારવા, બબડવા અને ગુસપુસ કરતાં હોય તેમ કાનમાં કહેવા જેવી વિવિધ રીતથી સૌ વાકેફ છે.

- ગૌરાંગ અમીન

મોકીતા :એક એવો શબ્દ જેની સાથે રહસ્ય અને રોમાંચ જોડાયેલાં છે

* મોકીતા' શબ્દ વીસમી સદીની શરૂઆતમાં ટ્રોબ્રિઆન્ડ ટાપુઓના સમાજનો અભ્યાસ કરનાર નૃવંશશાસ્ત્રી બ્રોનિસ્લો મેલનોવ્સ્કી દ્વારા પ્રચલિત થયો.

* આ શબ્દ પાપુઆ ન્યૂ ગિનીની કિલિવિલા ભાષામાંથી આવે છે.

* ‘મોકીતા’ શબ્દ આપણો નથી, તેનો અર્થ એ નથી કે આપણે ‘મોકીતા’ને અનુસરતા નથી.

* જે વાત બધા જાણતા હોય, પણ જાહેર હિતમાં બોલે નહીં, એ ‘મોકીતા’.

કૉમ્યુનિકેશન , મનુષ્યના જીવનનો આધાર રહ્યો છે. વિચારવા, બબડવા અને ગુસપુસ કરતાં હોય તેમ કાનમાં કહેવા જેવી વિવિધ રીતથી સૌ વાકેફ છે. પોતાને સંભળાય એમ બોલવું, નજીકના વ્યક્તિને સંભળાય એમ બોલવું અને બૂમ મારવી એ બધું બધાંને માલૂમ છે. ઇનપુટ ચેનલ ધ્યાનમાં લઈએ તો હુંએ પોતે લીધેલો ડેટા હોય છે, પોતાના મન અને ઇન્દ્રિય દ્વારા પ્રોસેસ કરી તે ડેટાને માહિતી બનાવાય છે, તેમાં પોતાના ઑલરેડી હાજર વિચાર અને લાગણી અસર પાડે અને તે સિવાય પોતાની જરૂરિયાત વત્તા ઇચ્છા કાર્ય કરે અને પોતાનાં જુદાં-જુદાં અર્થઘટનનો કોઠો બને છે. મગજમાં સંગ્રહાયેલા આવા કેટલાય કોઠાઓમાં ઘણો ડેટા હોતો નથી અને તે ડેટા પર આધારિત ઇન્ફો હોતી જ નથી. બ્રેઇનના સ્ટોરેજના બલબૂતા પર પર્સન કશું એક્સપ્રેસ કરે છે, સૅ કે ટૅલ કરે છે, તથાપિ પોતાને

ખબર હોય તેવી અમુક વાત લગીર ઉચ્ચારતો નથી. આવી ના બોલાયેલી કે કહેવાયેલી અમુક ટૉક બહુમતીમાં કોમન જોવામાં આવે છે, ત્યારે તે જાહેર છતાં જ્યાદાતર જીભ પર ના આવેલી ગુપ્ત વાત ‘મોકીતા’ બને છે.

PLUS D'HISTOIRES DE ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?

અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ

અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

એમેઝોન નદી પર એક પણ પુલ નથી

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!

સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!

time to read

3 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

જગતની ગત ન્યારી

આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ

time to read

1 min

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

ધરપકડ

'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ

time to read

2 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં...

રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા

time to read

7 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

એક અહિંસક ‘ગન’-લગન!

તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે

દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.

time to read

5 mins

SambhaavMETRO 16-05-2026

Listen

Translate

Share

-
+

Change font size