Facebook Pixel Accédez au numéro numérique de Cocktail Zindagi - June 2018 | Magzter.com

Essayer OR - Gratuit

Cocktail Zindagi - June 2018

filled-star

Click here to filter issues by date range


Cocktail Zindagi
From Choose Date
To Choose Date

Cocktail Zindagi Description:

A Premium Life Style Magazine in Gujarati Language with rich and niche content on Monthly periodically.

Real life based stories from Jay Vasavda, Kanti Bhatt, Sanjay Chhel, Jyoti Unadkat, Shishir Ramavat and many more.

Dans ce numéro

આ વખતનાં ઇશ્યુમાં વાંચો અમદાવાદની સાબરમતી જેલમાં થઈ રહેલા 'સમર્થ' નામના એક અનોખા એક્સપરિમેન્ટ વિશેનો એક્સક્લુઝિવ રિપોર્ટ. તો સિનિયર જર્નલિસ્ટ ગીતા માણેક લઈ આવ્યા છે એક એવા અનાથ યુવાનની વાત, જે તેત્રીસ વર્ષની ઉંમરે સેંકડો છોકરા-છોકરીઓનો સિંગલ ફાધર છે. આ સિવાય જાહ્નવી પી પાલ ઑટિઝમ અથવા ડાઉન્સ સિન્ડ્રોમથી પીડાતા બાળકો અને તેમના માતા-પિતાના સંઘર્ષની વિશેની વાતો લઈ આવ્યા છે. તો કાન્તિ ભટ્ટ, સંજય છેલ, કાજલ ઓઝા-વૈદ્ય, જય વસાવડા, અશોક દવે, વિક્રમ વકીલ, નરેશ શાહ, દીપક સોલિયા અને શિશિર રામાવત જેવા લોકપ્રિય લેખકોની કૉલમો પણ ખરી જ.

Numéros récents

Titres connexes

Catégories populaires